gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડિપાસાનો જુગાર રમતાં ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arre…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં પટણીવાડ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડિપાસાનો જુગાર રમતાં ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arre…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Gambling Raid : જામનગરના પટણીવાડ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે પોલીસે રેઇડ કરી ચાર વ્યક્તિઓને ઝડપ્યા છે, અને રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.

 જામનગરના પટણીવાડ હાથીયા શેરીના ખૂણે કેટલાક લોકો ઘોડીપાસા વડે જુગાર રમતા હોવાનું જણાતાં ગઈકાલે સાંજે સિટી એ. ડિવિઝનની પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો.

 આ રેડ દરમ્યાન આરોપી અસગર ઇબ્રાહીમભાઈ કુરેશી, બોદુભાઈ હુસેનભાઈ સીપાઈ, મહમદ ઉર્ફે મહાદેવ આમદ રાડ અને કાદરભાઈ હુસેનભાઈ કટારીયા જાહેરમાં પૈસાની હારજીત સાથે જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 10,100 તેમજ જુગાર રમવા માટે વપરાતા ઘોડીપાસા જપ્ત કર્યા છે. આ બનાવ અંગે સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રેમિકાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી, બાદમાં આપઘાત કર્યો હોવાનું નાટક કર્યું, સરખેજમાં સનકી પ્રે…
GUJARAT

June 8, 2026
પાણી ખેંચવા મોટર ચલાવનારાઓ સામે કાર્યવાહી | Action against those driving motorbikes to fetch water

અમદાવાદ: મેગા નવરાત્રી ઇવેન્ટમાં સ્પોન્સરશિપના બહાને રૂ. 4.75 કરોડની છેતરપિંડી, સરખેજ પોલીસમાં ફરિયા…

Next Post
સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજ…

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ "શિવસંકલ્પ" રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજ...

BIG NEWS: રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોએ કર્યો પક્ષપલટો, આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા | 7 MPs inclu…

BIG NEWS: રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોએ કર્યો પક્ષપલટો, આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા | 7 MPs inclu...

પંજાબમાં AAPનું ગણિત બગડ્યું! રાઘવ ચઢ્ઢા સહિત અન્ય સાંસદોના પક્ષપલટા પાછળના પાંચ મોટા કારણો | Raghav…

પંજાબમાં AAPનું ગણિત બગડ્યું! રાઘવ ચઢ્ઢા સહિત અન્ય સાંસદોના પક્ષપલટા પાછળના પાંચ મોટા કારણો | Raghav...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેફામ ટ્રકે બાઈકને ટક્કર મારતા વેલાળા ગામના યુવકનું મોત | A young man from Velala village died after…

4 months ago
મ્યુનિ.ના બે વિભાગ વચ્ચે સંકલનનો અભાવ, પાણીની બોટલ,જગ પુરા પાડવા બે અલગ અલગ ટેન્ડર કરવામા આવ્યા | La…

8 months ago
‘સનાતન ધર્મે તો દેશ બરબાદ કરી નાખ્યો…’ શરદ પવારની પાર્ટીના ધારાસભ્યના નિવેદનથી હોબાળો | ncp sp mla…

10 months ago
અમદાવાદમાં નશામાં ધૂત પોલીસકર્મીએ રિક્ષા ફંગોળી, કારમાંથી બિયરની બોટલો અને વરદી મળી | Drunk Policema…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News