gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના બેડી વિસ્તારમાં જમીન વિવાદમાં બે જૂથ વચ્ચે તકરાર : સામસામા હુમલામાં 8 વ્યક્તિ ઘાયલ : બંને પ…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
જામનગરના બેડી વિસ્તારમાં જમીન વિવાદમાં બે જૂથ વચ્ચે તકરાર : સામસામા હુમલામાં 8 વ્યક્તિ ઘાયલ : બંને પ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamangar Crime : જામનગર નજીક બેડેશ્વર વિસ્તારમાં ગઈકાલે જમીનના વાંધાના પ્રશ્ને મુસ્લિમ વાઘેરના બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, અને સામસામે લોખંડના પાઇપ ધોકા જેવા હથીયારો ઊડ્યા હતા. જેમાં બંને પક્ષે 8 વ્યક્તિ ઘાયલ થઈ છે. જે મામલે બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગર નજીક બેડી વિસ્તારમાં આઝાદ ચોકમાં રહેતા સલીમ મોહમ્મદભાઈ છેર નામના 48 વર્ષના યુવાને જમીનના જુના વાંધાના પ્રશ્ને પોતાના ઉપર તેમજ પોતાના પરિવારની અન્ય પાંચ વ્યક્તિઓ ઉપર લોખંડના પાઇપ ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે બેડી વિસ્તારમાં રહેતા કારુભાઈ પતાણી, હાજીભાઈ પતાણી, અને તેના બે દીકરાઓ સામે ફરિયાદ નોંધાવી છે.  જેમાં પાંચ વ્યક્તિ ઘાયલ થઈ હોવાથી પાંચેયને જી.જી.હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે, અને ફરિયાદી સહિત ત્રણ વ્યક્તિને માથામાં તથા શરીરના અન્ય ભાગોમાં ટાંકા લેવા પડ્યા છે.

આ ઉપરાંત સામા પક્ષે પણ કારૂભાઈ સિદિકભાઈ પતાણીએ પોતાના ઉપર થતા પોતાના પરિવારના અન્ય બે વ્યક્તિ પર હુમલો કરવા અંગે સામા જૂથના હાસમ જાકુબ કકલ, અનવર અબ્દુલ કકલ, મોહમ્મદ અલી શેર અને મહેમુદ મોહમ્મદ અલી છેર વગેરે સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષની સામ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંગોદરમાં પ્લાઝ્મા ભેળસેળ કૌભાંડ મામલે આરોગ્ય વિભાગ સજ્જ, દોષિતો સામે કડક કાર્યવાહી થશે: આરોગ્ય મંત…
GUJARAT

June 24, 2026
સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

Next Post
સ્ટ્રીટ લાઈટ ઉપર કામ કરતા યુવાનને વીજ કરંટ લાગ્યો : નીચે પટકાતા મોત | A young man working on a stree…

સ્ટ્રીટ લાઈટ ઉપર કામ કરતા યુવાનને વીજ કરંટ લાગ્યો : નીચે પટકાતા મોત | A young man working on a stree...

ઇન્વેસ્ટમેન્ટ એજન્સીની મહિલા પાર્ટનર વર્ક ફ્રોમ હોમની લોભામણી સ્કીમમાં ફસાઈ, 31 લાખ ગુમાવ્યા | Inves…

ઇન્વેસ્ટમેન્ટ એજન્સીની મહિલા પાર્ટનર વર્ક ફ્રોમ હોમની લોભામણી સ્કીમમાં ફસાઈ, 31 લાખ ગુમાવ્યા | Inves...

કોણ સાચું? સરકાર અને બેંકોની વસૂલીના આંકડા પર માલ્યાએ ઉઠાવ્યા સવાલ, તપાસની માગ | vijay mallya demand…

કોણ સાચું? સરકાર અને બેંકોની વસૂલીના આંકડા પર માલ્યાએ ઉઠાવ્યા સવાલ, તપાસની માગ | vijay mallya demand...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં કુખ્યાત સાયચા બંધુઓનાં ગેરકાયદે 11 બંગલાનું ડિમોલિશન | Demolition of 11 illegal bungalows …

1 year ago
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો: આમોદમાં પતંગ ચગાવતો બાળક ચોથા માળેથી નીચે પટકાયો, થઈ ગંભીર ઈજા | Bh…

6 months ago
અંબરનાથમાં ગઠબંધન તૂટ્યા બાદ મોટો ખેલ, કોંગ્રેસના તમામ 12 કાઉન્સિલરના ભાજપમાં કેસરિયા | Maharashtra …

પિતા ન બની શકે તેમ હોવાથી પતિએ દિયરની મદદથી પ્રેગન્સી રાખવા કહ્યું | vejalpur police reported domest…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News