gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરના કાઠિયાવાડી પોઇન્ટ રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ 20 થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટી | More than 20 people s…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in GUJARAT
0 0
0
શહેરના કાઠિયાવાડી પોઇન્ટ રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ 20 થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટી | More than 20 people s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ફરિયાદના આધારે ભાવનગર મનપાના ફૂડ વિભાગે તપાસ હાથ ધરી 

– ફૂડ વિભાગે ગુલાબ જાંબુ, ચાઇનીઝ ભેળ, છાશ, રજવાડી ઢોકળી વગેરેના નમૂના લીધા, ઘઉંના ફાડા અને મરીનો પાવડર એક્સપાયરી તારીખનો મળ્યો, જથ્થાનો નાશ કરાયો 

ભાવનગર : ભાવનગર શહેરના રીંગ રોડ પર આવેલ એક રેસ્ટોરન્ટમાં બે દિવસ પૂર્વે રાત્રીના જમ્યા બાદ કેટલાક લોકોને ઝાડા-ઉલ્ટી થઈ ગયા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી, જેના પગલે મહાપાલિકાના ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી અને કેટલાક ખાદ્યપદાર્થના નમૂના લીધા હતાં. આ ઉપરાંત કેટલોક ખાદ્યપદાર્થ એક્સપાયરી તારીખનો હોવાથી જથ્થો નાશ કરાયો હતો. 

શહેરના રીંગ રોડ પર આવેલ કાઢીયાવાડી પોઇન્ટ નામની રેસ્ટોરન્ટમાં ગત તા. ર૮ માર્ચે સીનીયર સીટીઝન લોકોએ કાર્યક્રમ રાખ્યો હતો અને રાત્રીના સમયે તેઓ રેસ્ટોરન્ટમાં જમ્યા હતાં. ત્યારબાદ આશરે ર૦થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટી થઈ ગયા હોવાની ફરિયાદ ઉઠી હતી અને જાગૃત નાગરીકે મહાપાલિકાના ફૂડ વિભાગે જાણ કરી હતી. આ ફરિયાદના આધારે મહાપાલિકાના ફૂડ વિભાગે ગત શનિવારે તપાસ હાથ ધરી હતી અને ગુલાબ જામ્બુ, ચાઇનીઝ ભેળ, છાશ, રજવાડી ઢોકળી વગેરે ખાદ્યપદાર્થના નમૂના લીધા હતાં. આ તમામ નમૂનાઓ તપાસ માટે લેબોરેટરી મોકલવામાં આવેલ છે અને રીપોર્ટ આવ્યા બાદ વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

ઉપરાંત રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગે તપાસ કરતા ઘઉંના ફાડા અને મીરના પાવડરનો આશરે ર-૩ કિલો જથ્થો એક્સપાયરી તારીખનો મળી આવ્યો હતો તેથી આ જથ્થાનો ફૂડ વિભાગે નાશ કર્યો હતો તેમ મહાપાલિકાના ફૂડ વિભાગે માહિતી આપતા જણાવેલ છે. ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાના ફૂડ વિભાગે તમામ રેસ્ટોરન્ટ ધારકો અને મેનેજરોને તાલમી આપી હતી, જેમાં શું સાવચેતી રાખવી, ખાદ્યપદાર્થના પેકેટમાં એક્સપાયરી તારીખ ખાસ જોવી વગેરે બાબત જણાવી હતી છતાં કેટલાક રેસ્ટોરન્ટ ધારકો બેદરકારી દાખવતા હોય છે, જેના કારણે લોકોના આરોગ્યને નુકશાન થતુ હોય છે. ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં શહેરની રેસ્ટોરન્ટોમાં અકસ્મીક તપાસ કરવામાં આવશે તેમ ચર્ચાય રહ્યુ છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…
GUJARAT

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…

June 24, 2026
જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…
GUJARAT

જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…

June 24, 2026
અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…
GUJARAT

અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…

June 24, 2026
Next Post
ખેડાના મહેમદાવાદની મહિલા સહિતની ગેંગના સાગરિતો પકડાયા

ખેડાના મહેમદાવાદની મહિલા સહિતની ગેંગના સાગરિતો પકડાયા

બોટાદના કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને બે મહિનાનો ચડત પગાર ચૂકવાયો નથી | Botad contract based sanit…

બોટાદના કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને બે મહિનાનો ચડત પગાર ચૂકવાયો નથી | Botad contract based sanit...

મામાની કાર લઇને ગયેલ ભાણેજ સહિત 2 શખ્સ દારૂનો જથ્થો લાવતા પકડાયા | 2 men including nephew caught car…

મામાની કાર લઇને ગયેલ ભાણેજ સહિત 2 શખ્સ દારૂનો જથ્થો લાવતા પકડાયા | 2 men including nephew caught car...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી: PM મોદીની ‘ઈંધણ બચાવો’ અપીલ બાદ સરકારની હૈયાધારણા | No Petrol Diesel Sho…

પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી: PM મોદીની ‘ઈંધણ બચાવો’ અપીલ બાદ સરકારની હૈયાધારણા | No Petrol Diesel Sho…

1 month ago
81000ની સપાટી ક્રોસ કર્યા બાદ સેન્સેકસમાં ફરીથી થયેલી પીછેહઠ | Sensex retreats again after crossing …

81000ની સપાટી ક્રોસ કર્યા બાદ સેન્સેકસમાં ફરીથી થયેલી પીછેહઠ | Sensex retreats again after crossing …

10 months ago
અમદાવાદની મહિલા સાથે રૂ.11.42 કરોડના ડિજિટલ ફ્રોડમાં ત્રણ આરોપીઓની ધરપકડ, 4 દિવસના રિમાન્ડ | ahmedab…

અમદાવાદની મહિલા સાથે રૂ.11.42 કરોડના ડિજિટલ ફ્રોડમાં ત્રણ આરોપીઓની ધરપકડ, 4 દિવસના રિમાન્ડ | ahmedab…

9 months ago
અમરેલી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી, શાળાના વિદ્યાર્થીઓએ સિંહના મુખોટા પહેરી રેલી યોજી | World …

અમરેલી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી, શાળાના વિદ્યાર્થીઓએ સિંહના મુખોટા પહેરી રેલી યોજી | World …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News