gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં વોર્ડ નં. 3ના આપના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત | AAP candidate from Ward No 3 in Jamnagar …

G METRO NEWS by G METRO NEWS
April 26, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં વોર્ડ નં. 3ના આપના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત | AAP candidate from Ward No 3 in Jamnagar …
1
VIEWS
Share on FacebookShare on Twitter

મતદાનની પ્રક્રિયા દરમિયાન બનાવ દ્વારકા જિલ્લા પંચાયતના મહિલા ઉમેદવારના સસરા અને કેશોદ ગામના સરપંચનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ

જામનગર, ખંભાળિયા, : જામનગર મહાનગરપાલિકાની ચાલુ ચૂંટણી દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં વોર્ડ નંબર-૩માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવારનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે.

મળતી માહિતી મુજબ, આજે મતદાન પ્રક્રિયા દરમિયાન બપોરે આશરે ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા પોતાના ઘરે હાજર હતા, ત્યારે તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તપાસ કરતાં તેમને મૃત જાહેર કર્યા હતા. આ અચાનક બનેલી ઘટનાને લઈને પરિવારમાં તેમજ રાજકીય વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ સંદર્ભમાં જામનગરના જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્યના ચૂંટણી પંચનો સંપર્ક પણ સાધવામાં આવ્યો હતો, અને સાંજે 6ઃ00 વાગ્યા બાદ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી આવનારી મત ગણતરીની પ્રક્રિયાઓ પણ યથાવત રહેશે તેમ જણાવ્યું હતું. ખંભાળિયા તાલુકાના કેશોદ ગામના આહિર અગ્રણી તેમજ ગ્રામ પંચાયતના સરપંચ અને વડત્રા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રીમતી રંજનબેન કશ્યપભાઇ ડેરના સસરા અને અગ્રણી કશ્યપભાઇ આહીરના પિતાશ્રી લખમણભાઇ કાળુભાઇ ડેર (ઉ.વ. 84)નું આજરોજ સવારે હાર્ટ એટેકના કારણે અવસાન થતા કેશોદ ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

Next Post
ઓવરબ્રિજની રેલિંગ સાથે પીકઅપ વાન અથડાતાં 2નાં મોત, 4 ઘાયલ | 2 killed 4 injured as pickup van crashes…

ઓવરબ્રિજની રેલિંગ સાથે પીકઅપ વાન અથડાતાં 2નાં મોત, 4 ઘાયલ | 2 killed 4 injured as pickup van crashes...

પહેલાં મતદાન પછી ફેરાઃ લગ્નપ્રસંગ પૂર્વે મત આપી નાગરિક ધર્મ નિભાવ્યો | First vote after the election…

પહેલાં મતદાન પછી ફેરાઃ લગ્નપ્રસંગ પૂર્વે મત આપી નાગરિક ધર્મ નિભાવ્યો | First vote after the election...

રાજકીય પક્ષોનું સ્લીપ મેનજમેન્ટ ખોરવાયું,ચૂંટણી પંચે તમાશો જોયો | Ekkewe banner seni ewe BJP ra ffér…

રાજકીય પક્ષોનું સ્લીપ મેનજમેન્ટ ખોરવાયું,ચૂંટણી પંચે તમાશો જોયો | Ekkewe banner seni ewe BJP ra ffér...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ફેરવી તોળ્યું, કહ્યું- ‘હવે નવી પાર્ટી નહીં બનાવવાનો લીધો નિર્ણય’, જાણ…

8 months ago
CNG કાર માલિકો માટે સારા સમાચાર, બજેટમાં CNG-બાયોગેસને સસ્તા કરવાની જાહેરાત | budget 2026 cng biogas…

6 months ago
‘અમેરિકા કોઈ ઉપકાર નથી કરી રહ્યો…’ ચોખા પર ટેરિફ ઝિંકવાની ધમકી આપનાર ટ્રમ્પને જવાબ | Trump Threat …

‘મારા માટે શરિયત બંધારણથી મોટું’ હેમંત સોરેનના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, BJP ભડકી | Jharkhand Min…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News