gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર એરફોર્સના જેગુઆર ફાઈટર પ્લેન દુર્ઘટનામાં ફલાઈટ લેફ્ટનન્ટનું મૃત્યુ થયા પછી જી.જી.હોસ્પિટલમાં …

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
જામનગર એરફોર્સના જેગુઆર ફાઈટર પ્લેન દુર્ઘટનામાં ફલાઈટ લેફ્ટનન્ટનું મૃત્યુ થયા પછી જી.જી.હોસ્પિટલમાં …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fighter Plane Crashed In Jamnagar : જામનગર નજીક સુવરડા ગામની સીમ વિસ્તારમાં ગઈકાલે રાત્રે જામનગર એરફોર્સનું જેગુઆર ફાઈટર પ્લેન એકાએક ક્રેશ થયું હતું, જે દુર્ઘટનામાં ફલાઈફમાં સવાર બે પાયલોટ હતા, પૈકીના ગ્રુપ કેપ્ટન મનીષકુમારસિંહ મદનસિંહ કે જેઓને ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજા થઈ છે, અને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેઓને ઈજા થઈ હોવાથી તેઓની સર્જરી સહિતની પ્રક્રિયાઓ કરવામાં આવી હતી, અને હાલ તબીબોની દેખરેખ હેઠળ સારવારમાં છે,

ઉપરાંત તેઓની સાથે જ ફ્લાઈટમાં બેઠેલા ફલાઈટ લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવ કે જેઓ પ્લેન ટેક ઓફ થયા બાદ ટ્રેનીગ મિશન માટે ઉપડયા હતા. ત્યારબાદ તરત જ ફાઈટર પ્લેનમાં ખામી સર્જવાના કારણે પ્લેન ક્રશ થયું હતું, જેમાં પોતે ગંભીર સ્વરૂપે ઈજાગ્રસ્ત બન્યા હતા, અને તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું આખરે તંત્ર દ્વારા જાહેર કરાયું હતું.

આ પણ વાંચો : VIDEO: જામનગરમાં સુવરડા ગામે ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ, એક પાયલટ શહીદ, એક ઘાયલ

પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ દ્વારા તેઓના મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં તબીબોની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું, ત્યારબાદ મૃતદેહને એરફોર્સ તરફ લઈ જવામાં આવ્યો હતો. આવેળાએ એરફોર્સના અનેક અધિકારીઓ સહિતના કાફલો હાજર રહ્યો હતો, અને ભારે ગમગીની ફેલાઈ હતી. સમગ્ર બનાવ મામલે એરફોર્સના સ્કોર્ડન લીડર સરમીન્દરસિંઘ બલવીરસિંઘ દ્વારા જામનગરના પંચકોષી એ. ડિવિઝન પોલીસમથકમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

એરફોર્સ વીભાગ દ્વારા જે સ્થળે પ્લેન ક્રેશ થઈને પડ્યું છે, તે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે, અને ફાઈટર પ્લેનનું બ્લેક બોક્સ તથા અન્ય સ્પેરપાર્ટસ વગેરે એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. એરફોર્સ વિભાગની ઉચ્ચ અધિકારીઓની ટુકડી દ્વારા સમગ્ર પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે ઉચ્ચસ્તરિય તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…
GUJARAT

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…

April 1, 2026
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…
GUJARAT

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…

April 1, 2026
કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી
GUJARAT

કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી

April 1, 2026
Next Post
સોના-ચાંદી, ફાર્મા સહિત ભારતની 50 પ્રોડક્ટ્સ પર ટેરિફ નહીં, ટ્રમ્પે આપી મુક્તિ | gold silver bullion…

સોના-ચાંદી, ફાર્મા સહિત ભારતની 50 પ્રોડક્ટ્સ પર ટેરિફ નહીં, ટ્રમ્પે આપી મુક્તિ | gold silver bullion...

જામનગરના બેડીમાં તંત્રનું મેગા ડિમોલિશન : સાયચા બંધુઓના ગેરકાયદેસર બાંધકામો પર દાદાનું બુલડોઝર ફર્યુ…

જામનગરના બેડીમાં તંત્રનું મેગા ડિમોલિશન : સાયચા બંધુઓના ગેરકાયદેસર બાંધકામો પર દાદાનું બુલડોઝર ફર્યુ...

યુએઈના સૌથી ધનિક વ્યક્તિ કોઈ શેખ નહીં પણ ક્રિપ્ટો જગતની જાણીતી હસ્તી છે, જાણો તેમના વિશે | the riche…

યુએઈના સૌથી ધનિક વ્યક્તિ કોઈ શેખ નહીં પણ ક્રિપ્ટો જગતની જાણીતી હસ્તી છે, જાણો તેમના વિશે | the riche...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખંભલાવ અને સમલા ગામમાંથી 92 લાખની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 92 lakhs caught from K…

ખંભલાવ અને સમલા ગામમાંથી 92 લાખની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 92 lakhs caught from K…

3 weeks ago
અમૂલ ડેરીની ચૂંટણી : આણંદની 4 બેઠકોના 100 મતદારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા | Amul Dairy Election: 100 …

અમૂલ ડેરીની ચૂંટણી : આણંદની 4 બેઠકોના 100 મતદારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા | Amul Dairy Election: 100 …

7 months ago
NRI દ્વારા આરોગ્ય વીમા ખરીદીમાં 126%નો ઉછાળો | 126% jump in health insurance purchases by NRIs

NRI દ્વારા આરોગ્ય વીમા ખરીદીમાં 126%નો ઉછાળો | 126% jump in health insurance purchases by NRIs

1 month ago
સ્વચ્છતા સર્વેક્ષણના ડોક્યુટીમેશનના કોન્ટ્રાક્ટ ટેન્ડર ઓથોરિટી સમક્ષ રજુ ન થતાં સુરત કમિશ્નર અકળાયા …

સ્વચ્છતા સર્વેક્ષણના ડોક્યુટીમેશનના કોન્ટ્રાક્ટ ટેન્ડર ઓથોરિટી સમક્ષ રજુ ન થતાં સુરત કમિશ્નર અકળાયા …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News