gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Young Man Collapses and Dies …

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Young Man Collapses and Dies …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Young Man Dies Of Heart Attack In Jamnagar: હાલના સમયમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ત્યારે જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. જ્યા 30 વર્ષીય આશાસ્પદ યુવકનું અચાનક હાર્ટ એટેક આવવાને કારણે સેકન્ડોમાં મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે, જે જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા છે.

સેકન્ડોના ભાગમાં ખેલ ખતમ

મળતી માહિતી અનુસાર, રામેશ્વરનગર વિસ્તારમાં રહેતો 30 વર્ષીય યુવક ઓટલા પર બેઠો હતો. તે અન્ય લોકો સાથે સામાન્ય રીતે વાતચીત કરી રહ્યો હતો અને બધું જ સામાન્ય જણાતું હતું. જોકે, અચાનક જ તેને છાતીમાં તીવ્ર દુઃખાવો ઉપડ્યો હતો. યુવક કંઈ સમજે તે પહેલા જ તે ઓટલા પરથી નીચે ઢળી પડ્યો હતો.

યુવકને ફસડાઈ પડતો જોઈ આસપાસના લોકો અને પરિજનો તાત્કાલિક તેની મદદે દોડી આવ્યા હતા. તેને બચાવવા માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ યુવકનું મોત નીપજ્યું હતું. તબીબોના પ્રાથમિક રિપોર્ટ અનુસાર, મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદના ફતેહવાડીમાં બે ઘરઘાટી મહિલાઓએ 12.25 લાખના દાગીના-રોકડની ચોરી કરી

સ્તબ્ધ કરી દેતા CCTV ફૂટેજ

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક તદ્દન સ્વસ્થ અવસ્થામાં બેસીને વાતો કરી રહ્યો છે અને અચાનક જ તે મોતને ભેટે છે. આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિક રહીશોમાં ગભરાટ અને ફાળ પડી ગઈ છે.

યુવાનોમાં વધતું જોખમ

માત્ર 30 વર્ષની વયે આ રીતે યુવકનું મોત થતા મેડિકલ ક્ષેત્રે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જીવનશૈલીમાં ફેરફાર અને સ્ટ્રેસને કારણે યુવાનોમાં હાર્ટ એટેકના કેસો સતત વધી રહ્યા છે, જે સમાજ માટે લાલબત્તી સમાન છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
TCS ધર્મ પરિવર્તન કેસની આરોપી નિદા ખાનની ધરપકડ, 25 દિવસથી ફરાર હતી | TCS Conversion Case Main Accuse…

TCS ધર્મ પરિવર્તન કેસની આરોપી નિદા ખાનની ધરપકડ, 25 દિવસથી ફરાર હતી | TCS Conversion Case Main Accuse...

જામનગર નજીક સિક્કા પાટીયા પાસે રહેતા પરપ્રાંતિય શ્રમિક યુવાને પ્રેમ સંબંધમાં નિરાશ થવાથી ગળાફાંસો ખા…

જામનગર નજીક સિક્કા પાટીયા પાસે રહેતા પરપ્રાંતિય શ્રમિક યુવાને પ્રેમ સંબંધમાં નિરાશ થવાથી ગળાફાંસો ખા...

બંગાળના નવા CMનું નામ નક્કી! ભાજપ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાવશે, ઔપચારિક જાહેરાત બાકી | Suv…

બંગાળના નવા CMનું નામ નક્કી! ભાજપ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાવશે, ઔપચારિક જાહેરાત બાકી | Suv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …

અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …

4 months ago
સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price lates…

સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price lates…

1 year ago
શ્વાન પાળવા બાબતે પિતા પુત્રએ છરાથી હુમલો કરતા યુવક લોહી લુહાણ | Ewe anuon a atake ren efoch ketilas…

શ્વાન પાળવા બાબતે પિતા પુત્રએ છરાથી હુમલો કરતા યુવક લોહી લુહાણ | Ewe anuon a atake ren efoch ketilas…

5 months ago
મજબૂત ઇરાદા, મ્હેનત અને હેર કટ થી ક્રિકેટરના રૂમ સુધીની સફર: વિરેન બગથરિયાની કહાણી

મજબૂત ઇરાદા, મ્હેનત અને હેર કટ થી ક્રિકેટરના રૂમ સુધીની સફર: વિરેન બગથરિયાની કહાણી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News