gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ડીફેન્સ કોલોની વિસ્તારમાં એક વાહન માંથી અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપાયો: એક આરોપીની અટકાયત | …

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં ડીફેન્સ કોલોની વિસ્તારમાં એક વાહન માંથી અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપાયો: એક આરોપીની અટકાયત | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરમાં દારૂ ભરેલ વાહન પોલીસે કબજે કરી રૂ. 6 લાખ 39 હજારની કિંમતનો દારૂ કબજે કરી એક આરોપીને ઝડપી લીધો છે. 

જામનગરમાં સીટી સી ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. એન.બી.ડાભી, પો.સબ.ઈન્સ. કે.એચ.યાવડા તથા સર્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સ્ટાફ ને બાતમી મળેલ કે ડીફેન્સ કોલોની , વુલનમીલ પાછળ રાજહંશ બુકસ્ટોર પાસે રહેતો કાયાભાઇ કરશનભાઇ સાખરા નામનો શખ્સ સફેદ કલર ની પીકઅપ ગાડી જી.જે. 10 ટીવાય 0384માં દારૂનો જથ્થો લઇને ઉભેલો છે.

જે અંગેની ચોકકસ હકીકતના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમ્યાન ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડ બોટલો તથા ચપલા કુલ નંગ-1452 ( કિ.રૂ.6,39,600) તેમજ મોબાઇલ કિ.રૂ. 5000 તથા વાહન કિ.રૂ. 5,00,000 મળી કુલ રૂ. રૂ.11,44,600ની કિંમતનો મુદામાલ કબજે કરી આરોપી કાયા શાખરાની અટકાયત કરી હતી 

જીગ્નેશ ઉર્ફે જીગો રહીશ વિનોદભાઈ ખીચડા અને દિપક ઉર્ફે અટાપટુ જમનાદાસ જેઠવાણીના પણ નામ આ પ્રકરણમાં ખૂલવા પામ્યા છે. પોલીસે તેની પણ શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
કાલાવડ તાલુકાના છતર ગામના એક ખેડૂત અને બોલેરો ચાલક વચ્ચે મગફળીના ભાડા બાબતે તકરાર : બંને પક્ષે સામ સ…

કાલાવડ તાલુકાના છતર ગામના એક ખેડૂત અને બોલેરો ચાલક વચ્ચે મગફળીના ભાડા બાબતે તકરાર : બંને પક્ષે સામ સ...

જામનગર શહેરમાં શનિવારે રાત્રે પોલીસની કોમ્બિંગ ડ્રાઈવમાં અનેક વાહન ચાલકો દંડાયા | Several vehicle dr…

જામનગર શહેરમાં શનિવારે રાત્રે પોલીસની કોમ્બિંગ ડ્રાઈવમાં અનેક વાહન ચાલકો દંડાયા | Several vehicle dr...

અમદાવાદના ગોમતીપુરમાં રોડ પરથી 45 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળ્યો,પોલીસે તપાસ હાથ ધરી | 45 Year Old Ma…

અમદાવાદના ગોમતીપુરમાં રોડ પરથી 45 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળ્યો,પોલીસે તપાસ હાથ ધરી | 45 Year Old Ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં હિટ એન્ડ રન: બેફામ કારે મોપેડ ચાલકને ઉડાવ્યો, હૃદય કંપાવનારા દ્રશ્યો CCTVમાં કેદ | Speedin…

4 months ago
12 કલાકમાં બીજી વખત હરિયાણામાં ભૂકંપ, લોકોમાં ડરનો માહોલ, જાણો કેટલી રહી તીવ્રતા | earthquake tremor…

1 year ago
LPG મુદ્દે કોંગ્રેસે કહ્યું- સરકાર ઊંઘતી ઝડપાઈ, ભાજપનો વળતો પ્રહાર- તમારા નેતા જ સંગ્રહખોરી કરે છે |…

7 months ago
છત્તીસગઢમાં સુરક્ષાદળોનું મોટું ઓપરેશન, સુકમામાં 10 અને બીજાપુરમાં 2 નક્સલીઓ એન્કાઉન્ટરમાં ઠાર | ove…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News