gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેણા ચોકડી પાસે દિલ્હી પબ્લિક સ્કૂલનો ખાળકૂવો ઉભરાતા રહીશો પરેશાન | Residents are worried as the wel…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
દેણા ચોકડી પાસે દિલ્હી પબ્લિક સ્કૂલનો ખાળકૂવો ઉભરાતા રહીશો પરેશાન | Residents are worried as the wel…
2
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરની દેણા ચોકડી પાસે આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલના ખાળકૂવો ઉભરાતા દૂષિત પાણીના કારણે છેલ્લા એક મહિનાથી આસપાસના રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક રહીશો અને મ્યુ. કાઉન્સિલરની રજૂઆત બાદ મ્યુ. કોર્પોરેશન હરકતમાં આવ્યું છે અને સ્કૂલ સંચાલકોને ત્રણ દિવસમાં સમસ્યાનો ઉકેલ લાવવા માટે નોટિસ પાઠવી છે.

હરણી -દેણા રોડ પર દેણા ચોકડી કેનાલ પાસે આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલના કેમ્પસમાં આવેલ ખાળકૂવો સતત ઉભરાઈ રહ્યો હતો. સ્કૂલ સંચાલકો દ્વારા ગ્લોબલ ડિસ્કવરી શાળા તરફની દીવાલમાં બાકોરું પાડી આ દૂષિત પાણી ખુલ્લા ખેતરમાં છોડાતું હતું, જેના કારણે ખેતરમાં પાણી ભરાઈ રહેતું અને આસપાસના વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાતી હતી. ઉપરાંત મચ્છર અને જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધ્યો હતો. ખેતર માલિકે સ્કૂલ સંચાલકોને અનેક વખત રજૂઆત કર્યા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા.

સિદ્ધાર્થ સ્ક્વેર, સિદ્ધાર્થ લાઈફસ્ટાઇલ, ઓમ રેસિડન્સી સહિતની નજીકની સોસાયટીઓના રહીશો દ્વારા મ્યુ. કોર્પોરેશનને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સ્થળ પર તપાસ કરવા પહોંચેલા અધિકારીઓએ સ્કૂલ સંચાલકોને મૌખિક સૂચના આપી હતી છતાં મિલન જળ છોડવાની પ્રક્રિયા ચાલુજ રહી હતી. અંતે મ્યુ. કોર્પોરેશનના ઉત્તર ઝોન, વોર્ડ નં. ૩ની કચેરી દ્વારા દિલ્હી પબ્લિક સ્કૂલને નોટિસ પાઠવી જણાવાયું છે ક, ત્રણ દિવસમાં ખાળકૂવો ખાલી કરી દૂષિત પાણી બહાર છોડવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે, નહિંતર મ્યુ. કોર્પોરેશન તરફથી પગલા લેવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
મિનિ નેશનલ બેડમિન્ટન સ્પર્ધામાં મુકાબલા રોમાંચક બન્યા | The matches in the Mini National Badminton C…

મિનિ નેશનલ બેડમિન્ટન સ્પર્ધામાં મુકાબલા રોમાંચક બન્યા | The matches in the Mini National Badminton C...

બિહારના સીતામઢીમાં HIV કેસોમાં ધરખમ વધારો થતા હડકંપ, 400 સગીર સહિત 7400 લોકો પોઝિટિવ | Bihar : 7400 …

બિહારના સીતામઢીમાં HIV કેસોમાં ધરખમ વધારો થતા હડકંપ, 400 સગીર સહિત 7400 લોકો પોઝિટિવ | Bihar : 7400 ...

મેમનગરની સોસાયટીમાં પાર્ક કરેલી કારમાંથી નવ લાખનો વિદેશી દારૂ મળ્યો | DCP zone 1 staff seized IMFL w…

મેમનગરની સોસાયટીમાં પાર્ક કરેલી કારમાંથી નવ લાખનો વિદેશી દારૂ મળ્યો | DCP zone 1 staff seized IMFL w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડમાં ભારતમાં ભાવનગર મનપાએ બીજા ક્રમ મેળવ્યો | Bhavnagar Municipal Corporation …

છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડમાં ભારતમાં ભાવનગર મનપાએ બીજા ક્રમ મેળવ્યો | Bhavnagar Municipal Corporation …

11 months ago
‘નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી’ દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવ કાલે ઉજવાશે | Krishna Janmotsav to be c…

‘નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી’ દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવ કાલે ઉજવાશે | Krishna Janmotsav to be c…

1 year ago
રાજ્યમાં ડબલ ઋતુનો માહોલ: કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી | Gujarat W…

રાજ્યમાં ડબલ ઋતુનો માહોલ: કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી | Gujarat W…

4 months ago
સેન્સેક્સ 505 પોઈન્ટ વધીને 78494 | Sensex rises 505 points to 78 494

સેન્સેક્સ 505 પોઈન્ટ વધીને 78494 | Sensex rises 505 points to 78 494

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News