gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બુલેટના બાકીના રૂપિયા નહીં આપી યુવાન સાથે રૂ. 30 હજારની છેતરપિંડી | Youth cheated of Rs 30 thousand …

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
બુલેટના બાકીના રૂપિયા નહીં આપી યુવાન સાથે રૂ. 30 હજારની છેતરપિંડી | Youth cheated of Rs 30 thousand …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બરવાળા તાલુકાના ખમીદાણા ગામે

– યુવાને બાકીના રૂપિયા ઉઘરાણી કરી મારી નાખવાની ઘમકી આપી હોવાની વળતી ફરિયાદ નોંધાઈ

ભાવનગર : બરવાળા તાલુકાના ખમીદાણા ગામે યુવાન પાછળથી ખરીદેલા બુલેટના બાકીના પૈસા નહીં આપી શખ્સે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાય છે. જ્યારે સામા પક્ષે યુવાને બુલેટના બાકીના પૈસાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ બરવાળા પોલીસ મથકમાં નોંધાઈ છે.

બરવાળા તાલુકાના ખમીદાણા ગામે રહેતા અને આઈટીઆઈમાં અભ્યાસ કરતા હર્ષદીપસિંહ જયપાલસિંહ ચુડાસમાને સાતેક માસ અગાઉ આથક જરૂરિયાત હોવાને કારણે પોતાની પાસે રહેલ બુલેટ નંબર જીજે-૦૧-એલએચ-૩૩૩૫  સંજય ( રહે.બગડ તા.રાણપુર જી.બોટાદ ) રૂ. ૧,૦૦,૦૦૦ માં લઇ ગયો હતો.અને હર્ષદીપસિંહ રૂ.૫૦,૦૦૦ રોકડા આપી તેમજ વિશ્વાસમાં લઇ રૂ.૫૦,૦૦૦ બાકી રાખ્યા હતા. ત્યાર બાદ તેમાંથી રૂ.૨૦,૦૦૦ આપી દીધા હતા. અને બાકીના રૂ.૩૦,૦૦૦ આપી દેવા વિશ્વાસ આપી આજદિન સુધી બુલેટના બાકીના પૈસા ૩૦,૦૦૦ નહીં આપી છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કરી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે હર્ષદીપસિંહે સંજય વિરૂધ્ધ બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે સામા પક્ષે ચંદ્રકાંતભાઈ ઉર્ફે સંજયભાઈ ગોવિંદભાઈ વાધેલાએ હર્ષપદિપસિંહ ચુંડાસમા પાસેથી બુલેટ મોટર  વેચાતું લીધેલ હતું તેના રૂ. ૧૫૦૦૦ બાકી હોય જે બાબતે ફોન કરી ચંદ્રકાંતભાઈ ઉર્ફે સંજયભાઈ  તથા તેના પત્નીને જ્ઞાાતિ વિશે અપશબ્દો બોલી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓ રચાશે | eight co…
GUJARAT

June 24, 2026
સુરત અને લખનઉના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૃ,18 ક્લાસને તપાસ્યા | …

સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા | 149 students pass in…

Next Post
28 કલાક રોકાશે, અનેક બિઝનેસ ડીલ, પ્રાઈવેટ ડીનર… જાણો પુતિનના ભારત પ્રવાસની વિગતો

28 કલાક રોકાશે, અનેક બિઝનેસ ડીલ, પ્રાઈવેટ ડીનર... જાણો પુતિનના ભારત પ્રવાસની વિગતો

વિદ્યાર્થીને માર મારી જાતિ વિષયક અપમાન કરનાર સહપાઠી અને આચાર્યની સામે ગુનો | Crime against classmate…

વિદ્યાર્થીને માર મારી જાતિ વિષયક અપમાન કરનાર સહપાઠી અને આચાર્યની સામે ગુનો | Crime against classmate...

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે ગટરના પાણીથી રસ્તા પર ફરી વળ્યા | Sewage water overflowed onto the road in …

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે ગટરના પાણીથી રસ્તા પર ફરી વળ્યા | Sewage water overflowed onto the road in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારથી અંકલેશ્વર ગાંજો વેચવા આવેલ શખ્સ 9.899 કિગ્રા ગાંજાના જથ્થા સાથે SOGના હાથે ઝડપાયો | A man wh…

10 months ago
ઉત્તર ગુજરાતમાં કારતકમાં અષાઢ જેવો માહોલ, ઊંઝા-બહુચરાજી તાલુકામાં એકથી દોઢ ઇંચ વરસાદ | north gujarat…

8 months ago
કપડવંજના તૈયબપુરાના શખ્સને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા | Man from Taiyabpura Kapadvanj sentenced…

1 year ago
જીવદયા : અસહ્ય ગરમીમાં ઠેર ઠેર પાણીના કુંડા અને માળા વિતરણ ‘પક્ષી બચાવો’ અભિયાન છેડાયું

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News