gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં બે મિત્રો વચ્ચે પૈસાની લેતી-દેતીના મામલે તકરાર : કુહાડીના ચાર-પાંચ ઘા ઝીંકી દેતાં વેપારી ય…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં બે મિત્રો વચ્ચે પૈસાની લેતી-દેતીના મામલે તકરાર : કુહાડીના ચાર-પાંચ ઘા ઝીંકી દેતાં વેપારી ય…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગરમાં ખંભાળિયા બાયપાસ પાસે મધુવન બંગ્લોઝમાં રહેતા બે વેપારી મિત્રો વચ્ચે પૈસાની લેતીદેતીના મામલે તકરાર થઈ હતી, અને એક એગ્રોના વેપારી ઉપર તેનાજ મિત્રએ કુહાડીના ચાર પાંચ ઘા ઝીંકી દેતાં વેપારી ઇજાગ્રસ્ત બન્યા છે, અને વેપારી હાલ જીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જે હુમલાના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

આ હુમલાના બનાવ અંગેની વિગતો એવી છે કે જામનગરમાં ખંભાળિયા બાયપાસ રોડ પાસે મધુવન બંગલોઝમાં રહેતા અને એગ્રોની દુકાન ચલાવતા દેશૂરભઈ કરસનભાઈ ભાટિયા નામના 39 વર્ષના વેપારી યુવાને પોતાના ઉપર કુહાડી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના જ મિત્ર નગાભાઈ જગાભાઈ કરમુર સામે ફરિયાદ નોંધાવી છે. જેઓને હાથમાં, કોણીમાં આંગળીમાં કુહાડીના ઘા વાગ્યા હોવાથી હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે, અને કુલ છ ટાંકા લેવા પડ્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવાયા અનુસાર ફરિયાદીએ પોતાના મિત્ર એવા નગાભાઈને સંબંધ આવે અગાઉ 95 લાખ રૂપિયા આપ્યા હતા, જે રૂપિયા પરત કરતા ન હોવાથી તેની સામે પોલીસ કેસ કરવામાં આવ્યો હતો. જોકે પાછળથી રકમ પરત ચૂકવી દીધી હતી’ પરંતુ તે વાતનું મનદુઃખ રાખીને ગઈકાલે કુહાડી વડે હીંચકારો હુમલો કરી દેતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
અમદાવાદ: નિકાહ પતાવી પરત ફરતા મિત્રોને નડ્યો ગમખ્વાર અકસ્માત, 19 વર્ષીય યુવકનું મોત | ahmedabad acci…

અમદાવાદ: નિકાહ પતાવી પરત ફરતા મિત્રોને નડ્યો ગમખ્વાર અકસ્માત, 19 વર્ષીય યુવકનું મોત | ahmedabad acci...

જામનગર નજીક સિક્કામાં સર્વોદય સોસાયટીમાં પોલીસનો જુગાર અંગે દરોડો : ચાર જુગારીઓ પકડાયા | Police raid…

જામનગર નજીક સિક્કામાં સર્વોદય સોસાયટીમાં પોલીસનો જુગાર અંગે દરોડો : ચાર જુગારીઓ પકડાયા | Police raid...

જામનગરમાં પૂરપાટ કાર ચાલકે શ્રમિક યુવાનને હડફેટમાં લઇ પગ ભાંગી નાખ્યો : કાર ચાલક સામે પોલીસ ફરિયાદ |…

જામનગરમાં પૂરપાટ કાર ચાલકે શ્રમિક યુવાનને હડફેટમાં લઇ પગ ભાંગી નાખ્યો : કાર ચાલક સામે પોલીસ ફરિયાદ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંગોદર બ્રિજ પાસે ક્રેને રાહદારીને કચડ્યો, બાવડાના વ્યક્તિનું મોત | Accident at Changodar Bridge on…

8 months ago
અમદાવાદ: કાંકરિયામાં ચાલુ ટોય ટ્રેનમાં ચડવા જતાં બાળક નીચે પટકાયું, ઈદના દિવસે મોટી દુર્ઘટના ટળી | A…

4 months ago
‘ટેકરા પર મકાન હોય તો થોડી એમ્બ્યુલન્સ જાય?’, સગર્ભાને ઝોળીમાં લઈ જવા મુદ્દે ભાજપ ધારાસભ્યની અસંવેદન…

અમદાવાદથી રાંચી જતી ફ્લાઈટમાં યુવકની તબીયત લથડતાં મોત, જબલપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ | Indigo Flight f…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News