gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતા શખ્સે પોતાની સગી બહેન પર હુમલો કરી દેતાં સારવાર માટે હોસ્પિટ…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતા શખ્સે પોતાની સગી બહેન પર હુમલો કરી દેતાં સારવાર માટે હોસ્પિટ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગરમાં ભાઈ-બહેન વચ્ચેના ઝઘડાનો કિસ્સો સામે આવ્યો છે, અને નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતા એક ભાઈએ પોતાની સગી બહેન ઉપર હુમલો કરી દીધાનું સામે આવ્યું છે. આર્થિક મૂંઝવણ સમયે ઉપયોગમાં આવેલી બહેન કે જેણે પોતાના દાગીના આપ્યા હતા, તે પરત નહીં આપી પોતાના ભાઈએ મૂઢ માર માર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ જામનગરની વતની અને હાલ ખંભાળિયા તાલુકાના સીમાણી કારાવડ ગામમાં પરણેલી કૌશલ્યાબા જયરાજસિંહ જાડેજાએ પોતાના જામનગરમાં નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતા ભાઈ મહાવીરસિંહ નરેન્દ્રસિંહ સરવૈયા સામે હુમલાની ફરિયાદ નોંધાવી છે. જે મહિલા હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર કૌશલ્યાબાના ભાઈ મહાવીરસિંહ કે જેને આર્થિક સંકળામણ હોવાથી પોતાની બહેન પાસે સોનાના દાગીના મેળવ્યા હતા, જે પરત મેળવવા માટે આવેલી બહેન સાથે ગઈકાલે ઝઘડો થતાં ભાઈ દ્વારા હુમલો કરી દેવાયો હતો, જેથી ઇજાગ્રસ્ત બનેલી બહેન હાલ જીજી હોસ્પિટલમાં સારવાર મેળવી રહી છે.

આ બનાવ સંદર્ભે પોલીસને જાણ થતાં સીટી સી.ડિવિઝનનો કાફલો જી.જી.હોસ્પિટલમાં દોડી ગયો હતો અને કૌશલ્યાબાની ફરિયાદના આધારે તેના જ ભાઈ મહાવીરસિંહ નરેન્દ્રસિંહ સરવૈયા સામે હુમલા અંગે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 7 જિલ્લામાં કમોસમી વરસાદનું ઍલર્ટ, જગતના તાતની ચિંતા વધી | Gujarat Weat…
GUJARAT

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 7 જિલ્લામાં કમોસમી વરસાદનું ઍલર્ટ, જગતના તાતની ચિંતા વધી | Gujarat Weat…

March 25, 2026
અમદાવાદના નવરંગપુરામાં બુલેટ સવારનો આતંક, અકસ્માત સર્જી બે લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા | ahmedabad na…
GUJARAT

અમદાવાદના નવરંગપુરામાં બુલેટ સવારનો આતંક, અકસ્માત સર્જી બે લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા | ahmedabad na…

March 25, 2026
સુરતની ખજોદ ડમ્પિંગ સાઈટ પર સતત બીજા દિવસે પણ કચરામાં લાગેલી આગ બુઝાતી નથી | fire in garbage at Sura…
GUJARAT

સુરતની ખજોદ ડમ્પિંગ સાઈટ પર સતત બીજા દિવસે પણ કચરામાં લાગેલી આગ બુઝાતી નથી | fire in garbage at Sura…

March 25, 2026
Next Post
જામનગરના બેડી વિસ્તારમાં જમીન વિવાદમાં બે જૂથ વચ્ચે તકરાર : સામસામા હુમલામાં 8 વ્યક્તિ ઘાયલ : બંને પ…

જામનગરના બેડી વિસ્તારમાં જમીન વિવાદમાં બે જૂથ વચ્ચે તકરાર : સામસામા હુમલામાં 8 વ્યક્તિ ઘાયલ : બંને પ...

સ્ટ્રીટ લાઈટ ઉપર કામ કરતા યુવાનને વીજ કરંટ લાગ્યો : નીચે પટકાતા મોત | A young man working on a stree…

સ્ટ્રીટ લાઈટ ઉપર કામ કરતા યુવાનને વીજ કરંટ લાગ્યો : નીચે પટકાતા મોત | A young man working on a stree...

ઇન્વેસ્ટમેન્ટ એજન્સીની મહિલા પાર્ટનર વર્ક ફ્રોમ હોમની લોભામણી સ્કીમમાં ફસાઈ, 31 લાખ ગુમાવ્યા | Inves…

ઇન્વેસ્ટમેન્ટ એજન્સીની મહિલા પાર્ટનર વર્ક ફ્રોમ હોમની લોભામણી સ્કીમમાં ફસાઈ, 31 લાખ ગુમાવ્યા | Inves...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બનાસકાંઠા: ભાગી જતાં યુવક યુવતીઓ અને દારૂબંધીને લઇને લેવાયો નિર્ણય, નિયમોનો ભંગ કરનારને રૂ.1 લાખ સુધ…

બનાસકાંઠા: ભાગી જતાં યુવક યુવતીઓ અને દારૂબંધીને લઇને લેવાયો નિર્ણય, નિયમોનો ભંગ કરનારને રૂ.1 લાખ સુધ…

4 months ago
વેરિફિકેશનમાં અડધાથી વધુ મતદારે દસ્તાવેજો રજુ નહીં કરવા પડે : પંચ | More than half of voters will no…

વેરિફિકેશનમાં અડધાથી વધુ મતદારે દસ્તાવેજો રજુ નહીં કરવા પડે : પંચ | More than half of voters will no…

6 months ago
બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા : ભારતમાં ઉગ્ર રોષ – આંદોલનો

બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા : ભારતમાં ઉગ્ર રોષ – આંદોલનો

3 months ago
યુદ્ધ બંધ થયા પછી પણ ઈઝરાયલે ગાઝામાં ગોળીબાર કેમ કર્યો? 6 પેલેસ્ટાઈનીઓના મોત | Israel Fire Into Gaza…

યુદ્ધ બંધ થયા પછી પણ ઈઝરાયલે ગાઝામાં ગોળીબાર કેમ કર્યો? 6 પેલેસ્ટાઈનીઓના મોત | Israel Fire Into Gaza…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News