gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં નાસ્તાની દુકાનમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગથી દોડધામ | Fire breaks out at a snac…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં નાસ્તાની દુકાનમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગથી દોડધામ | Fire breaks out at a snac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Fire : જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી એક નાસ્તાની દુકાનમાં ગઈકાલે રાત્રિના સમયે એકાએક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગતા દોડધામ થઈ હતી. ફાયર શાખાની ટુકડીએ દોડી જઈ સમયસર આગને કાબુમાં લઈ લેતાં સર્વે લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આગના કારણે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી એ-1 નાસ્તા હાઉસ નામની દુકાનમાં ગઈકાલે રાત્રે 11.25 વાગ્યાના અરસામાં અકસ્માતે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી, અને આગની જવાળાઓ દુકાનની બહાર દેખાવા લાગી હતી. જેને લઈને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

 નવાગામ ઘેડ વિસ્તારમાં ગીચ અને અનેક રહેણાક મકાનો આવેલા હોવાના કારણે ભારે દેકારો થયો હતો, અને મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા, તેમ જ ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી.

 જેથી ફાયર શાખાની ટિમ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગને કાબુમાં લઈ લેતાં આગ વધુ પ્રસરતી અટકી હતી, અને સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.

 આગ બુઝાવવાના સમયે પીજીવીસીએલની ટીમ પણ પહોંચી ગઈ હતી, અને વિજ પુરવઠો બંધ કરી દેતાં થોડીવાર માટે ઉપરોક્ત વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. પરંતુ ત્યાર પછી વિજ પુરવઠો પૂર્વવત બનાવી દેવાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…
GUJARAT

March 28, 2026
કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

Next Post
વડોદરામાં બરોડા ડેરીથી તરસાલી ગામ સુધીના હંગામી દબાણનો સફાયો | encroachment removed from Baroda Dair…

વડોદરામાં બરોડા ડેરીથી તરસાલી ગામ સુધીના હંગામી દબાણનો સફાયો | encroachment removed from Baroda Dair...

વડોદરા ઐતિહાસિક માંડવી ઇમારત માટે દેખાવો કરતાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત | Congress l…

વડોદરા ઐતિહાસિક માંડવી ઇમારત માટે દેખાવો કરતાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત | Congress l...

‘સાત જન્મે પણ ભાજપને ખતમ નહીં કરી શકે’, મહેશ વસાવાના રાજીનામા મુદ્દે મનસુખ વસાવાની પ્રતિક્રિયા | guj…

'સાત જન્મે પણ ભાજપને ખતમ નહીં કરી શકે', મહેશ વસાવાના રાજીનામા મુદ્દે મનસુખ વસાવાની પ્રતિક્રિયા | guj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પશ્ચિમ રેલ્વે વધુ આઠ જોડી જનરલ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે | Western Railway to run eight more …

6 months ago
લાંચનાં નાણા શેરબજારમાં રોકવાથી થયેલો નફોે અપરાધથી અર્જિત આવક | delhi high court investment in share…

5 months ago
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક ટેમ્પો અને બાઈક વચ્ચેના અકસ્માતમાં લૈયારા ગામના બે યુવાનો ઘાય…

2 months ago
ભરઉનાળે બિહાર-ઝારખંડમાં આંધી-વરસાદ : 65નાં મોત | Thunderstorms and rains in Bihar Jharkhand in midsu…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News