gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રેલવેની લાઈન પાલિકાની જમીનમાં શિફ્ટ કરવા મામલે સંયુક્ત ડિઝાઇનના અમલ પૂર્વે સ્થાયી સમિતિ, સભાની મંજૂર…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
રેલવેની લાઈન પાલિકાની જમીનમાં શિફ્ટ કરવા મામલે સંયુક્ત ડિઝાઇનના અમલ પૂર્વે સ્થાયી સમિતિ, સભાની મંજૂર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા નજીક આજવા ડેમ નજીકથી પસાર થતી નેરોગેજ લાઇનને મિયાગામ ડભોઇ-સમીયાલા નવી બ્રોડગેજ લાઈન પાલિકાની જમીનમાં ગિફ્ટ કરવા માટે કેટલીક કામગીરી અર્થે મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્થાયી સમિતિએ ભારત સરકાર, ગુજરાત સરકાર અને પાલિકાની ચર્ચા બાદ જે સંયુક્ત ડિઝાઇન તૈયાર થાય તેના પાલન પૂર્વે સ્થાયી સમિતિ અને સમગ્ર સભાની પૂર્વ મંજૂરી લેવાની દરખાસ્તને મહોર મારી છે.

ઉપરાંત આજવા સરોવરમાંથી શહેરની જનતાને પાણી પુરી પાડવા માટેની મુખ્ય લાઈન પસાર થાય છે ત્યારે ભવિષ્યમાં નવી લાઈન નાખવા, રીપેરીંગ કરવા જેવી અન્ય પ્રકારની કામગીરી સંદર્ભે ત્વરિત પરવાનગી અને લાગત બાબતે એમઓયુમાં સ્પષ્ટતા કરવાના રહેશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. આજવા ડેમ નજીકથી પસાર થતી નેરોગેજ લાઈનને મિયાગામ ડભોઇ-સમીયાલા નવીન બ્રોડગેજ લાઇન પાલિકાની જમીનમાં શીફ્ટ કરવા માટે નેરોગેજ વાળી 6.05 હેક્ટર વેસ્ટર્ન રેલવેની માલિકીની જમીનનો કબજો પાલિકાને સોંપવા તથા પાલિકાની અટાપીમાંથી પસાર થતી 6.85 હેક્ટર જમીનમાં બ્રોડગેજ લાઇન નાંખવાની મંજૂરી માટે તથા ડિફરન્સવાળી 0.85 હેક્ટર જમીન વેસ્ટર્ન રેલવેને NO COST આપવી કે સદર જમીનનું વેલ્યુએશન કરાવી અથવા સરકારના નવા કાયદા મુજબ યોગ્ય વળતર મેળવવાનો અધિકાર અને જમીન સંપાદનમાં પારદર્શકતા, પુનઃરોત્થાન અને પુનઃવસવાટ અંગેનો અધિનીયમ-2013ની જોગવાઇ મુજબ, સરકારની 2011ની જંત્રીના ચાર ગણા ભાવે વેસ્ટર્ન રેલવે પાસેથી વળતર લઈ સોંપવા બાબતે નિર્ણય થવા ઉપરાંત બ્રોડગેજ લાઇનમાં આવતી અન્ય ખાનગી માલિકીની જમીનો વેસ્ટર્ન રેલવે દ્વારા જ સંપાદન કરવામાં આવે તથા અટાપી વાળી જમીનમાં આવતી કંપાઉન્ડ વોલ દૂર કરવા તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જમીનમાં આવતા 20 હજાર જેટલા વૃક્ષોને કાપવાની મંજુરી પાર્કસ એન્ડ ગાર્ડન શાખા દ્વારા મેળવી આપવા વિગેરેની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાની ભલામણને કામગીરી સંદર્ભે કમિટીની રચના કરવા અને તેની સત્તા મ્યુનિ.કમિશ્નરને આપવા, કમિટીને પ્રસ્તુત કામે નિર્ણય કરવાની સત્તા આપવા તથા પ્રસ્તુત કમિટીમાં સ્થાયી સમિતિના અધ્યક્ષનો સમાવેશ કરવા અભિપ્રાય આપેલ હોઇ, તેને સ્થાયી સમિતિએ મંજૂરી આપી હતી.

સમગ્ર બાબતે દરખાસ્ત સામાન્ય સભામાં રજૂ કરવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને પાલિકાની ચર્ચા બાદ જે સંયુક્ત ડિઝાઇન તૈયાર થાય તેના પાલન પૂર્વે સ્થાયી સમિતિ અને સમગ્ર સભાની પૂર્વ મંજૂરી લેવાની દરખાસ્તને મહોર મારી છે. આ સાથે આજવામાંથી વડોદરા શહેરની જનતાને પાણી પુરી પાડવા માટેની મુખ્ય લાઈન પસાર થાય છે, ભવિષ્યમાં નવી લાઈન નાખવા, રીપેરીંગ કરવા જેવી અન્ય પ્રકારની કામગીરી સંદર્ભે ત્વરિત પરવાનગી અને લાગત બાબતે એમઓયુમાં સ્પષ્ટતા કરવાના રહેશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
વડોદરા જેલના સિપાઇને ગોધરા જેલમાં મોકલી આપવામાં આવ્યો

વડોદરા જેલના સિપાઇને ગોધરા જેલમાં મોકલી આપવામાં આવ્યો

બાપુનગરથી ગેરકાયદે હથિયારો સહિત એક શખસની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે રૂ.16,000નો મુદ્દામાલ કર્યો જપ્ત | b…

બાપુનગરથી ગેરકાયદે હથિયારો સહિત એક શખસની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે રૂ.16,000નો મુદ્દામાલ કર્યો જપ્ત | b...

પંચમહાલના વાઘજીપુરમાં 200 જેટલા ગેરકાયદે દબાણો હટાવ્યા, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો | 200 Illegal Encroac…

પંચમહાલના વાઘજીપુરમાં 200 જેટલા ગેરકાયદે દબાણો હટાવ્યા, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો | 200 Illegal Encroac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

England striker Vardy signs new four-year Leicester deal

2 years ago
તમે પણ ITRમાં આવી ભૂલ કરી હશે તો નક્કી ITની નોટિસ આવશે! 10 લાખ સુધીનો દંડ થઈ શકે! | income tax depar…

તમે પણ ITRમાં આવી ભૂલ કરી હશે તો નક્કી ITની નોટિસ આવશે! 10 લાખ સુધીનો દંડ થઈ શકે! | income tax depar…

9 months ago
વૈશ્વિક સંકટ વચ્ચે ગેસ સિલિન્ડર અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ઘરેલુ ગેસને સર્વોચ્ચ પ્રાથમિકતા | G…

વૈશ્વિક સંકટ વચ્ચે ગેસ સિલિન્ડર અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ઘરેલુ ગેસને સર્વોચ્ચ પ્રાથમિકતા | G…

5 months ago
જમ્મુ-કાશ્મીરના રામબનમાં મોટી દુર્ઘટના, ખીણમાં ખાબક્યું સેનાનું વાહન, ત્રણ જવાન શહીદ | Jammu and Kas…

જમ્મુ-કાશ્મીરના રામબનમાં મોટી દુર્ઘટના, ખીણમાં ખાબક્યું સેનાનું વાહન, ત્રણ જવાન શહીદ | Jammu and Kas…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News