gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

યુએઈના સૌથી ધનિક વ્યક્તિ કોઈ શેખ નહીં પણ ક્રિપ્ટો જગતની જાણીતી હસ્તી છે, જાણો તેમના વિશે | the riche…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in Business
0 0
0
યુએઈના સૌથી ધનિક વ્યક્તિ કોઈ શેખ નહીં પણ ક્રિપ્ટો જગતની જાણીતી હસ્તી છે, જાણો તેમના વિશે | the riche…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Image: Facebook

Changpeng Zhao: જો યુએઈ કે દુબઈ વિશે વાત કરવામાં આવે તો સૌથી પહેલા શેખ, તેમની રહેણી-કરણી અને અમીરી મગજમાં આવે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે UAE ના સૌથી અમીર વ્યક્તિ કોઈ શેખ નહીં પરંતુ ચાંગપેંગ ઝાઓ છે.

ચાંગપેંગ ઝાઓને CZ ના નામથી ઓળખવામાં આવે છે. તે દુનિયાના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ, બિનેન્સના સંસ્થાપક અને પૂર્વ સીઈઓ છે. ચાઇનીઝ-કેનેડિયન કોડરે વોલ સ્ટ્રીટના ફ્લેશ બોયઝ માટે હાઈ-ફ્રીક્વેન્સી ટ્રેડિંગ સિસ્ટમ બનાવવામાં તેમનું જ યોગદાન છે. ઝાઓએ 2017માં બિનેન્સ નામના ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જની શરૂઆત કરી અને હજુ પણ તેમની પાસે આ એક્સચેન્જનો લગભગ 90% ભાગ અને તેના BNB ટોકનનો મોટો ભાગ છે.

આ પણ વાંચો: ટ્રમ્પના ટેરિફ વૉર વચ્ચે ભારતીય શેરબજારમાં પણ કડાકો, સેન્સેક્સ-નિફટીની શું છે સ્થિતિ, જાણો

નવેમ્બર 2023માં ઝાઓએ અમેરિકન સરકારની સાથે એક કરાર હેઠળ બિનેન્સના સીઈઓ પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમને એક પ્રભાવી એન્ટી-મની લોન્ડ્રિંગ પ્રોગ્રામ (મની લોન્ડરિંગ વિરોધી કાર્યક્રમ) બનાવી રાખવામાં નિષ્ફળ રહેવા માટે દોષિત ઠેરવ્યા હતાં.

જેના પરિણામસ્વરૂપ, તેમને $50 મિલિયનનો દંડ ભરવો પડ્યો અને ચાર મહિના જેલમાં રહેવું પડ્યું હતું. ફોર્બ્સના અનુસાર ચાંગપેંગ ઝાઓની નેટ વર્થ 63.4 બિલિયન ડોલર છે. આજે તે વિશ્વના સૌથી અમીર માણસોની લિસ્ટમાં 24માં સ્થાને છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…
Business

May 10, 2026
પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …

કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…

Next Post
વડોદરાની નર્મદા કેનાલમાં ડૂબવાથી મોતની અનેક ઘટનાઓ, ગતરાત્રે કેનાલમાં નાહવા પડેલા 2 યુવકોમાંથી એક યુવ…

વડોદરાની નર્મદા કેનાલમાં ડૂબવાથી મોતની અનેક ઘટનાઓ, ગતરાત્રે કેનાલમાં નાહવા પડેલા 2 યુવકોમાંથી એક યુવ...

વડોદરાના વાસણા રોડ ફાયર બ્રિગેડ પાસે બાઈક પર ગાંજાનું વેચાણ, બે કેરિયર પકડાયા, સપ્લાયર વોન્ટેડ | two…

વડોદરાના વાસણા રોડ ફાયર બ્રિગેડ પાસે બાઈક પર ગાંજાનું વેચાણ, બે કેરિયર પકડાયા, સપ્લાયર વોન્ટેડ | two...

સુરતમાં પોલીસને ફરિયાદ નથી મળી કે અધિકારીઓની મીલી ભગત વધુ મજબૂત? પાલિકાના ત્રણ ઝોનમાં RTI એક્ટિવિસ્ટ…

સુરતમાં પોલીસને ફરિયાદ નથી મળી કે અધિકારીઓની મીલી ભગત વધુ મજબૂત? પાલિકાના ત્રણ ઝોનમાં RTI એક્ટિવિસ્ટ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદી સાથે લોકસભામાં કંઈક અઘટિત થવાની શક્યતા હતી, સ્પીકર ઓમ બિરલાનો દાવો | Unpleasant Incident Cou…

3 months ago
ચારે તરફથી ઘેરાયું પાકિસ્તાન! નિર્મલા સીતારમણની ADB અધ્યક્ષ સાથે બેઠક, ફંડિંગ રોકવા માગ | Nirmala Si…

1 year ago
ધિરાણ માંગને પગલે સીડી મારફત ભંડોળ ઊભું કરવાનો બેન્કોનો વ્યૂહ | Banks’ strategy to raise funds throu…

6 months ago
ચાંદખેડા વોર્ડમાં આવેલાં ત્રાગડ રોડ ઉપર ૧૫૦૦ લોકોની ક્ષમતા ધરાવતો પાર્ટી પ્લોટ બનાવાશે | Those in Ch…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News