gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં જૂની નટરાજ ટોકીઝથી એસટી ડેપો, ચીકુવાડી-જેતલપુર રોડથી અલકાપુરી મેઇન રોડના દબાણોનો સફાયો | e…

G METRO NEWS by G METRO NEWS
March 2, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં જૂની નટરાજ ટોકીઝથી એસટી ડેપો, ચીકુવાડી-જેતલપુર રોડથી અલકાપુરી મેઇન રોડના દબાણોનો સફાયો | e…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Demolition : વડોદરા શહેરમાં ચારે બાજુએ ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે. ત્યારે પાલિકા તંત્રએ શહેરના વિવિધ વિસ્તારમાંથી લારી ગલ્લા, કાચા શેડ સહિતના દબાણો દૂર કરીને જુદા જુદા વિસ્તારમાંથી પાંચ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્રની દબાણ શાખાએ જૂની નટરાજ નટરાજ ટોકીઝથી એસટી ડેપો વિસ્તારમાં ઠેર ઠેર થયેલા લારી ગલ્લાના ગેરકાયદે દબાણો હટાવીને વોર્ડ નં. 3માંથી બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. આવી જ રીતે વોર્ડ નં. 8માં ચીકુવાડી જેતલપુર રોડથી કલ્યાણ જ્વેલર્સ સુધીના અલકાપુરી વિસ્તારના મેઈન રોડ પર ઠેક ઠેકાણે થયેલા પાણી પીણીના તથા અન્ય ચીજ વસ્તુ વેચાણના કાચા શેડ તોડી નાખીને વધુ બે ટ્રક જેટલો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એસટી ડેપો પાસે અને રેલ્વે સ્ટેશન નજીક તથા કારેલીબાગ વુડા સર્કલ થી અમિત નગર સર્કલ તથા એરપોર્ટ સર્કલથી ગોલ્ડન ચોકડી સુધીના ગેરકાયદે દબાણો હટાવીને વધુ એક ટ્રક મળી કુલ પાંચ ટ્રક જેટલો માલ સામાન દબાણની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સની સ્લિપર કોચે યુવતીને કચડી નાખી | A private travel sleeper coach crushed a…
GUJARAT

June 1, 2026
વેરાવળમાં નશાની હાલતમાં યુવાનનો હોસ્પિટલની અગાશીએથી આપઘાત

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સતત બીજી વખત IPLમાં ચેમ્પિયન | Royal Challengers Bangalore are champions of…

Next Post
વડોદરા બન્યું ખાડોદરા નિઝામપુરામાં ખોદાયેલા ખાડામાં કાર ફસાઈ | car gets stuck in a dug pit in Nizamp…

વડોદરા બન્યું ખાડોદરા નિઝામપુરામાં ખોદાયેલા ખાડામાં કાર ફસાઈ | car gets stuck in a dug pit in Nizamp...

રાજકોટ: ‘અમે પોલીસ છીએ, ચાલ સ્ટેશને…’ કહી આધેડ પાસેથી 30 હજાર પડાવનાર નકલી પોલીસ ઝડપાયો | Fake Cop…

રાજકોટ: 'અમે પોલીસ છીએ, ચાલ સ્ટેશને...' કહી આધેડ પાસેથી 30 હજાર પડાવનાર નકલી પોલીસ ઝડપાયો | Fake Cop...

‘શંકરાચાર્ય મહારાજ જો લખનઉ આવે તો…’, DyCM કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનથી રાજકારણ ગરમાયું | Deputy Ch…

'શંકરાચાર્ય મહારાજ જો લખનઉ આવે તો...', DyCM કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનથી રાજકારણ ગરમાયું | Deputy Ch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિન્દુઓના વસિયતનામાને લઈને મોટો નિર્ણય, હજારોનો ખર્ચ અને 18 મહિનાના વિલંબથી મુક્તિ | Hindu Will Law …

5 months ago
Watch: અમદાવાદમાં યુવક-યુવતીનો બાઈક પર રોમાન્સ? જાગૃત નાગરિકે વીડિયો બનાવીને વાયરલ કર્યો | Ahmedabad…

ગેરકાયદે જુગાર, સટ્ટાબાજી રમાડતી ૩૦૦ વેબસાઇટ-એપ્સ બ્લોક | govt block illegal gambling sites

2 months ago
ટ્રમ્પને ઝુકાવવા ચીન પોતાના ચલણ યુઆનને ડોલર સામે 19 મહિનાના તળિયે લઈ ગયું | China pushes its currenc…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News