gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં વૃદ્ધાના સોનાના ચેઇનની લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો, લૂંટ કરનારા પોરબંદરના બે આરોપી ઝડપાયા | …

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં વૃદ્ધાના સોનાના ચેઇનની લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો, લૂંટ કરનારા પોરબંદરના બે આરોપી ઝડપાયા | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરમાં બે દિવસ પહેલાં એક વૃદ્ધ મહિલા પાસે થી રૂ. દોઢ લાખની કિંમતના સોનાના ચેઇનની લૂંટ ચલાવાઈ હતી. જે લૂંટના બનાવનો ભેદ સિટી એ. ડિવિઝન પોલીસની ટીમે ઉકેલી નાખ્યો છે, અને ઉપરોક્ત ગુના માં પોલીસે રીક્ષા ચાલક સહિત બંન્ને આરોપીઓ ને ઝડપી લીધા છે. પોલીસે તેઓ પાસે થી સોના નો ચેઇન તેમજ રીક્ષા વગેરે કબ્જે લીધા છે.

ગત 13/12/2025ના રોજ ન્યૂ સાધના કોલોની માં રહેતા મણીબેન સમસુદીનભાઇ પુંજાણી નામના 77 વર્ષના વૃદ્ધ મહિલા અને તેમના પતિ ચાલીને જતા હોય ત્યારે પાછળ થી એક અજાણ્યા શખ્સે આવી ફરીયાદી મણિબેન ને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી .રૂ.1,50,000ની કિંમતના સોનાના ચેઇનની લૂંટ ચલાવી મણિબેનને ધકો મારી પછાડી દઇ શરીરે મુંઢ તથા છોલછાલની ઇજા કરી હતી. જે આરોપી તેની સાથે આવેલ અન્ય અજાણ્યા શખ્સ સાથે રીક્ષા માં બેસી ને નાશી ગયા હતા. 

આ અંગે મણિબેન ની ફરિયાદ ના આધારે સિટી એ. ડિવિઝન પોલીસે લૂંટ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડા ના માર્ગદશન મુજબ પો.સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફ ના માણસો ની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળ ની આજુ બાજુ ના તેમજ કમાન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. ફુટેઝ જોતા જેમાં આરોપીઓ જે સી.એન.જી. રીક્ષા લઇને આવેલ હતા તેના રજી. નંબર જી જે – 25 – વી 0908 જણાઇ આવ્યું હતું.

આથી ઉપરોક્ત રીક્ષાની વોચ તપાસમાં હતા દરમ્યાન સર્વેલન્સ સ્ટાફ ને સંયુકત રીતે બાતમીદાર થી ચોક્કસ હકિકત મળેલ હોય કે આ સી.એન.જી. રીક્ષા ઠેબા ચોકડી તરફ થી જામનગર તરફ આવે છે. અને રીક્ષા માં બે શખ્સો બેઠેલ છે. જે હકીકત આધારે વોચમાં રહી સી.એન.જી. ઓટો રીક્ષા સાથે કુલ ૨ આરોપીઓ ને ઝડપી લીધા હતા. અને લૂંટમાં ગયેલો સોનાનો ચેન તથા સી.એન.જી. ઓટો રીક્ષા તથા મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂ.5,000 અને છરી મળી કુલ મુદામાલ કિ.રૂ . 3,05,010ના મુદામાલ સાથે અતુલ દિલીપભાઇ રાજકોટીયા ( ઉ વ.24 . રીક્ષા ડ્રાઇવિંગ રહે. કડીયા પ્લોટ, કામદાર ચોક, ગલીમાં કમલાબાગ પોલીસ સ્ટેશન , પોરબંદર મુળ રહે. મહુવા રોડ, સુંદરીયાવાસની પાછળ અધ્યાપન સ્કુલ પાછળ સાવરકુંડલા જી.અમરેલી) અને કરણ ઉર્ફે ગઠીયો હિંમતભાઇ સોલંકી જાતે દેવીપુજક ( ઉ.વ.21 રહે. ખાપટ નાગબાપાના મંદિર પાસે ઉધ્યોગનગર પોલીસ સ્ટેશન પોરબંદર)ની પોલીસે ધરપકડ કરી લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મતદારોએ પરચો બતાવતા ગત ચૂંટણીમાં અમદાવાદના ચાર વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી હતી | Voters…
GUJARAT

મતદારોએ પરચો બતાવતા ગત ચૂંટણીમાં અમદાવાદના ચાર વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી હતી | Voters…

April 5, 2026
442 લાખના ખર્ચે જિલ્લાની 21 પી.એમ.શ્રી શાળાની સુવિધા વધારાઈ | Facilities of 21 PM Shree schools in t…
GUJARAT

442 લાખના ખર્ચે જિલ્લાની 21 પી.એમ.શ્રી શાળાની સુવિધા વધારાઈ | Facilities of 21 PM Shree schools in t…

April 5, 2026
નડિયાદમાં મરીડા ભાગોળમાં 17 દુકાનોની ભાડાની મુદત પૂર્ણ થઇ છતાં ખાનગી લોકોનો કબજો | 17 shops in Marid…
GUJARAT

નડિયાદમાં મરીડા ભાગોળમાં 17 દુકાનોની ભાડાની મુદત પૂર્ણ થઇ છતાં ખાનગી લોકોનો કબજો | 17 shops in Marid…

April 5, 2026
Next Post
VIDEO: ‘આ શું છે હટાવો…’, બિહારના CM નીતિશ કુમારે મહિલાના ચહેરાથી હિજાબ ખેંચતા વિવાદ | Nitish Kuma…

VIDEO: 'આ શું છે હટાવો...', બિહારના CM નીતિશ કુમારે મહિલાના ચહેરાથી હિજાબ ખેંચતા વિવાદ | Nitish Kuma...

અમદાવાદ: નરોડામાં ગોગો પેપરના બહાને ગાંજાનું વેચાણ ઝડપાયું, SOGના દરોડામાં 2ની ધરપકડ | Naroda Drug R…

અમદાવાદ: નરોડામાં ગોગો પેપરના બહાને ગાંજાનું વેચાણ ઝડપાયું, SOGના દરોડામાં 2ની ધરપકડ | Naroda Drug R...

‘પૈસાવાળા માટે તમે ભગવાનને આરામ પણ નથી કરવા દેતા’, શ્રી બાંકે બિહારી મંદિરમાં દર્શનના સમય મામલે CJI …

'પૈસાવાળા માટે તમે ભગવાનને આરામ પણ નથી કરવા દેતા', શ્રી બાંકે બિહારી મંદિરમાં દર્શનના સમય મામલે CJI ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોવિડના ‘લોકડાઉન’ સામે લડયા તે રીતે યુદ્ધની કટોકટી સામે લડીશું : મોદી | We will fight the crisis of …

કોવિડના ‘લોકડાઉન’ સામે લડયા તે રીતે યુદ્ધની કટોકટી સામે લડીશું : મોદી | We will fight the crisis of …

2 weeks ago
રામનવમીની ભવ્ય ઉજવણી, વિવિધ વિસ્તારોમાં 31 શોભાયાત્રાઓ નીકળી | ram navmi celebration in vadodara

રામનવમીની ભવ્ય ઉજવણી, વિવિધ વિસ્તારોમાં 31 શોભાયાત્રાઓ નીકળી | ram navmi celebration in vadodara

12 months ago
સોના-ચાંદીનાં ભાવમાં આરંભિક તેજી પછી ઉછાળા ઉભરા જેવા નિવડયા | Gold and silver prices rebounded after…

સોના-ચાંદીનાં ભાવમાં આરંભિક તેજી પછી ઉછાળા ઉભરા જેવા નિવડયા | Gold and silver prices rebounded after…

2 months ago
અમદાવાદમાં 203 તોલા સોનું અને 45 લાખ રૂપિયા પર ચોરોનો હાથ ફેરો! માણેકબાગમાં ઘરફોડ ચોરી | ahmedabad m…

અમદાવાદમાં 203 તોલા સોનું અને 45 લાખ રૂપિયા પર ચોરોનો હાથ ફેરો! માણેકબાગમાં ઘરફોડ ચોરી | ahmedabad m…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News