gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં સત્યમ કોલોની રોડ પર દબાણકારોના ત્રાસથી રાહદારીઓ પરેશાન : એસ્ટેટ તંત્ર નિષ્ક્રિય | Pedestri…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં સત્યમ કોલોની રોડ પર દબાણકારોના ત્રાસથી રાહદારીઓ પરેશાન : એસ્ટેટ તંત્ર નિષ્ક્રિય | Pedestri…
8
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર શહેરના સત્યમ કોલોની રોડ પર ફૂટપાથ પર દબાણકારોના અડિંગાથી રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શહેરના સૌથી વધુ ભીડભાડવાળા આ રસ્તા પર અનેક પ્રકારના ગેરકાયદેસર દબાણો ખડકાઈ ગયા હોવાથી લોકોને ચાલવા માટે પણ જગ્યા મળતી નથી.  આ સમસ્યા છેલ્લા ઘણા સમયથી યથાવત છે, પરંતુ જામનગર મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ જાણે કે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

સત્યમ કોલોની રોડ પર ઠેર-ઠેર બે મતલબના અને લાંબા સમયથી પાર્ક કરેલા ભંગાર વાહનો અડચણરૂપ બની ગયા છે. આ ઉપરાંત, વેચાણ કરતા પથારાવાળાઓ અને રેકડીઓએ પણ ફૂટપાથ પર કબજો જમાવી લીધો છે, જેના કારણે રાહદારીઓ માટે ચાલવું મુશ્કેલ બન્યું છે. એટલું જ નહીં, મહાનગરપાલિકાના કચરાના ડબ્બાઓ પણ ફૂટપાથ પર જ મૂકવામાં આવ્યા હોવાથી અનેક જગ્યાએ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે, જે રાહદારીઓ માટે દુર્ગંધ અને રોગચાળાનું કારણ બની શકે છે.

 આ તમામ દબાણોના કારણે ખાસ કરીને વડીલો, મહિલાઓ અને બાળકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ફૂટપાથ પર ચાલવાની જગ્યા ન હોવાથી લોકોને જોખમી રીતે રોડ પર ચાલવાની ફરજ પડી રહી છે, જેના કારણે અકસ્માત થવાની સંભાવના પણ વધી ગઈ છે. સ્થાનિક લોકો અને રાહદારીઓએ અનેક વખત આ અંગે રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
GUJARAT

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

Next Post
જામનગરમાં સીટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં બંને બસોમાં ભારે નુકસાની : સદભાગ્યે જાનહાની ટ…

જામનગરમાં સીટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં બંને બસોમાં ભારે નુકસાની : સદભાગ્યે જાનહાની ટ...

ગુજરાતભરમાં મહાવીર જ્યંતીની ભવ્ય ઉજવણીઃ ચાંદીના રથ, બેન્ડબાજા અને નૃત્ય સાથે ઠેર-ઠેર નીકળી શોભાયાત્ર…

ગુજરાતભરમાં મહાવીર જ્યંતીની ભવ્ય ઉજવણીઃ ચાંદીના રથ, બેન્ડબાજા અને નૃત્ય સાથે ઠેર-ઠેર નીકળી શોભાયાત્ર...

વડોદરા નજીક રસ્તામાં અચાનક ભૂંડ આવ્યું, બાઈક પરથી પટકાયેલા યુવાનનું મોત | a young man dies after his…

વડોદરા નજીક રસ્તામાં અચાનક ભૂંડ આવ્યું, બાઈક પરથી પટકાયેલા યુવાનનું મોત | a young man dies after his...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમે VIP છીએ, લાઈનમાં ન ઊભા રહીએ! IPL મેચ માટે કર્ણાટકના ધારાસભ્યોની જીદ સામે ઝૂક્યું તંત્ર | karnata…

8 months ago
કાલે નવાપરામાં 27 દબાણ ઉપર બુલડોઝર ફેરવી 10.50 કરોડની જમીન ખુલ્લી કરાશે | Tomorrow land worth Rs 10 …

1 year ago
‘લીંબુ-મરચાં ક્યારે હટાવશો…’ કોંગ્રેસ નેતાએ રાફેલનું રમકડું બતાવી સવાલ કરતા ભાજપ ભડક્યું | ajay ra…

2 years ago
ધ્રૂજાવીદેનારી ઘટના: ‘મેં મારી મમ્મી, બહેન અને ભાઈને મારી નાખ્યા…’, હત્યારાએ પોલીસ સ્ટેશન પહોંચીને…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News