gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પિતા ન બની શકે તેમ હોવાથી પતિએ દિયરની મદદથી પ્રેગન્સી રાખવા કહ્યું | vejalpur police reported domest…

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in GUJARAT
0 0
0
પિતા ન બની શકે તેમ હોવાથી પતિએ દિયરની મદદથી પ્રેગન્સી રાખવા કહ્યું | vejalpur police reported domest…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

શહેરના જુહાપુરામાં રહેતી મહિલા તબીબે તેના પતિ અને સાસરિયાઓ વિરૂદ્ધ ગંભીર આરોપ કરતી ફરિયાદ નોંધાવી છે. જેમાં મહિલા તબીબનો પતિ પિતા બની શકે તેમ ન હોવાને કારણે તેણે મહિલાને તેના દિયરની મદદથી આઇવીએફ ટેકનીકથી માતા બનવા માટે દબાણ કરાયું હતું. આ અંગે વેજલપુર પોલીસે તપાસ શરૂ કરી છે.

પિતા ન બની શકે તેમ હોવાથી પતિએ દિયરની મદદથી પ્રેગન્સી રાખવા કહ્યું 2 - imageજુહાપુુરામાં રહેતી ૨૯ વર્ષીય પરિણીત યુવતી આરોગ્ય કેન્દ્રમાં તબીબ તરીકે નોકરી કરે છે. તેના લગ્ન ગાંધીનગરમાં સરકારી નોકરી કરતા યુવક સાથે થયા હતા. જ્યારે તેના સસરા અમદાવાદ પોલીસમાં પીએસઆઇ તરીકે નોકરી  કરે છે. લગ્નના થોડા મહિના બાદ યુવતીએ તેના પતિના મોબાઇલ ફોનમાં કેટલીક યુવતીઓ સાથેની ચેટ જોઇ હતી. જે અંગે પુછતા પતિએ તકરાર કરી હતી. બીજી તરફ લગ્નના એક વર્ષ બાદ સંતાન ન થતા તપાસ કરાવતા તેનો પતિ પિતા બની શકે તેમ ન હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યારબાદ આઇવીએફથી પણ સંતાન ન થતા મહિલાને તેનો પતિ દિયરની મદદથી માતા બનવા પર દબાણ કરતો હતો. એટલું જ તેના સાસુ સસરા અને દિયર પણ  આ મામલે સતત દબાણ કરતા હતા. થોડા દિવસ પહેલા મહિલાને તેના પતિએ  થોડા દિવસ સરકારી કામથી બહાર જવાનું હોવાનું કહ્યું હતું અને તે નીકળી ગયો હતો. મહિલાને શંકા જતા તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે તે ઓફિસમાં રજા મુકીને પતાયા ગયો હતો.  આ બાબતે મહિલાએ તેને પુછતા માર મારીને કાઢી મુકી હતી. છેવટે આ અંગે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
GUJARAT

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

September 24, 2026
Next Post
નરોડા સ્થિત ટુ-વ્હીલર ડીલરશીપના કર્મચારી દ્વારા મ્યુ. અને આરટીઓ ટેક્ષના રૂ.૫૦ લાખનીઉચાપત કરાઇ | ahme…

નરોડા સ્થિત ટુ-વ્હીલર ડીલરશીપના કર્મચારી દ્વારા મ્યુ. અને આરટીઓ ટેક્ષના રૂ.૫૦ લાખનીઉચાપત કરાઇ | ahme...

ક્રાઇમબ્રાંચે બે માથાભારે વ્યાજખોર વિરૂદ્ધ મની લોન્ડરીંગનો ગુનો નોંધ્યો | ahmedabad crime branch nab…

ક્રાઇમબ્રાંચે બે માથાભારે વ્યાજખોર વિરૂદ્ધ મની લોન્ડરીંગનો ગુનો નોંધ્યો | ahmedabad crime branch nab...

રાજકોટ 140 કિલો ચાંદી ચોરી કેસમાં નવો ઘટસ્ફોટ, વકીલની ભૂમિકા આવી સામે | Rajkot News Ahmedabad Crime …

રાજકોટ 140 કિલો ચાંદી ચોરી કેસમાં નવો ઘટસ્ફોટ, વકીલની ભૂમિકા આવી સામે | Rajkot News Ahmedabad Crime ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબી અને રાજકોટમાં આવકવેરાના દરોડા ૨.૫ કરોડની રોકડ મળી, બેંક લોકરો સીલ | Income Tax raids in Morbi …

મોરબી અને રાજકોટમાં આવકવેરાના દરોડા ૨.૫ કરોડની રોકડ મળી, બેંક લોકરો સીલ | Income Tax raids in Morbi …

1 year ago
સુરેન્દ્રનગરમાં 19 ડિસેમ્બરે જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટ | District level Vibrant Summit on Decemb…

સુરેન્દ્રનગરમાં 19 ડિસેમ્બરે જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટ | District level Vibrant Summit on Decemb…

10 months ago
સ્કૂલોએ હવે FRC સમક્ષ ફી માટેનું એફિડેવિટ ઓનલાઈન જમા કરાવવાનું રહેશે | schools will submit fee affid…

સ્કૂલોએ હવે FRC સમક્ષ ફી માટેનું એફિડેવિટ ઓનલાઈન જમા કરાવવાનું રહેશે | schools will submit fee affid…

1 year ago
સેન્સેકસ વધુ 275પોઈન્ટ ગબડી 84391 | Sensex plunges 275 points to 84391

સેન્સેકસ વધુ 275પોઈન્ટ ગબડી 84391 | Sensex plunges 275 points to 84391

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News