gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં રિસામણે બેઠેલી પત્ની અને સાળી-સાઢુએ યુવકના ફ્લેટમાં તોડફોડ કરી દસ્તાવેજની ચોરી કરતા પોલીસ …

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં રિસામણે બેઠેલી પત્ની અને સાળી-સાઢુએ યુવકના ફ્લેટમાં તોડફોડ કરી દસ્તાવેજની ચોરી કરતા પોલીસ …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરમાં કાલાવડ નાકા બહાર અલમહંમદી એપાર્ટમેન્ટની બી વીંગમાં ફ્લેટ નંબર 502 માં પાંચમા માળે રહેતા ઇમરોજ અબ્દુલ કાદર મેંતર નામના 34 વર્ષના યુવાને પોતાના બંધ રહેલા ફ્લેટમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડવા અંગે તેમજ પડાણા ગામ પાસે આવેલા કિંમતી પ્લોટના દસ્તાવેજની ઓરીજનલ અને ડુપ્લીકેટ બંને નકલની ચોરી કરી લઈ જવા અંગે પોતાની રીશામણે બેઠેલી પત્ની ઉપરાંત સાળી અને સાઢુભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ઇમરોજ ભાઈ કે જેની પત્ની શબનમબેન છેલ્લા છ મહિનાથી રીસાણીએ બેઠી છે, અને પોતાના માવતરે ચાલી ગઈ છે. જે રિસામણે બેઠેલી પત્ની પોતાની બહેન શબાનાબેન હસનભાઈ મજગુલ અને બનેવી હસનભાઈ મજગુલ સાથે પોતાના ઘેર આવી હતી, ત્યારે ફ્લેટ બંધ હતો, જે ફ્લેટને ખોલી નાખી અંદર ઘુસી જઇ ઇલેક્ટ્રીકના વાયરીંગમાં તથા અન્ય બારીના કાચ, રસોડાના પ્લેટફોર્મ વગેરેમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડી હતી.

ત્યારબાદ અંદરના પેટી પલંગની અંદર રાખવામાં આવેલા પડાણા પાટીયા પાસેના કીંમતી પ્લોટના દસ્તાવેજની ઓરીજનલ ફાઇલ અને ડુપ્લીકેટ ફાઇલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

ફરિયાદી યુવાન પોતે ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાથી અને હાલ એકલો રહેતો હોવાથી પોતાના ફ્લેટને તાળું મારીને નોકરી પર ગયો હતો, દરમિયાન પાછળથી તેમની રિસામણે બેઠેલી પત્ની અને તેણીની બહેન અને બનેવીએ ચોરીને અંજામ આપ્યો હતો. એપાર્ટમેન્ટમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચકાસતાં દિવસ દરમિયાન પત્ની અને તેના બેન બનેવી એપાર્ટમેન્ટમાં દાખલ થતા જોવા મળ્યા હતા. ઉપરાંત પોતાના પ્લોટનો દસ્તાવેજ ચોરીને લઈ જઈ રહ્યા હતા, જે ફાઈલ પણ સીસીટીવી કેમેરામાં દેખાઇ હતી, જેથી આ ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

60 લાખની છેતરપિંડીમાં ‘આપ’ના સૌરાષ્ટ્રના પ્રભારી સહિત 2ની અટક | 2 arrested including AAP’s Saurashtr…
GUJARAT

60 લાખની છેતરપિંડીમાં ‘આપ’ના સૌરાષ્ટ્રના પ્રભારી સહિત 2ની અટક | 2 arrested including AAP’s Saurashtr…

April 11, 2026
તલાટીમંત્રીની નોકરીના બહાને સરપંચની દીકરી સહિત 4 સાથે 37 લાખની ઠગાઇ | 4 people including Sarpanch’s …
GUJARAT

તલાટીમંત્રીની નોકરીના બહાને સરપંચની દીકરી સહિત 4 સાથે 37 લાખની ઠગાઇ | 4 people including Sarpanch’s …

April 11, 2026
મહુવાના ઓથા ગામ નજીક અકસ્માતમાં 5ને ઈજા | Five injured in accident near Otha village in Mahuva
GUJARAT

મહુવાના ઓથા ગામ નજીક અકસ્માતમાં 5ને ઈજા | Five injured in accident near Otha village in Mahuva

April 11, 2026
Next Post
જામનગરમાં કુંભારવાડા વિસ્તારમાંથી મોબાઇલ ફોનમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમતો શખ્સ પકડાયો : મુખ્ય બુકીનું…

જામનગરમાં કુંભારવાડા વિસ્તારમાંથી મોબાઇલ ફોનમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમતો શખ્સ પકડાયો : મુખ્ય બુકીનું...

આંબેડકર ઓપન યુનિવર્સિટીએ વિવિધ કોર્સની ફીમાં 3000થી 15 હજાર સુધીનો વધારો કર્યો | dr babasaheb ambedk…

આંબેડકર ઓપન યુનિવર્સિટીએ વિવિધ કોર્સની ફીમાં 3000થી 15 હજાર સુધીનો વધારો કર્યો | dr babasaheb ambedk...

સોના-ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો, ચાંદી એકઝાટકે ₹12,000થી વધુ ઉછળી, સોનું પણ ₹1.41 લાખને પાર | gold silv…

સોના-ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો, ચાંદી એકઝાટકે ₹12,000થી વધુ ઉછળી, સોનું પણ ₹1.41 લાખને પાર | gold silv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2025માં 335 લિસ્ટિંગ સાથે રૂ. 1.95 લાખ કરોડના આઈપીઓ | IPOs worth Rs 1 95 lakh crore with 335 listing…

2025માં 335 લિસ્ટિંગ સાથે રૂ. 1.95 લાખ કરોડના આઈપીઓ | IPOs worth Rs 1 95 lakh crore with 335 listing…

3 months ago
તહેવારો નિમિત્તે વટવા-રકસૌલ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય : 32 ફેરા રહેશે | Decision to …

તહેવારો નિમિત્તે વટવા-રકસૌલ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય : 32 ફેરા રહેશે | Decision to …

7 months ago
કઠલાલના ગાડવેલની સીમમાં વાત્રક નદી પાસે રૂા. 1.37 કરોડના દારૂ સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested…

કઠલાલના ગાડવેલની સીમમાં વાત્રક નદી પાસે રૂા. 1.37 કરોડના દારૂ સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested…

5 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

આંકલાવના નવાખલની બાળકીની હત્યામાં આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાયું

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News