gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જામનગરમાં શહીદ થયેલા જવાનને અંતિમ સલામ, આખું ગામ હિબકે ચડ્યું: 10 જ દિવસ પહેલા થઈ હતી સગાઈ | martyr …

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in INDIA
0 0
0
જામનગરમાં શહીદ થયેલા જવાનને અંતિમ સલામ, આખું ગામ હિબકે ચડ્યું: 10 જ દિવસ પહેલા થઈ હતી સગાઈ | martyr …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Air Force plane crashes near Jamnagar : દેશના વીર સપૂત અને ભારતીય વાયુસેનાના પાયલોટ સિદ્ધાર્થ યાદવના પાર્થિવ દેહને શુક્રવારે હરિયાણાના રેવાડી જિલ્લામાં  પહોંચાડ્યો હતો. પાર્થિવ દેહ જેવો તેમના આવાસ સેક્ટર 18માં પહોંચ્યો ત્યારે માહોલ ગમગીન થઈ ગયો હતો. આ દરમિયાન ‘સિદ્ધાર્થ યાદવ અમર રહો’ ના નારા સાથે તેમના પરિજનો, સ્થાનિક લોકો અને પૂર્વ સૈનિકોએ આંખોમાં આસું સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 

આ પણ વાંચો : યુનુસ સાથેની બેઠકમાં PM મોદીએ હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો, ઘૂસણખોરી પર પણ ચર્ચા

વિમાનને વસ્તીથી દૂર ગીચ જંગલમાં લઈ ગયા…

તમને જણાવી દઈએ કે, બુધવારે ગુજરાતના જામનગરમાં વાયુસેનાનું એક જગુઆર ફાઈટર પ્લેન ટ્રેનિંગ દરમિયાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાયલોટ સિદ્ધાર્થ યાદવ શહીદ થયા હતા. દુર્ઘટના પહેલા તેમણે તેમના સાથીને સુરક્ષિત રીતે બહાર નીકળવા માટે સમય આપ્યો હતો અને વિમાનને વસ્તીથી દૂર ગીચ જંગલમાં લઈ ગયા હતા, જેથી કરીને અન્ય વધુ લોકોની જીવ બચી શકે.

સિદ્ધાર્થ યાદવની માત્ર 10 દિવસ પહેલા જ સગાઈ થઈ 

નોંધનીય છે કે, સિદ્ધાર્થ યાદવની માત્ર 10 દિવસ પહેલા જ સગાઈ થઈ હતી અને ચાર દિવસ પહેલા જ ડ્યૂટી પર પરત ફર્યા હતા. તેઓ તેમના માતા-પિતાના એક માત્ર સંતાન હતા. શહીદનો પાર્થિવ દેહ સૌથી પહેલા તેમના નિવાસ સ્થાન સેક્ટર 18માં લાવવામાં આવ્યો હતો. ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું. અને એ પછી પૂરા માનસમ્માન સાથે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યાર બાદ પાર્થિવ દેહને તેના વતન ભાલકી ગામ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યા સૈનિકોએ સમ્માન સાથે અંતિમ સંસ્કાર કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના જામનગરમાં બુધવારના રોજ આશરે 9.30 વાગ્યે એરફોર્સનું જગુઆર ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. વિમાને જામનગર એરફોર્સ સ્ટેશનેથી ઉડાન ભરી હતી. દુર્ઘટનામાં પાયલોટ સિદ્ધાર્થ યાદવ શહીદ થયા હતા જ્યારે તેમના સાથી મનોજ કુમાર સિંહ ઘાયલ હાલતમાં હોસ્પિટલ ભરતી કરાયા હતા. 

માતા-પિતાના એક માત્ર સંતાન હતા

28 વર્ષીય સિદ્ધાર્થની 23 માર્ચ 2025ના રોજ સગાઈ થઈ હતી. તેઓ માતા-પિતાના એક માત્ર સંતાન હતા. એ પછી તેઓ 31 માર્ચના રોજ રજા ગાળીને રેવાડીથી જામનગર એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યારે રેવાડીમાં આ ઘટનાના સમાચાર મળ્યા ત્યારે શોકનું મોજુ ફરી વળ્યું હતું. 

આ પણ વાંચો : તાજમહેલ સૌથી વધુ કમાણી કરનાર ASI સંરક્ષિત સ્મારક, છેલ્લા 5 વર્ષમાં રેકોર્ડ ટિકિટ વેચાણ

સિદ્ધાર્થના પિતા પણ એરફોર્સમાં હતા

સિદ્ધાર્થના પરદાદા બંગાળમાં એન્જિનિયર્સમાં કાર્યરત હતા, તેમના પિતા પણ એરફોર્સમાં હતા. હાલમાં તેઓ LICમાં કાર્યરત છે. સિદ્ધાર્થે વર્ષ  2016માં  NDAની પરીક્ષા પાસ કરી હતી. ત્યાર બાદ 3 વર્ષનું પ્રશિક્ષણ લઈને પાયલોટ તરીકે વાયુસેનામાં જોડાયા હતા. તેમને બે વર્ષ પછી પ્રમોશન પણ મળ્યું હતું, તે પછી તેઓ ફ્લાઇટ લેફ્ટનેન્ટ બન્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંજાબમાં વધુ એક ધારાસભ્યની ધરપકડ, દુષ્કર્મના આરોપમાં 6 મહિનાથી ફરાર હતા | punjab aap mla harmeet sin…
INDIA

પંજાબમાં વધુ એક ધારાસભ્યની ધરપકડ, દુષ્કર્મના આરોપમાં 6 મહિનાથી ફરાર હતા | punjab aap mla harmeet sin…

March 25, 2026
LPG બુકિંગના નિયમ બદલાયા! બે સિલિન્ડર ધરાવતા ગ્રાહકોના નવા બુકિંગ માટે 35 દિવસનું વેઈટિંગ? | New LPG…
INDIA

LPG બુકિંગના નિયમ બદલાયા! બે સિલિન્ડર ધરાવતા ગ્રાહકોના નવા બુકિંગ માટે 35 દિવસનું વેઈટિંગ? | New LPG…

March 25, 2026
નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi
INDIA

નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi

March 25, 2026
Next Post
અમદાવાદમાં વક્ફ બિલનો વિરોધ, 50 લોકોની અટકાયત, રાંચી-કોલકાતામાં પણ દેખાવો | waqf bill protest 50 peo…

અમદાવાદમાં વક્ફ બિલનો વિરોધ, 50 લોકોની અટકાયત, રાંચી-કોલકાતામાં પણ દેખાવો | waqf bill protest 50 peo...

કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્નીની સુરક્ષા ઘટાડી, હવે Z કેટેગરીની મળશે સિક્યુરિટી

કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્નીની સુરક્ષા ઘટાડી, હવે Z કેટેગરીની મળશે સિક્યુરિટી

યુનુસ સાથેની બેઠકમાં PM મોદીએ હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો, ઘૂસણખોરી પર પણ ચર્ચા | pm modi mee…

યુનુસ સાથેની બેઠકમાં PM મોદીએ હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો, ઘૂસણખોરી પર પણ ચર્ચા | pm modi mee...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અક્સ્માતમાં ઘાયલનો સાત દિવસનો હોસ્પિટલનો દોઢ લાખ સુધીનો ખર્ચ સરકાર આપશે | Government will pay up to …

અક્સ્માતમાં ઘાયલનો સાત દિવસનો હોસ્પિટલનો દોઢ લાખ સુધીનો ખર્ચ સરકાર આપશે | Government will pay up to …

11 months ago
વધારાના 25 ટકા ટેરિફથી નિકાસલક્ષી ક્ષેત્રોમાં ફફડાટ: નાણાંકીય રાહતો જાહેર થશે | Additional 25 percen…

વધારાના 25 ટકા ટેરિફથી નિકાસલક્ષી ક્ષેત્રોમાં ફફડાટ: નાણાંકીય રાહતો જાહેર થશે | Additional 25 percen…

8 months ago
જ્યોતિ પાકિસ્તાનમાં એવી જગ્યાએ ગઈ જ્યાં કોઈ સામાન્ય ભારતીયનું જવું અસંભવ: પોલીસનો દાવો | Even after …

જ્યોતિ પાકિસ્તાનમાં એવી જગ્યાએ ગઈ જ્યાં કોઈ સામાન્ય ભારતીયનું જવું અસંભવ: પોલીસનો દાવો | Even after …

10 months ago
ઉદ્ધવ-રાજને તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનનું સમર્થન, કહ્યું- ‘હિન્દી થોપવા વિરૂદ્ધ એક થાઓ’

ઉદ્ધવ-રાજને તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનનું સમર્થન, કહ્યું- ‘હિન્દી થોપવા વિરૂદ્ધ એક થાઓ’

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News