gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં મેઘરાજાની સટાસટી ગઈકાલે બપોરે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકયો | Five…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં મેઘરાજાની સટાસટી ગઈકાલે બપોરે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકયો | Five…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Rain Update : જામનગર જિલ્લામાં મેઘરાજાની અવિરત મેઘ સવારી ચાલુ રહી છે, જેમાં ખાસ કરીને ગઈકાલે કાલાવડ પંથકમાં મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી હતી અને બપોરે 12.00 વાગ્યાથી 2.00 વાગ્યા સુધીના માત્ર બે કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ચોમેર પાણી ફરી વળ્યા હતા. અનેક નદી નાળાઓમાં પૂર આવ્યા હતા. 

ભારે ગાજવીજ અને તોફાની પવન સાથે ધમાકેદાર વરસાદ પડ્યો હતો. આજે સવારે 8.00 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન 125 મી.મી. વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ધ્રોલમાં 13 મી.મી., જ્યારે લાલપુરમાં 14 મી.મી. વરસાદ નોંધાયો હતો.

જામનગર શહેરમાં પણ ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન છુટા છવાયા વરસાદી ઝાપટાં વરસ્યા હતા, અને કુલ આઠ મી.મી. વરસાદ નોંધાયો છે, જયારે જોડિયામાં 9 મી.મી., તેમજ જામજોધપુરમાં 3 મી.મી. વરસાદ નોંધાયો છે.

ગઈકાલના વરસાદને લીધે જામનગર શહેરને પાણી પૂરું પાડતો સસોઈ ડેમ ઓવરફ્લો થઈ જતાં નગરજનો ખુશખુશાલ બન્યા છે, તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ માટે ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવતું હોવાથી તે વિસ્તારના ખેડૂતો પણ આનંદિત થયા છે. આ ઉપરાંત અન્ય કેટલાક જળાશયોમાં પણ પાણીની આવક અવિરત ચાલુ રહી છે.

ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં છેલ્લા 24 કલાક દરમિયાન 60 મી.મી. વરસાદ નોંધાયો હતો. ઉપરાંત નવા ગામમાં 30 મી.મી, મોટા પાંચ દેવડામાં 36 મીમી વરસાદ નોંધાયો છે.

તે જ રીતે જામજોધપુરના સમાણામાં 23 મી.મી., વાંસજાળીયામાં 40 મી.મી., ધૂંનડામાં 24 મી.મી., લાલપુરના હરીપરમાં 20 મી.મી., જ્યારે માણપુરમાં 15 મી.મી. વરસાદ નોંધાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
‘જાતને પૂછો, પ્રજાના કેટલા પૈસા વેડફાયા…’ હાઇકોર્ટના અમુક જજ પર ભડક્યા સુપ્રીમ કોર્ટના જજ | ask yo…

'જાતને પૂછો, પ્રજાના કેટલા પૈસા વેડફાયા...' હાઇકોર્ટના અમુક જજ પર ભડક્યા સુપ્રીમ કોર્ટના જજ | ask yo...

જામનગર નજીક દરેડના ડાઇનિંગ હોલમાં જમવા આવેલા 2 લોકો પર સંચાલક અને બે મહિલા સહિતના છ સભ્યોનો હુમલો | …

જામનગર નજીક દરેડના ડાઇનિંગ હોલમાં જમવા આવેલા 2 લોકો પર સંચાલક અને બે મહિલા સહિતના છ સભ્યોનો હુમલો | ...

ઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ નોમિનેશન ફાઈલ કર્યું, I.N.D.I.A. ના નેતાઓ રહ્યા હ…

ઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ નોમિનેશન ફાઈલ કર્યું, I.N.D.I.A. ના નેતાઓ રહ્યા હ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ગાળો બોલવાની ના પાડતા ‘ખૂની ખેલ’, એક જ પરિવારના 4 સભ્યો પર છરી અને લાકડી વડે હુમલો | Fami…

અમદાવાદમાં ગાળો બોલવાની ના પાડતા ‘ખૂની ખેલ’, એક જ પરિવારના 4 સભ્યો પર છરી અને લાકડી વડે હુમલો | Fami…

9 months ago
સાંજે વરસાદ ખાબકતા રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ ધોવાયો | Ramlila and Ravana Dahan programs washe…

સાંજે વરસાદ ખાબકતા રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ ધોવાયો | Ramlila and Ravana Dahan programs washe…

12 months ago
સુરત મનપા હવે મેલેરિયા સામે લડવા AI અને ક્લાઈમેટ ડેટાની મદદ લેશે, આંતરરાષ્ટ્રીય સ્તરે કરશે સંશોધન | …

સુરત મનપા હવે મેલેરિયા સામે લડવા AI અને ક્લાઈમેટ ડેટાની મદદ લેશે, આંતરરાષ્ટ્રીય સ્તરે કરશે સંશોધન | …

4 months ago
સોનાના ભાવમાં આજે 1500 રૂપિયાનો ઊછાળો, ચાંદી પણ 2500 રૂપિયા સુધી વધી | MCX Gold Price Rise 1300 rupe…

સોનાના ભાવમાં આજે 1500 રૂપિયાનો ઊછાળો, ચાંદી પણ 2500 રૂપિયા સુધી વધી | MCX Gold Price Rise 1300 rupe…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News