gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં પૈસાની લેતી દેતી મામલે વેપારીના માથામાં હથોડો ઝીંકી દઈ હીચકારો હુમલો : શાકભાજીના 4 વેપારીઓ…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં પૈસાની લેતી દેતી મામલે વેપારીના માથામાં હથોડો ઝીંકી દઈ હીચકારો હુમલો : શાકભાજીના 4 વેપારીઓ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગરમાં મોરકંડા રોડ પર સેટેલાઈટ સોસાયટી શેરી નંબર-2 માં રહેતા અને શાકભાજીનો વેપાર કરતાં તોફિક મોહમ્મદભાઈ રાજકોટીયા નામના 28 વર્ષના વેપારી યુવાને પોતાના માથા ઉપર હથોડો ફટકારી ગંભીર ઇજા પહોંચાડવા અંગે શાકભાજીના અન્ય ચાર વેપારીઓ ફારૂક ઉર્ફે રાજુભાઈ સુડીવાળા, રિયાઝભાઈ સુડીવાળા, મુસ્તાકભાઈ સુડીવાળા અને અબુભાઇ સુડીવાળા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન કે જેણે આરોપીઓ પાસેથી શાકભાજીની ખરીદી કરી હતી, અને તેના 25,000 આપવાના હતા, જે રકમ આપી દીધી હોવા છતાં આરોપીઓ દ્વારા ધરાર બીજી વખત પૈસાની માંગણી કરવામાં આવી હતી, અને ના પાડતા ઉશ્કેરાઈ જઈ આ હુમલો કરી દીધો હતો.

 જેમાં માથામાં હથોડો ઝીકયો હોવાથી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે, અને માથામાં છ ટાંકા આવ્યા છે. હાલ ચારેય આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

Next Post
વડોદરાના શેરખી ઇન્ટેકવેલ અને ખાનપુર WTP ખાતે અપગ્રેડેશનની કામગીરી કરાશે | Upgradation work will be d…

વડોદરાના શેરખી ઇન્ટેકવેલ અને ખાનપુર WTP ખાતે અપગ્રેડેશનની કામગીરી કરાશે | Upgradation work will be d...

વડોદરા સ્ટેશનથી શાસ્ત્રી બ્રિજ સુધીના રસ્તાની તાત્કાલિક સમારકામની માંગ | Congress Demand for immedia…

વડોદરા સ્ટેશનથી શાસ્ત્રી બ્રિજ સુધીના રસ્તાની તાત્કાલિક સમારકામની માંગ | Congress Demand for immedia...

વડોદરાના અટલાદરામાં પ્રમુખ બજાર પાસે પાણી લાઈન તૂટતા પાણીનો વેડફાટ | Water wastage due to water line…

વડોદરાના અટલાદરામાં પ્રમુખ બજાર પાસે પાણી લાઈન તૂટતા પાણીનો વેડફાટ | Water wastage due to water line...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : જલંધરમાં ભાજપ નેતાના મકાનમાં વિસ્ફોટ, બેની ધરપકડ, લૉરેન્સ-ISI કનેક્શન સામે આવ્યું | Punjab B…

12 months ago
મર્ડર કેસના આરોપીને પકડવામાં સફળતા મેળવતી ભાવનગર જિલ્લા પોલીસ ટીમ

7 months ago
VIDEO: ગગનયાનને સુરક્ષિત ધરતી પર લાવી શકે તેવા ડ્રોગ પેરાશૂટનું સફળ પરીક્ષણ | VIDEO ISRO Successfull…

3 months ago
સોમનાથમાં ગેરકાયદે ધાર્મિક દબાણ હટાવાતા પોલીસ પર ટોળાનો પથ્થરમારો | Mob pelts stones at police as il…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News