gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર પતિના બાઈકની પાછળ બેઠેલા બુઝુર્ગ મહિલાનું નીચે પટકાઈ પડકાતા મૃત્યુ | wom…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર પતિના બાઈકની પાછળ બેઠેલા બુઝુર્ગ મહિલાનું નીચે પટકાઈ પડકાતા મૃત્યુ | wom…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર ખરેડી ગામ પાસેથી બાઈક પર જઈ રહેલા બુઝુર્ગ દંપત્તિને અકસ્માત નડ્યો હતો, અને પાછળની સીટમાં બેઠેલી પત્નીનું અકસ્માતે નીચે પટકાઈ પડ્યા પછી સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે રાજકોટ જિલ્લાના મુંજકા ગામમાં રહેતા દયાબેન હીરાભાઈ મોલીયા નામના 61 વર્ષના બુઝુર્ગ મહિલા, કે જેઓ ગઈકાલે પોતાના પતિ હીરાભાઈ માવજીભાઈના બાઇકની પાછળની સીટમાં બેસીને પોતાના ગામથી ખરેડી ગામે જઈ રહ્યા હતા.

 જે દરમિયાન તેઓને ખરેડી ગામ નજીક પહોંચતાં એકાએક ઠંડી લાગી હતી, અને મોટરસાયકલ પરથી અકસ્માત નીચે પટકાઇ પડ્યા હતા, અને ઇજાગ્રસ્ત બન્યા હતા. તેઓને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જયાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.

 આ બનાવ અંગે મૃતકના પતિ હીરાભાઈ માવજીભાઈ મોલીયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે રાજકોટની સરકારી હોસ્પિટલમાં પહોંચી અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધૂ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people …
GUJARAT

April 2, 2026
કપડવંજના 80 વર્ષના ‘ખમણવાળા કાકા’ રેલવે સુવિધા માટે ઉપવાસ પર | 80 year old Khamanwala Kaka from Kapa…

ભાવનગર કોર્પોરેશન, જિલ્લાની 3 ન.પા., 10 તા.પં.ની ચૂંટણી જાહેર | Elections announced for 3 N P A 10 T…

Next Post
રિસોર્ટ કે રિયલ એસ્ટેટ નહીં ક્રિપ્ટોકરન્સીથી અબજોની કમાણી કરે છે ટ્રમ્પ પરિવાર! આંકડા ચોંકાવનારા | t…

રિસોર્ટ કે રિયલ એસ્ટેટ નહીં ક્રિપ્ટોકરન્સીથી અબજોની કમાણી કરે છે ટ્રમ્પ પરિવાર! આંકડા ચોંકાવનારા | t...

પુતિન કે ટ્રમ્પ નહીં… પ્રજાસત્તાક દિવસે આ શક્તિશાળી લીડર્સ બની શકે છે ભારતના ચીફ ગેસ્ટ | European …

પુતિન કે ટ્રમ્પ નહીં... પ્રજાસત્તાક દિવસે આ શક્તિશાળી લીડર્સ બની શકે છે ભારતના ચીફ ગેસ્ટ | European ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં સળંગ ચોથા દિવસે 16 ડિગ્રીથી નીચું તાપમાન, દાહોદ 12.2 ડિગ્રી સાથે ઠંડુગાર | ahmedabad temp…

5 months ago
જામનગર મહાનગરને જોડતા તમામ બ્રિજનું કમિશનર દ્વારા સમગ્ર ટીમને સાથે રાખીને બારીકાઈથી નિરીક્ષણ કરાયું …

9 months ago
ટ્રમ્પની ટેરિફ નિર્ણય પર પલટીથી સોના-ચાંદી બજારમાં તેજી, અમદાવાદમાં Gold રૂ. 2800 મોંઘુ થયું | Gold …

12 months ago
દ્વારકામાં અનેક નવજાત શિશુઓની તસ્કરી મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, બાળકોને ચાર સપ્તાહમાં શોધી લાવવા દિ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News