gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બોલેરો અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત : એકનું મૃત્યુ અને બે વ્યક્તિ …

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બોલેરો અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત : એકનું મૃત્યુ અને બે વ્યક્તિ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Accident : જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર મોટી ખાવડી ગામના પાટીયા પાસે હિટ એન્ડ રનના બનાવવામાં બોલેરોમાં બેઠેલા એક યુવાનનું કરુણ મૃત્યુ નિપજ્યું છે, જયારે ખાનગી લક્ઝરી બસની ઠોકરમાં જીપમાં બેઠેલા અન્ય બે યુવાનો ઘાયલ થયા છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે. કે જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર મોટી ખાવડી ગામના પાટીયા પાસે આજે સવારે 8.30 વાગ્યાના અરસામાં એક બોલેરો પીકપ વેનને પાછળથી આવી રહેલી ખાનગી લક્ઝરી બસના ચાલકે ઠોકર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બોલેરો જીપની અંદર બેઠેલા મોટી ખાવડી ગામના જીતેન્દ્ર નાથાભાઈ નામના 36 વર્ષના યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું જ્યારે તેની સાથે બોલિરોમાં બેઠેલા દીપક ચંદુભાઈ તેમજ રાહુલભાઈભાઈ ચંદ્રવડીયા જે બંને યુવાનોને ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની જાણ થતાં પોલીસ સ્ટેશનના પોલીસનો કાફલો બનાવના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના બનાવને લઈને મોટી ખાવડી પાસેથી વાહન વ્યવહાર અવરોધાયો થયો હતો, અને ટ્રાફિક જામની સમસ્યાઓ થઈ હતી. પડાણા પોલીસે બનાવના સ્થળે દોડી જઇ વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો, જયારે બસ ચાલક સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…
GUJARAT

April 1, 2026
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…

કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી

Next Post

યુરોપના દેશમાં બિચ પર ચંપલ પણ ના પહેરી શકાય, ફરવા જતા પહેલા જાણી લો કાયદા | Planning a European Trip Learn about Hefty Fines on Tourists for These Common Actions

પૈસા ટ્રાન્સફર કરવા પર લાગશે ચાર્જ: જાણો SBI, HDFC, PNB અને કેનરા બેન્કના નવા રેટ | personal finance…

પૈસા ટ્રાન્સફર કરવા પર લાગશે ચાર્જ: જાણો SBI, HDFC, PNB અને કેનરા બેન્કના નવા રેટ | personal finance...

BIG NEWS: ગુજરાતમાં 1300થી વધુ જગ્યાઓ પર ટ્રાફિક બ્રિગેડની થશે ભરતી, હાઈકોર્ટમાં સરકારે આપી બાહેંધરી…

BIG NEWS: ગુજરાતમાં 1300થી વધુ જગ્યાઓ પર ટ્રાફિક બ્રિગેડની થશે ભરતી, હાઈકોર્ટમાં સરકારે આપી બાહેંધરી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ભારે પવનના લીધે મંડપ ધરાશાયી, 6 હોમગાર્ડ જવાન ઈજાગ્રસ્ત | godhra polic…

7 months ago
નડિયાદમાં એસસી-એસટી સેલનો આર્મ એએસઆઈ 4 લાખની લાંચ લેતા ઝડપાયો | SC ST cell’s arm ASI caught taking b…

6 months ago
વડોદરા–દાહોદ–વડોદરા મેમૂ ટ્રેન 28 દિવસ અસ્થાયી રીતે રદ કરાઈ | Vadodara Dahod Vadodara MEMU train tem…

3 months ago
પિતા ન બની શકે તેમ હોવાથી પતિએ દિયરની મદદથી પ્રેગન્સી રાખવા કહ્યું | vejalpur police reported domest…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News