gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં રંગમતી પાર્કમાં મહિલાના મકાનમાં ચાલતા જુગાર ધામ પર એલસીબી ત્રાટકી : 5 મહિલા અને 3 પુરુષ પક…

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં રંગમતી પાર્કમાં મહિલાના મકાનમાં ચાલતા જુગાર ધામ પર એલસીબી ત્રાટકી : 5 મહિલા અને 3 પુરુષ પક…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Gambling Raid : જામનગરમાં રાજપાર્ક નજીક રંગમતી પાર્ક શેરી નંબર-2 માં સાંઈ કૃપા પ્રોવિઝનક સ્ટોરની બાજુમાં રહેતી સરોજબેન અશ્વિનભાઈ પ્રેમશંકરભાઈ પંડ્યા નામની 48 વર્ષની વિપ્ર મહિલા પોતાના ઘરમાં બહારથી સ્ત્રી પુરુષોને બોલાવી ગંજીપાના વડે જુગાર રમાડીને જુગારનો અખાડો ચલાવી રહી છે તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈ કાલે મોડી સાંજે એલસીબીની ટુકડીએ વોરંટના આધારે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન મકાન માલિક સરોજબેન સહિત અન્ય પાંચ સ્ત્રી અને ત્રણ પુરુષો સહિતના આઠ પત્તાપ્રેમીઓ ગંજીપાના વડે રોન પોલીસ નામનો જુગાર રમતા રંગે હાથ પકડાઈ ગયા હતા.

પોલીસે બનાવના સ્થળેથી મકાન માલિક સરોજબેન અશ્વિનભાઈ પ્રેમ શંકરભાઈ પંડ્યા, ઉપરાંત ભરત કરમશીભાઈ ચોપડા, ક્રિપાલસિંહ પ્રકાશસિંહ જાડેજા, જયરાજસિંહ વનરાજસિંહ ગોહિલ, નલીનીબેન બાબુભાઈ કોટડીયા, આશાબેન કેસુભાઈ મોઢવાડિયા, આનંદબા રાજેન્દ્રસિંહ ઝાલા તેમજ સતીબેન હરીશભાઈ ચાવડા સહિત 8 સ્ત્રી-પુરુષોની અટકાયત કરી લીધી હતી.

પોલીસે બનાવના સ્થળેથી રૂપિયા 72,500 ની રોકડ રકમ, 8 નંગ મોબાઈલ ફોન અને બે મોટરસાયકલ વગેરે સહિત ફૂલ 1,88,000 નો મુદ્દામાલ કબજે કરી લીધો છે, અને તમામ સામે જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા ભંગ બદલનો ગુનો દાખલ કરાયો છે.

જુગારનો બીજો દરોડો જામજોધપુરમાં પાડવામાં આવ્યો હતો. જ્યાં જામજોધપુરના આંબેડકર ચોકમાંથી જાહેરમાં ગંજી પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા ઈશાભાઈ ઓસમાણભાઈ રાવકડા, અસલમભાઈ અહમદભાઈ સમા, વગેરેની અટકાયત કરી લીધી છે, જ્યારે મોહમ્મદ મુસાભાઇ કટારીયા નામના એક શખ્સને ફરાર જાહેર કર્યો છે, અને 1,530 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY
GUJARAT

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY

September 21, 2026
Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’
GUJARAT

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

September 21, 2026
दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी
GUJARAT

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

September 21, 2026
Next Post
NEET રિ-એક્ઝામમાં બિહારમાં બીજાનું પેપર લખતા 9 ‘મુન્નાભાઈ’ સહિત 30ની ધરપકડ | NEET UG Re Exam 30 Arre…

NEET રિ-એક્ઝામમાં બિહારમાં બીજાનું પેપર લખતા 9 'મુન્નાભાઈ' સહિત 30ની ધરપકડ | NEET UG Re Exam 30 Arre...

જામનગરના શેખપાટ ગામમાં મકાનમાં ગઈ રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ : ફાયરે આગ કાબુમાં લીધી | jamnagar …

જામનગરના શેખપાટ ગામમાં મકાનમાં ગઈ રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ : ફાયરે આગ કાબુમાં લીધી | jamnagar ...

જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં કૂવામાંથી શનિવારે મોડી સાંજે મહિલાનો મૃતદેહ સાંપડ્યો | Mystery In Jamn…

જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં કૂવામાંથી શનિવારે મોડી સાંજે મહિલાનો મૃતદેહ સાંપડ્યો | Mystery In Jamn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાંકરદા હાઇવે પર ડિવાઇડર કૂદીને ધસી આવેલા કન્ટેનરે એસ્ટેટના ગેટ,દુકાન અને રૃમ તોડી નાંખ્યા | The con…

સાંકરદા હાઇવે પર ડિવાઇડર કૂદીને ધસી આવેલા કન્ટેનરે એસ્ટેટના ગેટ,દુકાન અને રૃમ તોડી નાંખ્યા | The con…

8 months ago
અમદાવાદમાં SG હાઈવે પર ટ્રાફિક વચ્ચે AMTS બસ ભડભડ કરતી સળગી, મુસાફરોનો આબાદ બચાવ | AMTS Bus Catches …

અમદાવાદમાં SG હાઈવે પર ટ્રાફિક વચ્ચે AMTS બસ ભડભડ કરતી સળગી, મુસાફરોનો આબાદ બચાવ | AMTS Bus Catches …

8 months ago
વિરમગામના ગોલવાડી દરવાજા પાસે મોડી રાત્રે કેબિનમાં આગ લાગી | A fire broke out in a cabin near Golwad…

વિરમગામના ગોલવાડી દરવાજા પાસે મોડી રાત્રે કેબિનમાં આગ લાગી | A fire broke out in a cabin near Golwad…

6 months ago
ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતા બનેલી તરૂણીનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત | Australian Open winner Taruni receives…

ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતા બનેલી તરૂણીનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત | Australian Open winner Taruni receives…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News