gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના નવાપુરામાં DJના અવાજને લઈ મારામારી, પાંચ સામે ગુનો નોંધાયો | Fight over DJ’s voice in Vadod…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના નવાપુરામાં DJના અવાજને લઈ મારામારી, પાંચ સામે ગુનો નોંધાયો | Fight over DJ’s voice in Vadod…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા કિલ્લેદાર ફળિયામાં લગ્ન પ્રસંગ દરમિયાન DJનો અવાજ ધીમો કરવા મુદ્દે ડીજે ઓપરેટર અને બે ભાઈઓ વચ્ચે મારામારી થતાં નવાપુરા પોલીસે સામસામે ફરિયાદના આધારે પાંચ શખ્સો સામે ગુનો નોધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર, સંગમ ચાર રસ્તા પાસે આશિષ પાર્ક સોસાયટીમાં રહેતા અને DJ વ્યવસાય કરતા કરણ અર્જુનસિંહ વાલીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 11 ડિસેમ્બરના રોજ કિલ્લેદાર ફળિયામાં લગ્ન પ્રસંગે DJ વગાડવાનો ઓર્ડર મળ્યો હતો. રાત્રે આશરે 8:45 વાગ્યે તેમણે DJ શરૂ કર્યું ત્યારે વિપુલ નગીન પઢિયાર અને દેવાંગ નગીન પઢિયાર ત્યાં આવી મોટા અવાજે DJ કેમ વગાડો છો? કહી ગાળો આપી DJ બંધ કરાવ્યું હતું. બાદમાં બંને ભાઈઓએ લોખંડની કોંસ અને પાઇપ વડે હુમલો કર્યાનો આરોપ મૂકાયો છે. આ હુમલામાં કરણને માથામાં ઇજા પહોંચી અને ત્રણ ટાંકા આવ્યા છે. સાથે જ DJ સિસ્ટમને પણ નુકસાન થયું હોવાનું તેમણે જણાવ્યું છે. 

બીજી તરફ, વિપુલ પઢિયારે ફરીયાદમાં જણાવ્યું કે, તેમણે DJનું સાઉન્ડ ધીમું કરવાની વિનંતી કરતાં DJ સંચાલક, લાઇટમેન અને ઓપરેટરે તેમની સાથે બોલાચાલી કરી ગાળો આપી ધમકી આપી હતી. વિપુલના કહેવા મુજબ, DJના લાઇટમેનએ લોખંડની પાઇપથી તેમની ઉપર હુમલો કરતા પોતાની બચાવમાં તેમણે તે પાઇપ ઝૂંટવી લાઇટમેનને મારી હતી. વિપુલે ત્રણ અજાણ્યા શખ્સો સામે પણ ફરિયાદ નોંધાવી છે.

નવાપુરા પોલીસએ બંને પક્ષની ફરિયાદો આધારે પાંચ શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

Next Post
અમદાવાદના સાયન્સ સિટીના કોમ્પ્લેક્સના ભીષણ આગ, ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ | Fire at ahmedab…

અમદાવાદના સાયન્સ સિટીના કોમ્પ્લેક્સના ભીષણ આગ, ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ | Fire at ahmedab...

હાલારના બન્ને જિલ્લાઓમાં વર્ષ 2025 દરમિયાન 28429 વીજ ગ્રાહકો પાસેથી 17.75 કરોડ વસુલાયા : 547 વીજ જોડ…

હાલારના બન્ને જિલ્લાઓમાં વર્ષ 2025 દરમિયાન 28429 વીજ ગ્રાહકો પાસેથી 17.75 કરોડ વસુલાયા : 547 વીજ જોડ...

વડોદરાના માણેજામાં રોડ ક્રોસ કરતા સિક્યુરિટી ગાર્ડને કાર ચાલકે ટક્કર મારતા મોત | Security guard dies…

વડોદરાના માણેજામાં રોડ ક્રોસ કરતા સિક્યુરિટી ગાર્ડને કાર ચાલકે ટક્કર મારતા મોત | Security guard dies...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિજ્ઞાન ગુર્જરી અને ISRO સાથે મળી “સ્પેસ ઑન વ્હીલ્સ” – અંતરિક્ષ વિજ્ઞાન જન-જન સુધી પહોંચાડવાની નવીન …

8 months ago
…તો ડ્રાઈવિંગ લાઇસન્સ જ જપ્ત કરાશે, વાહન ચલાવતી વખતે 5 ભૂલ કરતાં બચવું! | Driving License May Be S…

1 year ago
પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન અપાવવાનું કહ્યું 8.35 લાખની છેતરપિંડી | Fraud of Rs 8 35 lakhs claimi…

ખંભાત ખાતેની વાજબી ભાવની દુકાનનો પરવાનો 90 દિવસ માટે મોકૂફનો હુકમ | Order suspending the license of …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News