gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં વિવિધ વિકાસ કામો માટે રૂ.9 કરોડ 61 લાખના વિકાસ કામોને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી | Standing…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં વિવિધ વિકાસ કામો માટે રૂ.9 કરોડ 61 લાખના વિકાસ કામોને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી | Standing…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજની મળેલી બેઠકમાં કુલ રૂપિયા 9 કરોડ 61 લાખના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.

આજે તા.27 ના મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન નિલેશ બી.કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ 9 સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખીમસૂર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, ડે.કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશ જાની, આસી. કમિશ્નર (વ.) મુકેશ વરણવા, ઇચા.આસી.કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર શહેરના વોર્ડ નં.1 થી 8 ના મુખ્ય તથા આંતરિક રસ્તાઓમાં આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગનું કામ (વર્ષ 2025-26) અંગે કમિશ્નરની દરખાસ્ત અન્વયે રૂા.225.35 લાખ તથા વોર્ડ નં. 9 થી 16 ના મુખ્ય તથા આંતરિક રસ્તાઓમાં આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગનું કામ (વર્ષ 2025-26) અંગે  રૂા.225.35 લાખ, ભુગર્ભ ગટર શાખા હસ્તક અલગ-અલગ પમ્પીંગ સ્ટેશનોમાં બિલ્ડીંગ અને સી.સી.રોડના મજબુતીકરણ કરવાના કામ અંગે રૂા.36.58 લાખ, જામનગર શહેરમાં ભુગર્ભ ગટર શાખા હસ્તક વોર્ડ નં. 1 થી 8માં લોકભાગીદારી ગ્રાન્ટ અંતર્ગત ભુગર્ભ ગટર પાઈપ લાઈન નાખવાના કામ (વર્ષ 2025-26) અંગે રૂા.127.94 લાખ, શહેરમાં ભુગર્ભ ગટર શાખા હસ્તક વોર્ડ નં. 9 થી 19 લોકભાગીદારી ગ્રાન્ટ અંતર્ગત ભુગર્ભ ગટર પાઈપ લાઈન નાખવાના કામ (વર્ષ 2025-26) અંગે  રૂા.127.95 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં બોર કરીને સબ મર્શીબલ પમ્પ ફીટ કરવા (2 વર્ષ માટે) ના કામ અંગે રૂા.16.23 લાખ, ગુલાબનગર ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એક્ઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી./બ્રિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ માટે રૂા.7.04 લાખ, આઈ.એસ.આઈ. માર્ક 100 થી 300 એમ.એમ. ડાયા કે-7 કલાસ ડી.આઈ. સી.એલ. પાઈપ્સ (વીથ) રબ્બર ગાસ્કેટ કન્ફમીંગ ટુ.આઈ.એસ. 8329/2000 બીયરીંગ આઈ.એસ.આઈ. માર્ક એન્ડ સુટેબલ ફોર પુશ ઓન જોઈન્ટસની ખરીદી માટે રૂા.110.83 લાખ, વોર્ડ નં.11 માં સુજાતા ઈન્ડ. થી વિભાપર મેઈન રોડને જોડતા હૈયાત મેટલ રોડ પર સી.સી. રોડ બનાવવાના કામ અંગે રૂા.16.49 લાખ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ 2023-24 ની આંતરમાળખાકીય સુવિધાની ગ્રાન્ટ અંતર્ગત (1) વોર્ડ નં. 9, પંજાબ બેંકથી આણંદાબાવા ચકલા સુધી સી.સી. રોડનું કામ, લીમડા લાઈન ગુરૂદ્વારાની સામેની શેરી શિવશક્તિ પાન હાઉસથી સેક્રેટ હાર્ટ ચર્ચ સુધી તેમજ સ્ટલીંગ એજન્સી સુધી અને સ્થાપત્ય મકાન સુધી સી.સી. રોડનું કામ, પંચેશ્વર ટાવર થી ચાંદી બજાર મેઈન રોડ સી.સી. રોડ, સુપર માર્કેટના ખુણાથી જયશ્રી ટોકીઝ થી શંકર વિજય પાન સુધી સી.સી. રોડ, પોસ્ટ ઓફીસની બાજુમાં સોઢાના ડેલામાં સી.સી. રોડ માટે રૂા.6.98 લાખ, વોર્ડ નં.9, પી.એન. માર્ગથી ડી.એસ.ગોજીયા સ્કુલ સુધી સી.સી. રોડ, ડી.એસ. ગોજીયા સ્કુલ થઈ ઈન્દીરા માર્ગથી કેનાલ સુધી સી.સી. રોડ માટે રૂ.12.07 લાખ, વર્ષ 2025-26 દરમ્યાન સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં. 2, 3 અને 4) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડીંગ વર્કસના કામ માટે  રૂા.5 લાખ, વર્ષ 2025-26 દરમ્યાન સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં.1, 6 અને 7) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામ અંગે રૂા.20 લાખ,  કેબલ ટી.વી./મનોરંજન કર/વ્યવસાય વેરા ગ્રાન્ટ (સ્વભંડોળ) અન્વયે સીવીલ શાખા વેસ્ટ ઝોન (વોર્ડ નં.1, 6 અને 7) માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં સી.સી. પેચવર્ક (સી.સી. ચરેડા) ના કામ અંગે રૂા. 18.50 લાખ, વર્ષ 2025-26 દરમ્યાન સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં. 2,3 અને 4) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ-બ્રીજ વર્કસના કામ માટે રૂ.5 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. આમ આજની બેઠકમાં કુલ રૂા.9 કરોડ 61 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નડિયાદ મહાપાલિકાના કમિશનરની સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે બદલી | Nadiad Municipal Commissioner transf…
GUJARAT

નડિયાદ મહાપાલિકાના કમિશનરની સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે બદલી | Nadiad Municipal Commissioner transf…

March 26, 2026
જવાબ દેવામાં સત્તાધિશો-અધિકારીઓના મોઢા સિવાયા | In response the authorities and officials were silen…
GUJARAT

જવાબ દેવામાં સત્તાધિશો-અધિકારીઓના મોઢા સિવાયા | In response the authorities and officials were silen…

March 26, 2026
યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ : ગાંધીનગર જિલ્લા પંચાયતમાં 6.68 લાખ મતદારો | Initial publication of the l…
GUJARAT

યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ : ગાંધીનગર જિલ્લા પંચાયતમાં 6.68 લાખ મતદારો | Initial publication of the l…

March 26, 2026
Next Post
જામનગરનો ફલાય ઓવરબ્રિજ ખુલ્લો મુકાયાના સતત ત્રીજા દિવસે પણ ચર્ચામાં : પાન-મસાલાની પીચકારી અને ગુટકાન…

જામનગરનો ફલાય ઓવરબ્રિજ ખુલ્લો મુકાયાના સતત ત્રીજા દિવસે પણ ચર્ચામાં : પાન-મસાલાની પીચકારી અને ગુટકાન...

રેલવેની લાઈન પાલિકાની જમીનમાં શિફ્ટ કરવા મામલે સંયુક્ત ડિઝાઇનના અમલ પૂર્વે સ્થાયી સમિતિ, સભાની મંજૂર…

રેલવેની લાઈન પાલિકાની જમીનમાં શિફ્ટ કરવા મામલે સંયુક્ત ડિઝાઇનના અમલ પૂર્વે સ્થાયી સમિતિ, સભાની મંજૂર...

વડોદરા જેલના સિપાઇને ગોધરા જેલમાં મોકલી આપવામાં આવ્યો

વડોદરા જેલના સિપાઇને ગોધરા જેલમાં મોકલી આપવામાં આવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

EMIમાં કોઈ રાહત નહીં, સતત 3 વખત ઘટાડા બાદ રેપો રેટ યથાવત્ રાખવાનો RBIનો નિર્ણય | /rbi governor sanja…

EMIમાં કોઈ રાહત નહીં, સતત 3 વખત ઘટાડા બાદ રેપો રેટ યથાવત્ રાખવાનો RBIનો નિર્ણય | /rbi governor sanja…

8 months ago
દસક્રોઇના કમોડ ગામની વાહન ચોર ટોળકીના 4 સાગરિત ઝડપાયા | 4 members of a vehicle theft gang from Kamod…

દસક્રોઇના કમોડ ગામની વાહન ચોર ટોળકીના 4 સાગરિત ઝડપાયા | 4 members of a vehicle theft gang from Kamod…

2 months ago
સુરત કોંગ્રેસના પ્રવક્તાને પ્રોટોકોલનો ભંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે શહેર પ્રમુખની નોટિસ | Sura…

સુરત કોંગ્રેસના પ્રવક્તાને પ્રોટોકોલનો ભંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે શહેર પ્રમુખની નોટિસ | Sura…

4 months ago
રાજમહેલ રોડ પર રિક્ષા ચલાવતા સમયે એટેક આવતા ચાલકનું મોત | Driver dies after heart attack while drivi…

રાજમહેલ રોડ પર રિક્ષા ચલાવતા સમયે એટેક આવતા ચાલકનું મોત | Driver dies after heart attack while drivi…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News