gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ઝુલુસ દરમિયાન ‘સર તન સે જુદા’ નારા લગાવતા હોવાનો ઓડિયો-વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્રની …

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં ઝુલુસ દરમિયાન ‘સર તન સે જુદા’ નારા લગાવતા હોવાનો ઓડિયો-વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્રની …
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર શહેરમાં ઈદે મિલાદના તહેવારના ઝુલુસમાં દરબારગઢ વિસ્તારમાં કેટલાક શખ્સોએ વિચિત્ર ઝંડાઓ સાથે ‘સર તન સે જૂદા કરી દેવાનો ઓડિયો-વીડિયો વાયરલ કરીને સુલેહ શાંતિનો ભંગ કરવાનું કૃત્ય આચર્યું હોવાથી આ મામલામાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે, અને જાતે ફરિયાદી બનીને વીવાદાસ્પદ નારા લગાવનારા 7 શખસો સામે ગુનો નોંધ્યો હોવાથી શહેર ભરમાં ચકચાર જાગી છે. પોલીસે સાતેય શખ્સોની ધરપકડ માટે શોધખોળ આરંભી છે. 

જામનગર શહેરમાં ગત ઈદે મિલાદ તહેવાર દરમિયાન દરબારગઢ વિસ્તારમાંથી એક ઝુલુસ નીકળ્યું હતું, જેમાં દરબારગઢ સર્કલ તેમજ બર્ધન ચોકના અમુક ઈસમો અલગ-અલગ ડિઝાઈનના ઝંડા લઈ ફરકાવતા જોવામાં આવ્યા હતા, અને અલ્લાહુ અકબરના નારા લગાવતા હતા. જેમાં એક શખસ ઉપર લીલા કલરનો અને નીચે સફેદ કલરનો ઝંડા સાથે જનૂની નારામાં સર તને સે જ કરી દેવાનો ઓડિયો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ કરી કોમી વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય આચર્યું હતું. 

આવા કૃત્યથી જુદા જુદા અન્ય સમાજમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ થવાનો સંભવ રહેશે એવું પોલીસે અનુમાન કરી ને તે વીડિયોની ખરાઈ કરી હતી.

જેનું બારીકાઈથી નિરીક્ષણ કર્યા બાદ સુલેહ ભંગ થતો હોવાના અનુમાનના આધારે દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ વી. આર ગામેતી ખુદ ફરીયાદી બન્યા હતા, અને 7 આરોપીઓ તેમજ તપાસ ખૂલે તેની સામે ફરિયાદ નોંધાવી હતી.

જેમાં મોહસીનખાન સલીમખાનુ પઠાણ, બિલાલ હાસમભાઈ નોંયડા, ઈમરાન સીદીકભાઈ કુરેશી. હારુનભાઈ કુરેશી, સાહિલ નોયડા, અલ્તાફ શેખ, સાહિલ કુરેશી, યુનુસ બહાઉદિનભાઈ બેલીમ અને તપાસમાં ખુલ્લે તે શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આરંભી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી: ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત | amreli la…
GUJARAT

May 23, 2026
અમદાવાદ: કાંકરિયા તળાવમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, ફોન સ્વિચ કરતાં પહેલા પતિને કહ્યું હતું- હવે હું પ…

કાર સગેવગે કરવાના ગુનામાં આરોપીના આગોતરા નામંજૂર | Accused’s advance denied in carjacking case

Next Post
સ્વામી વિવેકાનંદ કૉલેજ પાલિતાણામાં ઉજવાયો વિવિધલક્ષી યોજનાઓ અને આંતર રાષ્ટ્રીય દીકરી દિવસ

પાલિતાણાની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજની ઝળહળતી સિદ્ધિ

જામનગર નજીક દરેડમાં પોલીસનો ગઈ રાત્રે જુગાર અંગે દરોડો: 7 પત્તાપ્રેમીઓ પકડાયા | Police raided Dared …

જામનગર નજીક દરેડમાં પોલીસનો ગઈ રાત્રે જુગાર અંગે દરોડો: 7 પત્તાપ્રેમીઓ પકડાયા | Police raided Dared ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લામાં આજે સવારે મોસમેં ફરીથી મિજાજ બદલ્યો: ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ: અમુક સ્થળે છાંટા પણ પડ…

3 months ago
હિજાબ અંગે ટીપ્પણીથી વિવાદ , ખાડીયાના મહિલા કોર્પોરેટરે કહયુ, બુરખો ઉતારીને બોલો | Controversy over …

6 months ago
પુરૂષોની તુલનાએ મહિલાઓ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં થતું વધુ રોકાણ | Women invest more in mutual funds t…

1 year ago
યુવતીને સોશિયલ મીડિયા પર મેસેજ કર્યો હોય તેની અદાવતે યુવક પર હુમલો | Young man attacked in enmity ov…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News