gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં નુરી ચોકડી પાસે ભેળની રેકડી ચલાવતા પિતા-પુત્ર અને ભાઈ-ભાભી સહિત 4 વ્યક્તિ પર હિચકારો હુમલો…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં નુરી ચોકડી પાસે ભેળની રેકડી ચલાવતા પિતા-પુત્ર અને ભાઈ-ભાભી સહિત 4 વ્યક્તિ પર હિચકારો હુમલો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગરમાં કૌશલ નગર વિસ્તારમાં રહેતા અને નૂરી ચોકડી પાસે નાસ્તાની રેકડી ચલાવતા પિતા પુત્ર અને તેના ભાઈ ભાભી ઉપર ગઈકાલે 3 શખ્સોએ હીચકારો હુમલો કરી દીધો હતો. નાસ્તાની રેકડી બંધ થઈ ગઈ હોવા છતાં ધરાર નાસ્તો આપવાના પ્રશ્ને તકરાર કર્યા પછી ગીરી ડોના અને તેના બે સાગરિતોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

જામનગરમાં કૌશલ નગર વિસ્તારમાં રહેતા રાજેશ હેમંતભાઇ પરમાર નામના 41 વર્ષના સતવારા યુવાન, કે જે ભેળની રેકડી ચલાવે છે, અને નૂરી ચોકડી પાસે ઊભા રહીને વેપાર કરે છે. ગઈકાલે જેઓની રેકડી બંધ થઈ જતા પોતાની રેકડી લઈને ઘર તરફ આવ્યા હતા. જે દરમિયાન ગુલાબ નગર વિસ્તારમાં રહેતો ગીરીરાજ ઉર્ફે ગીરી ડોન રઘુભા જાડેજા પોતાના અન્ય બે સાગરીતો સાથે નાસ્તો કરવા માટે આવ્યો હતો, અને ભેળની માંગણી કરી હતી. પરંતુ રેકડી બંધ થઈ ગઈ હોવાથી અને કોઈપણ પ્રકારના નાસ્તો વધ્યો ન હોવાથી રાજેશભાઈએ નાસ્તો આપવાની ના પાડી હતી.

 જેથી ત્રણેય આરોપીઓ ઉસ્કેરાઈ ગયા હતા અને રાજેશભાઈ ઉપર હવા ભરવાના લોખંડના પંપ વડે હુમલો કરી દીધો હતો. આ બનાવ સમયે છોડાવવા માટે વચ્ચે પડેલા તેના પિતા હેમંતભાઈ પરમાર ઉપરાંત તેના મોટાભાઈ દીપકભાઈ અને તેના પત્ની નયનાબેન જેઓએ પણ વચ્ચે છોડાવાનો પ્રયત્ન કર્યો હોવાથી ત્રણેય આરોપીઓ દ્વારા સમગ્ર પરિવાર ઉપર હુમલો કરી દેવાયો હતો, જેથી સમગ્ર મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને ત્રણેય હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉપરાંત તમામ ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર લેવી પડી છે. જે બનાવ અંગે પીએસઆઇ વીઆર ગામેતી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…
GUJARAT

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…

April 1, 2026
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…
GUJARAT

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…

April 1, 2026
કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી
GUJARAT

કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી

April 1, 2026
Next Post
જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલમાં ચાલી રહેલા અંધેર તંત્ર મામલે વાલીઓ ખફા : તંત્રને આવેદન આપ્યું | Jamn…

જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલમાં ચાલી રહેલા અંધેર તંત્ર મામલે વાલીઓ ખફા : તંત્રને આવેદન આપ્યું | Jamn...

વડોદરામાં ગોરવાના મધુનગર પાસે રાત્રે જુગાર રમતા 10 ઝડપાયા : 1.18 લાખનો મુદ્દામાલ કબજે | 10 arrested …

વડોદરામાં ગોરવાના મધુનગર પાસે રાત્રે જુગાર રમતા 10 ઝડપાયા : 1.18 લાખનો મુદ્દામાલ કબજે | 10 arrested ...

અમરેલીના તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીનું રાજીનામું, ધમકીની ઓડિયો ક્લિપ વાયરલ થતાં વિવાદ | amreli b…

અમરેલીના તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીનું રાજીનામું, ધમકીની ઓડિયો ક્લિપ વાયરલ થતાં વિવાદ | amreli b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

48 કલાકમાં 20 એન્કાઉન્ટર! યોગીના આદેશ બાદ યુપીમાં ઓપરેશન ‘લંગડા’ અને ‘ખલ્લાસ’

48 કલાકમાં 20 એન્કાઉન્ટર! યોગીના આદેશ બાદ યુપીમાં ઓપરેશન ‘લંગડા’ અને ‘ખલ્લાસ’

6 months ago
વડોદરામાં જૂની નટરાજ ટોકીઝથી એસટી ડેપો, ચીકુવાડી-જેતલપુર રોડથી અલકાપુરી મેઇન રોડના દબાણોનો સફાયો | e…

વડોદરામાં જૂની નટરાજ ટોકીઝથી એસટી ડેપો, ચીકુવાડી-જેતલપુર રોડથી અલકાપુરી મેઇન રોડના દબાણોનો સફાયો | e…

4 weeks ago
‘સ્માર્ટ મીટર’ ફરજિયાત હોય તેવો કોઈ કાયદો નથી, રાજ્યભરમાં વિરોધ વચ્ચે RTIમાં ખુલાસો | Gujarat Smart …

‘સ્માર્ટ મીટર’ ફરજિયાત હોય તેવો કોઈ કાયદો નથી, રાજ્યભરમાં વિરોધ વચ્ચે RTIમાં ખુલાસો | Gujarat Smart …

2 months ago
જિલ્લાની 10 થી વધુ ગ્રામ પંચાયતોમાં સામાજિક ઓડિટ ગ્રામ સભા યોજાઇ | Social Audit Gram Sabha was held …

જિલ્લાની 10 થી વધુ ગ્રામ પંચાયતોમાં સામાજિક ઓડિટ ગ્રામ સભા યોજાઇ | Social Audit Gram Sabha was held …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News