gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો, ચાંદી એકઝાટકે ₹12,000થી વધુ ઉછળી, સોનું પણ ₹1.41 લાખને પાર | gold silv…

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in Business
0 0
0
સોના-ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો, ચાંદી એકઝાટકે ₹12,000થી વધુ ઉછળી, સોનું પણ ₹1.41 લાખને પાર | gold silv…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Silver and Gold Price : મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોમવારે સોના અને ચાંદીમાં રોકાણકારો માટે સોનાનો દિવસ ઉગ્યો છે. બંને કિંમતી ધાતુઓમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે અને ભાવ ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચી ગયા છે.

ચાંદીમાં ઉછાળો, ભાવ ₹2.65 લાખને પાર

MCX પર ચાંદીના વાયદાના ભાવમાં આજે ઉછાળો જોવા મળ્યો છે, જેણે તમામ જૂના રૅકોર્ડ તોડી નાખ્યા છે.

જૂનો બંધ ભાવ(Prev. Close): અગાઉના ટ્રેડિંગ સત્રમાં 05 માર્ચ, 2026 વાયદાની ચાંદીનો ભાવ ₹2,52,725 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.

નવો ખૂલતો ભાવ(Open): આજે બજાર ખૂલતાની સાથે જ ચાંદીમાં ₹10,109નો જંગી ગેપ-અપ જોવા મળ્યો અને ભાવ ₹2,62,834 પર ખૂલ્યો.

ઓલ-ટાઇમ હાઇ અને વર્તમાન સ્થિતિ

દિવસ દરમિયાન ખરીદીનું દબાણ વધતા ચાંદીનો ભાવ ₹2,65390ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો છે. આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી ચાંદીનો ભાવ ₹12030(+4.79%)ના જબરદસ્ત ઉછાળા સાથે ₹2,64,705 પર ટ્રેડ કરી રહ્યો છે.

સોનાના ભાવમાં પણ ઐતિહાસિક તેજી

ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ મજબૂત તેજી જોવા મળી છે અને તેણે પણ પોતાની નવી રૅકોર્ડ સપાટી બનાવી છે.

જૂનો બંધ ભાવ(Prev. Close): MCX પર 05 ફેબ્રુઆરી, 2026 વાયદાના સોનાનો ભાવ અગાઉના દિવસે ₹1,38,819 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

નવો ખૂલતો ભાવ(Open): આજે સોનું ₹1,39,600 પર ખૂલ્યું હતું.

આ પણ વાંચો: ઈરાનમાં અશાંતિ ફેલાવાથી ભારતને મોટું નુકસાન, જાણો કઈ-કઈ વસ્તુઓની થાય છે આયાત?

ઓલ-ટાઇમ હાઇ અને વર્તમાન સ્થિતિ

ટ્રેડિંગ દરમિયાન સોનાએ ₹1,41,250ની નવી ઐતિહાસિક ઊંચી સપાટી બનાવી. આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી સોનાનો ભાવ ₹2,403(+1.73%)ના મજબૂત વધારા સાથે ₹1,41,222 પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યો હતો. બંને કિંમતી ધાતુઓમાં આવેલી આ ઐતિહાસિક તેજીને કારણે બુલિયન માર્કેટમાં રોકાણકારોમાં ભારે ઉત્સાહનો માહોલ છે.

સોના-ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો, ચાંદી એકઝાટકે ₹12,000થી વધુ ઉછળી, સોનું પણ ₹1.41 લાખને પાર 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
‘હિન્દુ ધર્મ મહાન છે પણ એને હિન્દુત્વથી જ ખતરો..’ મણિશંકર અય્યરનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન | mani sh…

'હિન્દુ ધર્મ મહાન છે પણ એને હિન્દુત્વથી જ ખતરો..' મણિશંકર અય્યરનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન | mani sh...

પ્રેરણા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ પર પક્ષી બચાવ સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું …

પ્રેરણા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ પર પક્ષી બચાવ સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું ...

ચોરીની શંકાએ 7 વર્ષના બાળકને ઝાડ સાથે બાંધી નિર્દયતાપૂર્વક માર્યો, ઝારખંડમાં માનવતા શર્મસાર | 7 year…

ચોરીની શંકાએ 7 વર્ષના બાળકને ઝાડ સાથે બાંધી નિર્દયતાપૂર્વક માર્યો, ઝારખંડમાં માનવતા શર્મસાર | 7 year...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટર્લિંગ હોસ્પિટલને ૧.૫૧ લાખનો દંડ કરતું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ | Pollution Control Board fines Ste…

સ્ટર્લિંગ હોસ્પિટલને ૧.૫૧ લાખનો દંડ કરતું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ | Pollution Control Board fines Ste…

11 months ago
આઠ બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂા.1.78 કરોડ જમા, નવની ધરપકડ | Cyber ​​fraud worth Rs 1 78 crore depo…

આઠ બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂા.1.78 કરોડ જમા, નવની ધરપકડ | Cyber ​​fraud worth Rs 1 78 crore depo…

4 weeks ago
વડોદરા–કોલકાતા સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર | Change in timings of Vadodara Kolkata special train

વડોદરા–કોલકાતા સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર | Change in timings of Vadodara Kolkata special train

10 months ago
આઈટી રિટર્ન ફાઈલ કરવાની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવવા ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ | ITR Filing Date Ex…

આઈટી રિટર્ન ફાઈલ કરવાની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવવા ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ | ITR Filing Date Ex…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News