gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં પાર્ક કરેલી ખાનગી લક્ઝરી બસમાં આગ લગાડનાર શખ્સ સામે પોલીસે ગુન્હો નોંધ્યો | Police registe…

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં પાર્ક કરેલી ખાનગી લક્ઝરી બસમાં આગ લગાડનાર શખ્સ સામે પોલીસે ગુન્હો નોંધ્યો | Police registe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ પાસે પાર્ક કરેલી એક ખાનગી લક્ઝરી બસમાં ગત 24મી જાન્યુઆરીના રાત્રે એકાએક આગ લાગી ગઈ હતી. જે બનાવ બાદ નજીકના સીસીટીવી કેમેરામાં એક વ્યક્તિ બસમાં આગ ચાંપીને જતો રહ્યો હોય, તેવા ફૂટેજ સામે આવ્યા બાદ બસ માલિકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે જેને પોલીસ શોધી રહી છે.

જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ પાસે પાર્ક કરેલી એક ખાનગી લક્ઝરી બસમાં ગત 24મી જાન્યુઆરીના રાત્રે એકાએક આગ લાગી ગઈ હતી. જે બનાવની જાણ થતાં ફાયર શાખાની ટુકડીએ ઘટના સ્થળે દોડી જઇ આગને બુઝાવી હતી. બસના માલિક કારખાનેદાર નિશાંતભાઈ ડોબરીયા કે જેઓએ જે તે વખતે પોલીસને જાણ કરી હતી. જેઓએ કોઈ વ્યક્તિ દ્વારા બસને આગ લગાવી દેવાની શંકા પણ વ્યક્ત કરી હતી. દરમ્યાન જે સ્થળે બસ પાર્ક કરી હતી, તે સ્થળે લગાવવામાં આવેલા એક કારખાનાના સીસીટીવી કેમેરામાં રાત્રિના 11.30 વાગ્યા આસપાસ એક વ્યક્તિ બસ પાસે આવ્યો હતો, અને આંગ ચાંપીને ચૂપચાપ ચાલ્યો ગયો હતો. જે ફૂટેજના આધારે બસ માલિક નિશાંત ડોબરીયાએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસમાં પોતાની રૂપિયા 16 લાખની કિંમતની બસ સળગાવી નાખવા અંગેની ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસે આ મામલામાં સીસીટીવીનું ફૂટેજ કબજે કર્યા છે, જેમાં એક અજાણ્યો શખ્સ રાત્રિના સમયે પગપાળા ચાલીને આવ્યો હતો, અને બસની બારીનો કાચ તોડીને અંદર ઘૂસ્યો હતો. તે દ્રશ્ય કેદ થયું છે. ત્યારબાદ બસની અંદર આગ ચાપી તેમાંથી બહાર નીકળીને ભાગી છૂટ્યો હતો. જેના ફૂટેજ અને અન્ય આસપાસના સીસીટીવી કેમેરાઓના વર્ણનના આધારે પોલીસ ટુકડી બસ સળગાવનારને શોધી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…
GUJARAT

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…

April 1, 2026
ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…
GUJARAT

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…

April 1, 2026
છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…
GUJARAT

છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…

April 1, 2026
Next Post
સુરતમાં સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીમાં દિવા તળે અંધારા જેવો ઘાટ : પાલિકાની ગંભીર બેદરકારીથી કેટલાક …

સુરતમાં સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીમાં દિવા તળે અંધારા જેવો ઘાટ : પાલિકાની ગંભીર બેદરકારીથી કેટલાક ...

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નિર્વિઘ્ને સંપન્ન, ત્રણ દિવસમાં 3 લાખથી વધુ ભક્તોએ પરિક્રમાનો લીધો લાભ …

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નિર્વિઘ્ને સંપન્ન, ત્રણ દિવસમાં 3 લાખથી વધુ ભક્તોએ પરિક્રમાનો લીધો લાભ ...

પાઈનેપલ ખરીદવા માટે લારી પર ઉભી રહેલી સમાજ સેવિકાનું ટુ વ્હીલર પર લટકાવેલુ પર્સ લઈને રીક્ષા ચાલક ફરા…

પાઈનેપલ ખરીદવા માટે લારી પર ઉભી રહેલી સમાજ સેવિકાનું ટુ વ્હીલર પર લટકાવેલુ પર્સ લઈને રીક્ષા ચાલક ફરા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BREAKING: રાજ્યના 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક | 26…

BREAKING: રાજ્યના 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક | 26…

3 months ago
માર્ચની તુલનાએ એપ્રિલનો સેવા ક્ષેત્રનો PMI સાધારણ ઊંચકાયો | April’s services sector PMI rose modestl…

માર્ચની તુલનાએ એપ્રિલનો સેવા ક્ષેત્રનો PMI સાધારણ ઊંચકાયો | April’s services sector PMI rose modestl…

11 months ago
ઓગસ્ટથી 5 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સાને શું થશે અસર | 5 Major Rule Changes from 1st august How Th…

ઓગસ્ટથી 5 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સાને શું થશે અસર | 5 Major Rule Changes from 1st august How Th…

8 months ago
ઉત્તર પ્રદેશમાં હિંસા મામલે FIR ચોંકાવનારો ખુલાસો, મૌલાના તૌકીર રજાના ઘરેથી પેટ્રોલ બોંબ, હથિયારો જપ…

ઉત્તર પ્રદેશમાં હિંસા મામલે FIR ચોંકાવનારો ખુલાસો, મૌલાના તૌકીર રજાના ઘરેથી પેટ્રોલ બોંબ, હથિયારો જપ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News