gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ભુજીયા કોઠાનું કામ પૂર્ણ : ગુરુવારથી લોકો માટે ખુલ્લો મુકાશે | Bhujia Kotha work completed…

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં ભુજીયા કોઠાનું કામ પૂર્ણ : ગુરુવારથી લોકો માટે ખુલ્લો મુકાશે | Bhujia Kotha work completed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરના જાજરમાન ભુજીયા કોઠાનું કંઝરવેશન, રેટોરેશન કન્સોલિડેશન તથા રી-પ્રોડક્શનનું કામ પૂર્ણ થતાં ગુરૂવારથી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.

શહેરની શાન સમાન એવા રણમલ તળાવ પાસે ઈ.સ.1840 માં દુષ્કાળ રાહત કામગીરી માટે આ ગોળ બાંધણી ધરાવતા કલાત્મક અને આકર્ષક ભુજીયા કોઠાનું સંગીન બાંધકામ કરાવામા આવ્યું હતું. જેનો ઉપયોગ વોચ ટાવર તથા શસ્ત્રાગાર તરીકે થતો હતો, તેમજ તેનુ બાંધકામનું કામ ઈ.સ. 1839 થી 1852 એટલે કે 14 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. તથા 174 વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં સૌથી ઉંચી ઈમારત (સ્કાય સ્કેપર) કહેવાતી હતી, જેનું કંઝર્વેશન, રેસ્ટોરેશન, કન્સોલિડેશન અને રી-પ્રોડકશનનુ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમજ આ રક્ષિત સ્મારકને સહેલાણીઓને નિહાળવા માટે તા.19/03/2026 ના રોજ ગુરૂવારથી ખુલ્લું મુકવામાં આવશે. તેમજ સહેલાણીઓને આ ભુજીયા કોઠા રક્ષિત સ્મારકની ઉંચાઈ તેમજ તેની બાંધકામ શૈલીને ધ્યાને લઇ અકસ્માત નિવારવા તેમજ સલામતીના ભાગરૂપે આ ઈમારતના પ્રથમ બે માળ માટે 50 વ્યક્તિ તથા ઉપરના ત્રણ માળ માટે 25 વ્યક્તિને વારાફરતી ઉપર નિહાળવા જવા દેવામાં આવશે. જેમાં જામનગરના તથા બહારથી આવતા સહેલાણીઓને આ ભુજીયા કોઠા રક્ષિત સ્મારકને નિહાળવા આ નિયમનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપલીકા તંત્રને સાથ સહકાર આપવા જણાવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધને લીધે કન્ટેનર દીઠ ‘વૉર રિસ્ક સરચાર્જ’ લાદી દેવાતા ગુજરાતના નિકાસકારો ફસાયા, 500 કરોડનું નુકસા…
GUJARAT

યુદ્ધને લીધે કન્ટેનર દીઠ ‘વૉર રિસ્ક સરચાર્જ’ લાદી દેવાતા ગુજરાતના નિકાસકારો ફસાયા, 500 કરોડનું નુકસા…

March 18, 2026
વિધાનસભા બાદ અમદાવાદમાં બોર્ડની પરીક્ષા વચ્ચે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | ahmedabad schools…

ગુજરાતમાં ટૂંક જ સમયમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવાની શક્યતા, સરકારને રિપોર્ટ સોંપાયો | gujarat unif…

Next Post
જામનગરના ધુતારપર ગામમાં પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાની 8 માસની પુત્રી સાથે કૂવામાં ઝંપલાવ્યું | mig…

જામનગરના ધુતારપર ગામમાં પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાની 8 માસની પુત્રી સાથે કૂવામાં ઝંપલાવ્યું | mig...

’10 થી 15 પોલીસવાળાની લાશો પડશે…’, એવી ધમકી આપનારા કુંદન ઠાકુરનું એન્કાઉન્ટર | kundan thakur and p…

'10 થી 15 પોલીસવાળાની લાશો પડશે...', એવી ધમકી આપનારા કુંદન ઠાકુરનું એન્કાઉન્ટર | kundan thakur and p...

જામનગર નજીક મોટી ખાવડીમાં રહેતા યુવાનની સ્કોર્પિયો કાર ભાડેથી ચલાવવા માટે લઈ ગયા બાદ કાર ચાલક છું મં…

જામનગર નજીક મોટી ખાવડીમાં રહેતા યુવાનની સ્કોર્પિયો કાર ભાડેથી ચલાવવા માટે લઈ ગયા બાદ કાર ચાલક છું મં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નકલી ફેસબુક એકાઉન્ટ, નાગરિકોને સાવચેત રહેવા અપીલ | Fake Fa…

12 months ago
બુલેટના બાકીના રૂપિયા નહીં આપી યુવાન સાથે રૂ. 30 હજારની છેતરપિંડી | Youth cheated of Rs 30 thousand …

3 months ago
નડિયાદ શહેરના પીજ રોડ ઉપર રાત્રિના પશુની તસ્કરીનો પ્રયાસ સીસીટીવીમાં કેદ | Attempted animal smugglin…

2 weeks ago
ગોધરામાં કરોડોના ખર્ચે બનેલી પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન લીક, ભ્રષ્ટાચારની આશંકા | godhra water ta…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News