gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં બેફામ ગતિએ બાઇક ચલાવનાર શખ્સને સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ટ્રાફિક પોલીસે શોધી કાઢ્યો …

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં બેફામ ગતિએ બાઇક ચલાવનાર શખ્સને સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ટ્રાફિક પોલીસે શોધી કાઢ્યો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગરમાં ખોડીયાર કોલોનીથી સાત રસ્તા તરફના માર્ગે અન્ય લોકોની જિંદગી જોખમાય તે રીતે બાઈક ચલાવનાર શખ્સને પોલીસ વિભાગના સીસીટીવી કેમેરાની મદદથી શોધી કાઢ્યો હતો, અને તેની સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

 જામનગરમાં લાલવાડી આવાસમાં રહેતો આશિષ રમેશભાઈ ડાભી, કે જે ગત 14મી તારીખે ખોડીયાર કોલોનીથી સાત રસ્તા તરફના માર્ગે પુરપાટ ઝડપે પોતાનું બાઈક ચલાવતો હતો, અને અન્ય લોકોની જિંદગી જોખમાય તે રીતે પોતાનું વાહન ચલાવ્યું હોવાથી ટ્રાફિક શાખાની ટીમે જામનગર પોલીસના કમાન્ડ કન્ટ્રોલ વિભાગની મદદ લીધી હતી, અને તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.

 જે વાહનના રજીસ્ટ્રેશન નંબરના આધારે ટ્રાફિક પોલીસે આખરે તેને શોધી કાઢ્યો હતો, અને જામનગરની ટ્રાફિક શાખાએ બોલાવી લીધા બાદ તેની ખરાઈ કરવામાં આવી હતી, અને તેણે પોતે 14મી તારીખે બેદરકારી પૂર્વક વાહન ચલાવ્યું હોવાની કબુલાત પણ આપી હતી.

 જેથી  ટ્રાફિક શાખાની ફરજ પર હાજર રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલે તેનું જીજે 10 ડી. એલ. 2052 નંબરનું બાઈક કબજે કરી લઈ તેને જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવાયો હતો, જ્યાં તેની સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 281 તેમજ એમવી એક્ટ કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …
GUJARAT

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

March 30, 2026
પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો
GUJARAT

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

March 30, 2026
Next Post
જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા શખ્સ પોતાના ઘેર દારૂનો નશો કરીને જતાં તેના ભાઈએ જ પોલીસને બો…

જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા શખ્સ પોતાના ઘેર દારૂનો નશો કરીને જતાં તેના ભાઈએ જ પોલીસને બો...

જામનગરમાં અંબર સિનેમા રોડ પર મોબાઇલ ફોનના શોરૂમમાંથી રૂ.9 લાખની કિંમતના 15 નંગ મોબાઈલ ફોનની ચોરી થયા…

જામનગરમાં અંબર સિનેમા રોડ પર મોબાઇલ ફોનના શોરૂમમાંથી રૂ.9 લાખની કિંમતના 15 નંગ મોબાઈલ ફોનની ચોરી થયા...

જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો : અડધા ડીગ્રીના ઘટાડા સાથે મોસમનું સૌથી નીચું તાપમાન 13.0 ડીગ્ર…

જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો : અડધા ડીગ્રીના ઘટાડા સાથે મોસમનું સૌથી નીચું તાપમાન 13.0 ડીગ્ર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચ્છમાં વંટોળ-અમદાવાદમાં આંધી, રાજકોટમાં 1 ઈંચ વરસાદ: ગુજરાતમાં જુઓ ક્યાં કેવો માહોલ | Gujarat Weath…

કચ્છમાં વંટોળ-અમદાવાદમાં આંધી, રાજકોટમાં 1 ઈંચ વરસાદ: ગુજરાતમાં જુઓ ક્યાં કેવો માહોલ | Gujarat Weath…

2 weeks ago
દહેજમાં પોલીસને જાણ કર્યા વિના દુકાન અને મકાન ભાડે આપનાર માલીકો વિરુદ્ધ કાર્યવાહી

દહેજમાં પોલીસને જાણ કર્યા વિના દુકાન અને મકાન ભાડે આપનાર માલીકો વિરુદ્ધ કાર્યવાહી

8 months ago

વોટ્સએપ મેસેજથી ક્રિપ્ટોકરન્સી, ગૂગલ મેપ્સથી રોકડ રકમ ઝડપાઈ: સીતારમણે આપી જાણકારી | Sitharaman Defen…

1 year ago
ઓગસ્ટમાં બેરોજગારીનો દર ઘટીને 5.1% થયો, 4 મહિનામાં સૌથી ઓછો | Unemployment rate falls to 5 1% in Aug…

ઓગસ્ટમાં બેરોજગારીનો દર ઘટીને 5.1% થયો, 4 મહિનામાં સૌથી ઓછો | Unemployment rate falls to 5 1% in Aug…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News