gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર: ‘ઓલા’ સર્વિસ સેન્ટરની લાપરવાહી સામે આક્રોશ, બે શખસોએ વાહનોમાં કરી તોડફોડ | Angry Customers C…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in GUJARAT
0 0
0
જામનગર: ‘ઓલા’ સર્વિસ સેન્ટરની લાપરવાહી સામે આક્રોશ, બે શખસોએ વાહનોમાં કરી તોડફોડ | Angry Customers C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Ola Service Centre Row: જામનગરમાં ‘ઓલા’ ઇલેક્ટ્રિક સ્કૂટરના સર્વિસ સેન્ટરની કથળતી કામગીરી અને ગ્રાહકોની પરેશાનીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના શરૂ સેક્શન રોડ પર આવેલા સર્વિસ સેન્ટરની અવ્યવસ્થાથી કંટાળેલા બે ગ્રાહકોએ શનિવારે (21મી ફેબ્રુઆરી) ભારે હંગામો મચાવી, જાહેર રોડ પર પાર્ક કરેલા અન્ય સ્કૂટરોમાં તોડફોડ કરતા ચકચાર મચી ગઈ છે.

સર્વિસના નામે ‘ધરમના ધક્કા’ અને આક્રોશ

મળતી માહિતી અનુસાર, એમ.પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલું ઓલા સર્વિસ સેન્ટર છેલ્લા ઘણાં સમયથી વિવાદોમાં છે. ટેકનિકલ ખામીઓનું નિવારણ ન આવવું, મહિનાઓ સુધી વાહનો ધૂળ ખાઈ રહ્યા હોવા અને સ્ટાફ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા ગ્રાહકોની ધીરજ ખૂટી રહી હતી. આ જ અવ્યવસ્થાનો ભોગ બનેલા બે શખસોનો ગુસ્સો શનિવારે બેકાબૂ બન્યો હતો.

જામનગર: 'ઓલા' સર્વિસ સેન્ટરની લાપરવાહી સામે આક્રોશ, બે શખસોએ વાહનોમાં કરી તોડફોડ 2 - image

શું બની ઘટના?

રિઝવાન અબ્દુલ સફિયા અને જયેન્દ્રસિંહ જાડેજા નામના બે ગ્રાહકો પોતાના વાહનના રિપેરિંગ માટે લાંબા સમયથી ધક્કા ખાઈ રહ્યા હતા. શનિવારે ફરી એકવાર યોગ્ય જવાબ ન મળતા બંને પિત્તો ગુમાવ્યો હતો. હતાશા અને અતિશય ગુસ્સામાં ભાન ભૂલેલા આ બંને શખસોએ સર્વિસ સેન્ટરની બહાર પાર્ક કરેલા અન્ય ગ્રાહકોના ઓલા સ્કૂટરોને રસ્તા પર પછાડીને તોડફોડ શરૂ કરી હતી. રસ્તા પર વાહનો ફગાવી દઈ હંગામો મચાવતા જોતજોતામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

જામનગર: 'ઓલા' સર્વિસ સેન્ટરની લાપરવાહી સામે આક્રોશ, બે શખસોએ વાહનોમાં કરી તોડફોડ 3 - image

આ પણ વાંચો: દ્વારકાના દરિયામાં 5 કરોડની વિદેશી સિગારેટ સાથે ‘અલ મુખ્તાર’ નામની બોટ ઝડપાઈ, 4 ઈરાની ક્રૂને દબોચ્યા

ઘટનાની જાણ થતા જ સિટી બી. ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે હંગામો મચાવનાર રિઝવાન અને જયેન્દ્રસિંહની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. બંને શખસો નશાની હાલતમાં હોવાનું માલૂમ પડતા તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર: 'ઓલા' સર્વિસ સેન્ટરની લાપરવાહી સામે આક્રોશ, બે શખસોએ વાહનોમાં કરી તોડફોડ 4 - image

કંપનીની સેવાઓ સામે સવાલો

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર પણ ઓલા કંપનીની સર્વિસ સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. ગ્રાહકોનું કહેવું છે કે જો કંપની સમયસર સેવા પૂરી પાડતી હોત તો આવી સ્થિતિ સર્જાત નહીં. જો કે, કંપનીમાં સર્વિસ માટે આવેલા અન્ય વાહનોમાં તોડફોડ કરવા અને કાયદો હાથમાં લેનારા આ ગ્રાહકો સામે પણ તંત્રએ લાલ આંખ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AMCની રહેમનજર? નિકોલ-કઠવાડામાં ગેરકાયદે બાંધકામોમાં પણ ગટર, પાણી અને વીજળીની સુવિધા! | Illegal Comme…
GUJARAT

AMCની રહેમનજર? નિકોલ-કઠવાડામાં ગેરકાયદે બાંધકામોમાં પણ ગટર, પાણી અને વીજળીની સુવિધા! | Illegal Comme…

May 26, 2026
છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી રોડ પર દર્દનાક અકસ્માત, કાર-બાઈક વચ્ચે ટક્કર થતાં પતિ-પત્નીના મોત | Chhota…
GUJARAT

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી રોડ પર દર્દનાક અકસ્માત, કાર-બાઈક વચ્ચે ટક્કર થતાં પતિ-પત્નીના મોત | Chhota…

May 26, 2026
અડધો ઉનાળો વીતી ગયા બાદ વડોદરા મ્યુનિ .કોર્પોરેશન જાગ્યું : પાણીના જગના વિક્રેતાઓ, આઈસ ફેક્ટરી અને R…
GUJARAT

અડધો ઉનાળો વીતી ગયા બાદ વડોદરા મ્યુનિ .કોર્પોરેશન જાગ્યું : પાણીના જગના વિક્રેતાઓ, આઈસ ફેક્ટરી અને R…

May 26, 2026
Next Post
જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં બ્રાસપાર્ટના કારખાનેદારને અદાલત દ્વારા દંડ -સજાનો હુકમ | Court order…

જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં બ્રાસપાર્ટના કારખાનેદારને અદાલત દ્વારા દંડ -સજાનો હુકમ | Court order...

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીનું હાલારની સાત નગરપાલિકાઓ પાસેથી રૂ.5.44 કરોડનું લેણું બાકી | Jamnaga…

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીનું હાલારની સાત નગરપાલિકાઓ પાસેથી રૂ.5.44 કરોડનું લેણું બાકી | Jamnaga...

‘અમે ધર્મ યુદ્ધ શરૂ કર્યું છે, જે હવે અટકશે નહીં…’, FIR દાખલ થયા બાદ શંકરાચાર્યની પહેલી પ્રતિક્રિય…

'અમે ધર્મ યુદ્ધ શરૂ કર્યું છે, જે હવે અટકશે નહીં...', FIR દાખલ થયા બાદ શંકરાચાર્યની પહેલી પ્રતિક્રિય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હળવદના ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદી પર બનેલો ચેકડેમ તુટયા | Check dam built on Brahmani river in Chadd…

હળવદના ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદી પર બનેલો ચેકડેમ તુટયા | Check dam built on Brahmani river in Chadd…

9 months ago
આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear

આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear

2 weeks ago
અદાવતમાં ક્રિકેટ કોચની ગોળી મારી હત્યા કરી, હરિયાણાની હચમચાવી દેનારી ઘટના | haryana ganaur cricket c…

અદાવતમાં ક્રિકેટ કોચની ગોળી મારી હત્યા કરી, હરિયાણાની હચમચાવી દેનારી ઘટના | haryana ganaur cricket c…

7 months ago
સોનાચાંદી નરમ: રૂપિયા સામે ડોલરમાં તેજી અટકી, 90ની અંદર ઊતર્યો | Gold and silver soft: Dollar’s rall…

સોનાચાંદી નરમ: રૂપિયા સામે ડોલરમાં તેજી અટકી, 90ની અંદર ઊતર્યો | Gold and silver soft: Dollar’s rall…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News