gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં પંચેશ્વર ટાવર સ્થિત શ્રી રામદુત હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન |…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં પંચેશ્વર ટાવર સ્થિત શ્રી રામદુત હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Hanuman Jayanti : જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર પાસે આવેલ શ્રી રામદૂત હનુમાનજી મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રી હનુમાનજી જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પર્વ તા.2 એપ્રિલ, ગુરુવારના રોજ ઉજવાશે.

આ પ્રસંગે મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની વિગત મુજબ સવારે 09:00 વાગ્યે મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવશે. બપોરે 05:00 વાગ્યાથી રાત્રે 11:00 વાગ્યા સુધી અન્નકૂટ દર્શન યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપી શકે છે. તે ઉપરાંત રાત્રે 08:30 વાગ્યે નગારાવાદન, ઝાલર અને ઘંટનાદ સાથે 108 દીવડાની ભવ્ય મહાઆરતી યોજાશે, જે આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ રહેશે. આ પાવન પ્રસંગે પવનપુત્ર હનુમાનજીના જન્મોત્સવમાં ભાગ લઈ ધર્મલાભ મેળવવા માટે શહેરના તમામ સનાતન ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ આયોજન મહાદેવ હર મિત્ર મંડળ, જામનગર દ્વારા કરવામાં આવ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

Next Post
વડોદરામાં ભાજપ ટિકિટવાંછુઓનો બે દિવસનો મેળાવડો શરૂ : એક વોર્ડમાં 150 થી 200 ઉમેદવાર, દરેક માટે ટોકન …

વડોદરામાં ભાજપ ટિકિટવાંછુઓનો બે દિવસનો મેળાવડો શરૂ : એક વોર્ડમાં 150 થી 200 ઉમેદવાર, દરેક માટે ટોકન ...

ગરમીનો પારો વધે તે પહેલાં કરી લો આ તૈયારી, એસી વગર પણ તમારું ઘર રહેશે એકદમ ઠંડું! | Top Floor Cooling Tips How to Keep Your House Cool This Summer Without AC

પંજાબ: ચંડીગઢમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ, પોલીસ તપાસ શરૂ | National News punjab chandigarh bjp …

પંજાબ: ચંડીગઢમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ, પોલીસ તપાસ શરૂ | National News punjab chandigarh bjp ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસ માટે બિહારથી ચિંતાજનક અહેવાલ, તમામ 6 ધારાસભ્યો જેડીયુમાં જોડાય તેવી શક્યતા

9 months ago
વાપી હાઈવે પર 20 મિનિટ ચાલ્યો મોતનો ખેલ, ટક્કર બાદ રાહદારી પરથી અનેક વાહનો પસાર થયા | vapi highway h…

6 months ago
આણંદ જિલ્લા કોર્ટના સુપ્રિટેન્ડેન્ટ 3 દિવસના રિમાન્ડ મંજૂર | Anand District Court Superintendent rem…

1 year ago
મહીસાગર : કડાણા ડેમની જળસપાટીમાં વધારો, ડેમના દરવાજા ખોલાતા અદભૂત નજારો સર્જાયો | Water level of Kad…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News