gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં મેગા ડિમોલિશન, તંત્રએ 100 વીઘા સરકારી-ગૌચર જમીન પરથી ગેરકાયદે દબાણ હટાવ્યું | Mega demolit…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં મેગા ડિમોલિશન, તંત્રએ 100 વીઘા સરકારી-ગૌચર જમીન પરથી ગેરકાયદે દબાણ હટાવ્યું | Mega demolit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Demolition In Jamnagar : ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ગેરકાયદે દબાણ હટાવવાને લઈને તંત્ર કામગીરી કરી રહ્યું છે, ત્યારે જામનગર નજીક શાપર વિસ્તારમાં સરકારી અને ગૌચરની જમીન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે આજે (25 જુલાઈ) જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અંદાજે 100 વીઘા જેટલી સરકારી જગ્યા પરના દબાણ હટાવામાં આવ્યા હતા. 

100 વીઘા જમીન પર દબાણ હટાવાયું

જામનગર પાસેના શાપર ખાતે વિશાલ જગ્યા પર અનેક આસામીઓ દ્વારા દબાણ કરી દેવામાં આવ્યું હતું. સમગ્ર મામલે તંત્રએ આખરી નોટિસ ફટકાર્યા બાદ આજે શુક્રવારે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેના માટે 100 જેટલા પોલીસ અને સુરક્ષાકર્મીઓનો બંદોબસ્ત સાથે રાખીને 7 JCB મશીન અને 10 ટ્રેક્ટર દ્વારા ગેરકાયદે દબાણ દૂર કરાયું હતું. 

આ પણ વાંચો: ગુજરાતમાં ભરતી બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોને સોંપાશે જવાબદારી, જાણો નિયમો

દબાણકારોએ સરકારી ખરાબામાં 20 જેટલા ગેરકાયદેસર બાંધકામો ખડકી દીધા હતા, જ્યારે ગૌચરની જમીનમાં 30 જેટલા બાંધકામો ઉભા કરી દેવામાં આવ્યા હતા. આ તમામ દબાણોને તંત્ર દ્વારા દૂર કરી દેવામાં આવ્યા છે. ડિમોલિશનની કામગીરીમાં સ્થાનિક વહીવટી તંત્ર ઉપરાંત પોલીસ સ્ટાફ, પીજીવીસીએલની ટીમ હાજર રહ્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

Next Post
ગુજરાતના મહેસૂલ વિભાગના જુનિયર સ્કેલના 59 ક્લાસ-1 અધિકારીઓની બદલી | Transfer of 59 officers of Junio…

ગુજરાતના મહેસૂલ વિભાગના જુનિયર સ્કેલના 59 ક્લાસ-1 અધિકારીઓની બદલી | Transfer of 59 officers of Junio...

પંચાયત વિભાગના 1433 કર્મચારીઓની સ્વ-વિનંતીથી બદલી: ફિમેલ હેલ્થ વર્કર અને તલાટીની બદલી | 1433 employe…

પંચાયત વિભાગના 1433 કર્મચારીઓની સ્વ-વિનંતીથી બદલી: ફિમેલ હેલ્થ વર્કર અને તલાટીની બદલી | 1433 employe...

ગઢડામાં જૂથ અથડામણ: રેતી ભરવાની સામાન્ય બાબતે મારામારી-કારના કાચ પણ તોડ્યા | Group clash in Gadhada:…

ગઢડામાં જૂથ અથડામણ: રેતી ભરવાની સામાન્ય બાબતે મારામારી-કારના કાચ પણ તોડ્યા | Group clash in Gadhada:...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આઝાદીની લડાઇમાં ‘વંદે માતરમ’ ભારતનો અવાજ બની ગયું હતું : મોદી | ‘Vande Mataram’ became the voice of …

9 months ago
વક્ફ કાયદાના વિરોધમાં બંગાળમાં ભારેલો અગ્નિ: કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવાનો HCનો આદેશ

1 year ago
દિવાળીએ અમદાવાદની હવા પણ ઝેરી બની, WHOની મર્યાદાથી સાત ગણું ખરાબ પ્રદૂષણ | Ahmedabad Air Turns Toxic…

10 months ago
ગુજરાતમાં એક વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ, 6 વર્ષમાં સૌથી વધુ, બાળક સામે બાળકીના જન્મનું પ્રમાણ 91…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News