gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોમનાથમાં ગેરકાયદે ધાર્મિક દબાણ હટાવાતા પોલીસ પર ટોળાનો પથ્થરમારો | Mob pelts stones at police as il…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
સોમનાથમાં ગેરકાયદે ધાર્મિક દબાણ હટાવાતા પોલીસ પર ટોળાનો પથ્થરમારો | Mob pelts stones at police as il…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શંખ સર્કલ પાસે ડિમોલીશનના પગલે ઘર્ષણથી તંગદીલી : પોલીસે લાઠી ચાર્જ કરી ટીયર ગેસના 3  સેલ છોડાતા અંતે ટોળું વિખેરાયું: અન્ય રહેણાક, વ્યાપારી દબાણો પણ હટાવાયા 

વેરાવળ, : સોમનાથમાં શંખ સર્કલ પાસેઆજે તંત્ર દ્વારા સવારથી ડિમોલીશન કામગીરી હાથ ધરાઈ હતી. સરકારી જગ્યામાં ખડકાયેલા મકાનો, દુકાનો, તોડવામાં આવ્યા બાદ ધાર્મિક દબાણ દૂર કરવાની  કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન અ.કત્ર થયેલા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કરતા તેમાં પીઆઈ સહિત બે પોલીસ કર્મીને ઈજા થઈ હતી. ટોળાને વિખેરવા પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરી ટીયર ગેસના ૩ સેલ છોડાયા હતા. ઘર્ષણના બનાવના પગલે સોમનાથમાં તંગદીલી વ્યાપી હતી. 

સોમનાથ ખાતે શંખ સર્કલ પાસે સરકારી જમીનમાં ખડકાઈ ગયેલા દબાણો દૂર કરવા વહિવટી તંત્ર દ્વારા મેગા ડિમોલીશન હાથ ધરાયું હતું. 100  જેટલા પોલીસ કર્મીના કડક બંદોબસ્ત વચ્ચે ૯ મકાનો તથા બે દુકાનો મળી ૧૧ જેટલા દબાણો પર બુલડોઝર ફેરવી સરકારી જમીન ખુલ્લી કરાવાઈ હતી. 

ત્યાર બાદ સાંજના અરસામાં શંખ સર્કલ પાસે સરકારી જમીનમાં ખડકાયેલું ધાર્મિક દબાણ તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ દરમિયાન ઘટનાસ્થળે એકત્ર થયેલા ટોળાએ  ઉગ્ર બની પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં પીઆઈ એમ. વી. પટેલ તથા હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ પરમારને ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા. 

દરમિયાન પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો તથા ટીયર ગેસના 3 શેલ છોડાયા હતા. અને ટોળાને વિખેરવામાં આવ્યું હતું.  તમામ લોકો વિખેરાઈ જતા પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી. જોકે બનાવના પગલે સોમનાથમાં તંગદીલી વ્યાપી ગઈ હતી. બનાવના પગલે તંત્રએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. એસ.પી. જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
હાઈબ્રિડ ગાંજાનું નેટવર્ક બેંગકોક બેઠાં ચલાવાતું’તું, ભારતથી કેરિયર મોકલાતાં | Hybrid cannabis netwo…

હાઈબ્રિડ ગાંજાનું નેટવર્ક બેંગકોક બેઠાં ચલાવાતું'તું, ભારતથી કેરિયર મોકલાતાં | Hybrid cannabis netwo...

સુરત APMCમાં રાજ્યની પ્રથમ નિઃશુલ્ક સારવાર માટે ક્લિનિકનો આરંભ | State’s first free treatment clinic…

સુરત APMCમાં રાજ્યની પ્રથમ નિઃશુલ્ક સારવાર માટે ક્લિનિકનો આરંભ | State's first free treatment clinic...

અડાજણમાં ટેમ્પો ચાલકે દરવાજો ખોલ્યો, તેમાં બાઇક ભટકાઇ જતા વૃધ્ધનું મોત | Tempo driver opens door in …

અડાજણમાં ટેમ્પો ચાલકે દરવાજો ખોલ્યો, તેમાં બાઇક ભટકાઇ જતા વૃધ્ધનું મોત | Tempo driver opens door in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અહીં ગરબા રમવાની સખત મનાઈ’, ખેડાના માતરમાં લાગેલા બોર્ડથી સર્જાયો નવો વિવાદ | Controversy over boar…

‘અહીં ગરબા રમવાની સખત મનાઈ’, ખેડાના માતરમાં લાગેલા બોર્ડથી સર્જાયો નવો વિવાદ | Controversy over boar…

1 year ago
બાજવામાંથી વિદેશી દારૃ ભરેલી કાર પકડાઇ | Car loaded with foreign liquor seized from Bajwa

બાજવામાંથી વિદેશી દારૃ ભરેલી કાર પકડાઇ | Car loaded with foreign liquor seized from Bajwa

4 months ago
લોન માફીની લાલચ આપી નડિયાદના આધેડ સાથે 3.64 લાખની છેતરપિંડી | Nadiad middle aged man cheated of 3 64…

લોન માફીની લાલચ આપી નડિયાદના આધેડ સાથે 3.64 લાખની છેતરપિંડી | Nadiad middle aged man cheated of 3 64…

7 months ago
ઝારખંડના દેવઘરમાં ગમખ્વાર અકસ્માત: બસ-ટ્રકની ટક્કર બાદ 6ના મોત, 20 ઈજાગ્રસ્ત | 6 Dead Over 20 Injure…

ઝારખંડના દેવઘરમાં ગમખ્વાર અકસ્માત: બસ-ટ્રકની ટક્કર બાદ 6ના મોત, 20 ઈજાગ્રસ્ત | 6 Dead Over 20 Injure…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News