gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ફીટ ઈન્ડિયા અને હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશીના નારા સાથે નવા ફ્લાય ઓવર ઉપર કાલે 6 કીલોમીટરન…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં ફીટ ઈન્ડિયા અને હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશીના નારા સાથે નવા ફ્લાય ઓવર ઉપર કાલે 6 કીલોમીટરન…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : ફીટ ઈન્ડિયા અને હર પર સ્વદેશી-ઘર ઘર સ્વદેશીના નારા સાથે જામનગરવાસીઓ માટે આવતી કાલે તા.13ના શનિવારે નવા બનેલા ફલાયઓવર ઉપર મેરેથોન અને તા.14ના રવિવારે પોલીસ હેડક્વાર્ટરથી વાલસુરા રોડ ઉપર બે સાયકલીંગ ઈવેન્ટનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં દોડમાં 1700 લોકોએ અને સાયકલીંગમાં 2 હજાર લોકોએ ઓનલાઈન નામો નોંધાવીને ઈવેન્ટસમાં ભાગ લઈને તંત્રને બહોળો પ્રતિસાદ આપ્યો છે.

 દોડ અને સાયકલીંગની બે ઈવેન્ટોમાં ભાગ લેનારા તમામને એક ટોકન અપાશે. જે મતપેટીની જેમ પારદર્શક પેટીમાં નાંખીને ડ્રો કરીને દોડના 10 ખેલાડી, 10 કી.મી. સાયલીંગના 10 ખેલાડીને સાદી સાયકલ અને 25 કીલોમીટરના 10 સાયકલીસ્ટોને આધુનિક ગિયરવાળી મોંઘી સાયકલો ભેટ અપાશે. જેના સ્પોન્સર્સ સામે આવ્યા છે.

 મ્યુનિસીપલ કોર્પોરેશનના બંને આયોજનો અંગે માહિતી આપતા મ્યુનિ. કમિશનર ડી.એન.મોદી અને ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની સુચના મુજબ હર ઘર સ્વેદેશી, ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત 6 કીલોમીટરની મેરેથોન (દોડ) શનિવારે સવારે 6:30 વાગ્યે ઈન્દીરા માર્ગ પરના ઓશવાળ સેન્ટર નજીકની ઓશવાળ એકેડમીથી શરૂ થશે. જેમાં ભાગ લેનારા લોકોએ ફલાય ઓવર ઉપર ચડીને બીજા છેડે સુભાષ બ્રિજ પાસેથી ફરી ફલાય ઓવર ઉપરથી જ એક કલાકમાં પરત આવવાનું રહેશે. 

આ ઈવેન્ટ બાદ રવિવારે તા.14મીએ પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી 10 કીલોમીટર અને 25 કીલોમીટરની સાયકલીંગ ઈવેન્ટ પણ યોજાઈ છે. 25 કી.મી.માં ભાગ લેનારાઓએ પોલીસ હેડક્વાર્ટરથી નીકળીને બેડી રોડ વાલસુરા થઈ રોજીપોર્ટના ગેઇટ પાસે બે કલાકમાં પરત આવવાનું રહેશે, જ્યારે 10 કિ.મી. માટે આજ રોડ ઉપરથી એક કલાકમાં પરત આવવાનું રહેશે. બંને દિવસોની ઇવેન્ટમાં ઉત્સાહભેર ભાગ લેનારા શહેરીજનોના પ્રતિસાદને મનપાના પદાધિકારીએ બિરદાવ્યા છે, ઉપરાંત તંત્ર દ્વારા દોડ અને સાઇકલ લિગમાં નામ નોંધાવનારા પ્રથમ 700 લોકોને વીના મૂલ્ય ટીશર્ટ પણ આપવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી: લાઠી-હરસુરપુર દેવળીયા માર્ગ પર અચાનક રોજડું આડું ઉતરતા બાઈકચાલક આધેડનું મોત | 55 Year Old Bi…
GUJARAT

અમરેલી: લાઠી-હરસુરપુર દેવળીયા માર્ગ પર અચાનક રોજડું આડું ઉતરતા બાઈકચાલક આધેડનું મોત | 55 Year Old Bi…

April 5, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: સુરત મહા નગરપાલિકાની બેઠકો માટે AAP ઉમેદવારોની યાદી જાહેર, કોને મળી ટિકિટ…
GUJARAT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: સુરત મહા નગરપાલિકાની બેઠકો માટે AAP ઉમેદવારોની યાદી જાહેર, કોને મળી ટિકિટ…

April 5, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડ…
GUJARAT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડ…

April 5, 2026
Next Post
વડોદરાના નવાપુરામાં DJના અવાજને લઈ મારામારી, પાંચ સામે ગુનો નોંધાયો | Fight over DJ’s voice in Vadod…

વડોદરાના નવાપુરામાં DJના અવાજને લઈ મારામારી, પાંચ સામે ગુનો નોંધાયો | Fight over DJ's voice in Vadod...

અમદાવાદના સાયન્સ સિટીના કોમ્પ્લેક્સના ભીષણ આગ, ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ | Fire at ahmedab…

અમદાવાદના સાયન્સ સિટીના કોમ્પ્લેક્સના ભીષણ આગ, ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ | Fire at ahmedab...

હાલારના બન્ને જિલ્લાઓમાં વર્ષ 2025 દરમિયાન 28429 વીજ ગ્રાહકો પાસેથી 17.75 કરોડ વસુલાયા : 547 વીજ જોડ…

હાલારના બન્ને જિલ્લાઓમાં વર્ષ 2025 દરમિયાન 28429 વીજ ગ્રાહકો પાસેથી 17.75 કરોડ વસુલાયા : 547 વીજ જોડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલાસ્મૃતિ મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૫ : પ્રતિભાશાળી ડિજિટલ માર્કેટર અનુજ ઠાકરને શુભેચ્છા ભેટથી સન્માન.

કલાસ્મૃતિ મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૫ : પ્રતિભાશાળી ડિજિટલ માર્કેટર અનુજ ઠાકરને શુભેચ્છા ભેટથી સન્માન.

7 months ago
બાળકી ત્યજી દેનાર માતા – પિતાને રાજસ્થાનથી શોધી કાઢતી પોલીસ | police searched parents who abandoned …

બાળકી ત્યજી દેનાર માતા – પિતાને રાજસ્થાનથી શોધી કાઢતી પોલીસ | police searched parents who abandoned …

3 months ago
SIRના કારણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલાશે! જાણો શંકાસ્પદ મતદારો મુદ્દે ક્યારે સ્પ…

SIRના કારણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલાશે! જાણો શંકાસ્પદ મતદારો મુદ્દે ક્યારે સ્પ…

5 months ago
વલાદના ખેતરમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો ઃ ૧૦ પકડાયા | LCB raids gambling den running in Vlad…

વલાદના ખેતરમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો ઃ ૧૦ પકડાયા | LCB raids gambling den running in Vlad…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News