gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા વિજ વિભાગને સાથે રાખીને વીજ ચોરો સામે ગઈકાલે વધુ 100 થી વધુ સ્થળે…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા વિજ વિભાગને સાથે રાખીને વીજ ચોરો સામે ગઈકાલે વધુ 100 થી વધુ સ્થળે…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar PGVCL : જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે છેલ્લા ત્રણ દિવસથી કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે. અને જામનગરના એસ.પી.પ્રેમસુખ ડેલુના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેર જિલ્લામાં મોટાપાયે પોલીસ દ્વારા વીજ ચોરી સંદર્ભે પણ અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.

તેમાંય ખાસ કરીને બુટલેગરો સહિતના શખ્સોના રહેણાંક મકાનો પર વીજ તંત્રને સાથે રાખીને ગઈકાલે 100થી વધુ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વધુ 49 ઘરોમાં વીજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે, અને આ અંગેના અલગથી ગુનાઓ નોંધવામાં આવી રહ્યા છે.

છેલ્લા 4 દિવસ દરમિયાન વીજ પોલીસ મથકમાં કુલ 228 જેટલા વિજ ચોરીના ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં સૌપ્રથમ દિવસે 11 ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ બીજા દિવસે 53 ગુના નોંધવામાં આવ્યા હતા, ત્રીજા દિવસે 95 અને ગઈકાલે મોડી રાત્રી સુધીમાં વધુ 49 ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ રહી હતી, અને છેલ્લા ચાર દિવસ દરમિયાન 228 થી વધુ વીજ ચોરીના ગુના દાખલ કરવામાં આવ્યા છે, અને તેમાં કુલ એક કરોડ પચાસ લાખનો વીજ ચોરીનો દંડ ફટકારવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
વડોદરા અકસ્માત કેસમાં રક્ષિત ચોરસિયાની કારની સાચી સ્પીડ જાણવા ડેટા જર્મની મોકલાયો | Data sent to Ger…

વડોદરા અકસ્માત કેસમાં રક્ષિત ચોરસિયાની કારની સાચી સ્પીડ જાણવા ડેટા જર્મની મોકલાયો | Data sent to Ger...

સુરત પાલિકાના બજેટમાં ડ્રેનેજ લાઈનને વધુ અધતન બનાવવા માટે GIS મેપિંગ માટે જોગવાઈ | Surat Municipalit…

સુરત પાલિકાના બજેટમાં ડ્રેનેજ લાઈનને વધુ અધતન બનાવવા માટે GIS મેપિંગ માટે જોગવાઈ | Surat Municipalit...

સુરત પાલિકાની મિલ્કતને નુકશાન કરતા પ્લોટ માફિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વિપક્ષની રજુઆત | SM…

સુરત પાલિકાની મિલ્કતને નુકશાન કરતા પ્લોટ માફિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વિપક્ષની રજુઆત | SM...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AI અને ડીપફેકનો ખતરનાક ખેલ: આધારમાં મોબાઈલ નંબર બદલી લાખોની છેતરપિંડી, આંતરરાજ્ય ગેંગના વધુ 3 સાગરીત…

5 months ago
ખામેનેઇ સેકન્ડોમાં ખાખ પણ તેની પાછળ અનેક મહિનાઓની મહેનત | Khamenei dies in seconds but months of har…

7 months ago
નેપાળથી તૂર્કિયે જતી ફ્લાઇટનું કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ, વિમાનના એન્જિનમાં આગની શંકા | Turkish A…

8 months ago
જામનગરમાં મામા સાથેના ઝઘડાનો કરુણ અંજામ: બે પિતરાઈ ભાઈઓએ એક પછી એક ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | ja…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News