gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં મૌસમનું સૌથી ઉંચુ મહતમ તાપમાન 40 ડીગ્રીની નજીક પહોંચ્યું | The highest temperature of the …

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં મૌસમનું સૌથી ઉંચુ મહતમ તાપમાન 40 ડીગ્રીની નજીક પહોંચ્યું | The highest temperature of the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

image : Freepik

Jamnagar Weather Update : જામનગરમાં એપ્રિલ માસ શરૂ થતાં જ સુર્યદેવતાએ આકરો મિજાજ બતાવ્યો છે, અને આજે મૌસમનો સૌથી ગરમ દિવસ રહ્યો છે. મહતમ તાપમાન 40 ડીગ્રીની નજીક પહોંચી ગયું છે, જેથી લોકો બપોર દરમિયાન બીનજરૂરી ઘરમાંથી બહાર નિકળવાનું ટાળી રહ્યા છે.

 છેલ્લા 24 કલાકમાં મહતમ તાપમાન અડધો ડીગ્રી ઉંચકાઈને 39.5 ડીગ્રીએ પહોંચી જતાં મૌસમનો સૌથી ઉંચુ તાપમાન નોંધાયું હતું. એપ્રિલ માસના પ્રારંભથી જ સુર્યદેવતા કોપાયમાન

રહ્યા છે. ત્યારે આજે મહતમ તાપમાન 39.5 ડીગ્રી અને લઘુતમ તાપમાન 21.0 ડીગ્રી રહેવા પામ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ 85 ટકા અને પવનની ગતિ પ્રતિકલાકના 10 થી 20 કી.મી.ની ઝડપે રહી હતી.

 આકરા તાપથી લોકો ગરમીમાં અકળાઈ રહ્યા છે, અને શહેરીજનો બપોરના સમયે એસી રૂમમાં જ બેઠા રહે છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો બપોરના સમયે બીન જરૂરી ઘરમાંથી નિકળવાનું ટાળી રહ્યા છે. સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા જ લોકોને થોડી રાહત મળી રહે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
જામનગર જિલ્લાના 17 નાયબ મામલતદારની અન્ય જિલ્લામાં બદલી : હાલારના બન્ને જિલ્લામાં 9 ની નિમણૂક | 17 De…

જામનગર જિલ્લાના 17 નાયબ મામલતદારની અન્ય જિલ્લામાં બદલી : હાલારના બન્ને જિલ્લામાં 9 ની નિમણૂક | 17 De...

અમદાવાદના હૃદય સમા વિસ્તારના વાતાવરણમાં મોડી રાત્રે અને વહેલી સવારે ઝેરી વાયુ, લોકોને શ્વાસ લેવામાં …

અમદાવાદના હૃદય સમા વિસ્તારના વાતાવરણમાં મોડી રાત્રે અને વહેલી સવારે ઝેરી વાયુ, લોકોને શ્વાસ લેવામાં ...

દાહોદમાં નકલી ચલણી નોટો છાપી રાજસ્થાનમાં ફરતી કરવાનું કૌભાંડ, પાડોશી રાજ્યની પોલીસના દરોડા | duplica…

દાહોદમાં નકલી ચલણી નોટો છાપી રાજસ્થાનમાં ફરતી કરવાનું કૌભાંડ, પાડોશી રાજ્યની પોલીસના દરોડા | duplica...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સનાથલ નજીક ૫ કિલો ગાંજા સાથે મહારાષ્ટ્રનો શખ્સ ઝડપાયો | Maharashtra man arrested with 5 kg of ganja …

11 months ago
બિટકોઈન ઉછળીને 97000 ડોલરને પાર : અન્ય ક્રિપ્ટોમાં પણ આગેકૂચ | Bitcoin surges past 97 000: Other cry…

1 year ago
શહેરના ગીચ વિસ્તારોમાં ચોરીના બનાવઃનવીધરતી માં ચોર ટોળકી ફરાર,યાકુતપુરા અને ગોરવામાં ચોરીના ભેદ ખૂલ્…

3 months ago
ભારતમાંથી થતી એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસમાં ૧૧.૩ અબજ ડૉલરનો ઘટાડો થઈ શકે | engineering industry to l…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News