gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ‘દિવ્યેશ ડોન’ને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા, છૂટા હાથે બાઈક સ્ટંટનો વીડિયો થયો હતો વાઈરલ | …

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં ‘દિવ્યેશ ડોન’ને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા, છૂટા હાથે બાઈક સ્ટંટનો વીડિયો થયો હતો વાઈરલ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News : જામનગરના નવા બંધાયેલા ફ્લાયઓવર બ્રિજ પર કેટલાક શખસો દ્વારા બાઈક સ્ટંટ કરીને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવે છે. આવો જ એક નવો ‘દિવ્યેશ ડોન’ પેદા થયો છે, પરંતુ જામનગરના પોલીસના નેત્રમ વિભાગની ટીમે જુદા-જુદા સીસીટીવી કેમેરાઓ તથા વાહનો માટેની એપ્લિકેશનના આધારે દિવ્યેશ ડોનને શોધીને કાયદાના પાઠ ભણાવ્યા છે. આરોપી સામે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી તેનું વાહન કબજે કર્યું છે. સાથો સાથ ભવિષ્યમાં ફરી આવા કોઈ સ્ટંટ નહીં કરે, તેવી પણ બાહેંધરી લીધી છે.

જામનગરમાં ભયજનક ડ્રાઇવિંગ તથા બાઇક સ્ટંટ કરનાર સામે જામનગર પોલીસ વિભાગના નેત્રમ શિર્ષક હેઠળના કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગની ટુકડી દ્વારા સોશિયલ મીડિયામાં તેમજ જુદા-જુદા સીસીટીવી કેમેરા ચકાસવામાં આવ્યા હતા. આ દરમિયાન 3 ડિસેમ્બર, 2025ના રોજ એક બાઇક સ્ટંટનો સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલો વીડિયો ધ્યાને આવતાં પોલીસની ટીમે હ્યુમન સોર્સના આધારે તપાસ કરી હતી. જેમાં બાઈકની નંબર પ્લેટના આધારે સ્ટંટબાજની વિગત મેળવીને જામનગરના શંકર ટેકરી વિસ્તારનો રહેવાસી દિવ્યેશ શૈલેષભાઈ વાઘેલાને ઝડપી પાડવામાં આવ્યો હતો. 

પોલીસે આરોપીની પૂછપરછ કરતાં, તેણે ગત 25 નવેમ્બર, 2025ના રોજ વીડિયો રિલ્સ બનાવી હોવાનું જણાવ્યું હતું. પોલીસે બાઇક સ્ટંટ કરનાર દિવ્યેશ વાઘેલા વિરૂધ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો: અમદાવાદ : ધોળકામાં લગ્ન સમારોહમાં ફૂડ પોઈઝનિંગ, 400 લોકોને હોસ્પિટલ ખસેડાયા

જામનગરના પોલીસની જાહેર જનતાને અપીલ

જામનગર જિલ્લા પોલીસે અપીલ કરી કે, જામનગર શહેરના તમામ જાહેર રસ્તાઓ ઉપર ઓવર સ્પિડિંગ કરતા, બાઇક સ્ટંટ કરતા તેમજ રફ ડ્રાઇવિંગ કરી ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકો ઉપર સીસીટીવી કેમેરા મારફતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા નજર રાખવામાં આવે છે. જેથી તમામ વાહન ચાલકોને વાહન ચલાવતી વખતે પોતાની સલામતી માટે ટ્રાફિક નિયમોનું પાનલ કરવું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં વોર્ડ નં.12 ગટર ઉભરાવાની સમસ્યા બે દિવસમાં હલ નહીં થાય તો ધરણાની ચીમકી | Ward No 12 in Vad…
GUJARAT

વડોદરામાં વોર્ડ નં.12 ગટર ઉભરાવાની સમસ્યા બે દિવસમાં હલ નહીં થાય તો ધરણાની ચીમકી | Ward No 12 in Vad…

April 6, 2026
ઉંડેરાના ખોદી નંખાયેલા બિસ્માર રસ્તાઓ નવા નહીં બનતા પૂજન કરી અનોખો વિરોધ : આંદોલનની ચીમકી | Unique p…
GUJARAT

ઉંડેરાના ખોદી નંખાયેલા બિસ્માર રસ્તાઓ નવા નહીં બનતા પૂજન કરી અનોખો વિરોધ : આંદોલનની ચીમકી | Unique p…

April 6, 2026
અમદાવાદ: ચાલુ ટ્રેનમાં ચઢતી વખતે મુસાફર મોતના મુખમાં ધકેલાતા માંડ બચ્યો, RPF જવાનો બન્યા દેવદૂત | Ah…
GUJARAT

અમદાવાદ: ચાલુ ટ્રેનમાં ચઢતી વખતે મુસાફર મોતના મુખમાં ધકેલાતા માંડ બચ્યો, RPF જવાનો બન્યા દેવદૂત | Ah…

April 6, 2026
Next Post
Photo: દિવાળીના તહેવારનો યુનેસ્કોની અમૂર્ત ધરોહર યાદીમાં સમાવેશ થતા જામનગરમાં કરાઈ અનોખી ઉજવણી | Uni…

Photo: દિવાળીના તહેવારનો યુનેસ્કોની અમૂર્ત ધરોહર યાદીમાં સમાવેશ થતા જામનગરમાં કરાઈ અનોખી ઉજવણી | Uni...

દેણા ચોકડી પાસે દિલ્હી પબ્લિક સ્કૂલનો ખાળકૂવો ઉભરાતા રહીશો પરેશાન | Residents are worried as the wel…

દેણા ચોકડી પાસે દિલ્હી પબ્લિક સ્કૂલનો ખાળકૂવો ઉભરાતા રહીશો પરેશાન | Residents are worried as the wel...

મિનિ નેશનલ બેડમિન્ટન સ્પર્ધામાં મુકાબલા રોમાંચક બન્યા | The matches in the Mini National Badminton C…

મિનિ નેશનલ બેડમિન્ટન સ્પર્ધામાં મુકાબલા રોમાંચક બન્યા | The matches in the Mini National Badminton C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ત્રીજું સ્મશાન બનાવવા માટે પાલિકા દ્વારા રૂ. 6 કરોડના ખર્ચને મંજૂરી | Municipal Corporatio…

જામનગરમાં ત્રીજું સ્મશાન બનાવવા માટે પાલિકા દ્વારા રૂ. 6 કરોડના ખર્ચને મંજૂરી | Municipal Corporatio…

2 months ago
દ્વારકાના દરિયામાં વિદેશી સિગારેટનાં 1 લાખ પેકેટ સાથે 4 ઇરાની ઝડપાયા | 4 Iranians caught with 1 lakh…

દ્વારકાના દરિયામાં વિદેશી સિગારેટનાં 1 લાખ પેકેટ સાથે 4 ઇરાની ઝડપાયા | 4 Iranians caught with 1 lakh…

1 month ago
યુકેના વિઝા અપાવવાના બહાને રૂ. 5 લાખની ઠગાઈ : એનઆરઆઈ સહિત બે વિરુદ્ધ ગુનો નોંધાયો | Rs 5 lakh fraud …

યુકેના વિઝા અપાવવાના બહાને રૂ. 5 લાખની ઠગાઈ : એનઆરઆઈ સહિત બે વિરુદ્ધ ગુનો નોંધાયો | Rs 5 lakh fraud …

6 months ago
Explainer: 48 વર્ષમાં 66 અબજ વૃક્ષો વાવીને ચીને રણને કરી દીધું લીલુંછમ, ભારત માટે બોધપાઠ સમાન ઉદાહરણ…

Explainer: 48 વર્ષમાં 66 અબજ વૃક્ષો વાવીને ચીને રણને કરી દીધું લીલુંછમ, ભારત માટે બોધપાઠ સમાન ઉદાહરણ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News