gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર તાલુકાના લાખા બાવળની સરકારી ગૌચરની જમીન પચાવી પાડનારા ત્રણ શખ્સોની લેન્ડગ્રેબીંગના ગુન્હામાં …

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in GUJARAT
0 0
0
જામનગર તાલુકાના લાખા બાવળની સરકારી ગૌચરની જમીન પચાવી પાડનારા ત્રણ શખ્સોની લેન્ડગ્રેબીંગના ગુન્હામાં …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Land Grabbing : જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં આવેલી સરકારી ખરાબાની સર્વે નંબર 323 તથા 326 વાળી ગૌચરની જમીનનો ગેરકાયદેસર કબજો મેળવી લઈ તે જમીનના પ્લોટ પાડી વેચી નાખી આર્થિક ફાયદો મેળવી લેનારા જામનગરના ત્રણ શખ્સો હરેશ લક્ષ્મીદાસ સોની, પ્રવીણ હસમુખભાઈ ખરા, અને દિનેશભાઈ ચરણદાસ પરમાર સામે પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ અંગે ગુનો નોંધાયો હતો, જે ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.

 આ પ્રકરણમાં જામનગર ગ્રામ્યની મામલતદારની કચેરીના સર્કલ ઓફિસર રાજભદ્રસિંહ ભરતસિંહ રાણા જાતે ફરિયાદી બન્યા હતા, અને પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ ગત 15-1-2020 થી આજ દિવસ સુધીમાં લાખાબાવળ ગામમાં આવેલી સર્વે નંબર 323 તથા 326 ની જમીન, કે જે સરકારી ખરાબાની જમીન છે, તેમ જાણવા છતાં આ જમીનના બોગસ કાગળો તૈયાર કરાવી લીધા હતા, અને પોતાની જમીન દર્શાવી તેના પ્લોટ પાડી નાખ્યા હતા, અને આર્થિક લાભ મેળવવા માટેનું કાવતરું ઘડ્યું હતું.

 લાલપુરના આઇપીએસ અધિકારી પ્રતિભા દ્વારા આ સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી હતી, અને ત્રણેય આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઇ હતી. જેમાં તેઓએ જમીનના ગેરકાયદા 160 જેટલા પ્લોટ પાડી દીધા હોવાનું અને જામનગર સહિતના અલગ અલગ આસામીઓને તે જમીન વેચી મારી હોવાનું જાણવા મળ્યું છે.

 સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી જેમાં 70 આસામી પોલીસ પાસે આવી ચૂક્યા છે, અને પોતાનું નિવેદન નોંધાવ્યું છે. આ તકે આઇપીએસ અધિકાર દ્વારા જામનગર શહેર જિલ્લાની જનતાને અનુરોધ કરાયો છે કે ઉપરોક્ત લાખાબાવળ વાળી સરકારી ગૌચરની જમીન કે જેનો કોઈ સાથે ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ સોદો કર્યો હોય, તો તેઓએ પોલીસ સમક્ષ આવીને સહયોગ આપવા અનુરોધ કર્યો છે.

 પોલીસ દ્વારા આ મામલામાં ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 ની કલમ 4(3), 5(ક), 5(ગ) મુજબ ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

GUJARAT

વડોદરાના રાજરાણી તળાવ પાસે ગાંજાનું વેચાણ કરતા કેરીયર ઝડપાયો | Ganja Peddler Caught Red Handed Near …

June 24, 2026
પદ્મધારા સ્ટ્રક્ચર પ્રા.લિ.માં ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Short Circuit Triggers Su…
GUJARAT

પદ્મધારા સ્ટ્રક્ચર પ્રા.લિ.માં ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Short Circuit Triggers Su…

June 24, 2026
સુરત પાલિકાની ડીકેએમ હોસ્પિટલ પાસે 15 દિવસથી ઉકરડો યથાવત, સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ | Garbage Pile …
GUJARAT

સુરત પાલિકાની ડીકેએમ હોસ્પિટલ પાસે 15 દિવસથી ઉકરડો યથાવત, સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ | Garbage Pile …

June 24, 2026
Next Post
અમેરિકા ઘાતક અપાચે હેલિકોપ્ટરની ડિલિવરી માટે તૈયાર, પાકિસ્તાન સરહદે કરાશે તહેનાત | apache helicopter…

અમેરિકા ઘાતક અપાચે હેલિકોપ્ટરની ડિલિવરી માટે તૈયાર, પાકિસ્તાન સરહદે કરાશે તહેનાત | apache helicopter...

અરવલ્લીના પશુપાલકો લડી લેવાના મૂડમાં, ભાવ વધારાની માગ સાથે ત્રણ દિવસથી આંદોલન, રસ્તા પર દૂધ ઢોળીને આ…

અરવલ્લીના પશુપાલકો લડી લેવાના મૂડમાં, ભાવ વધારાની માગ સાથે ત્રણ દિવસથી આંદોલન, રસ્તા પર દૂધ ઢોળીને આ...

‘જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા કાયદો બનાવો…’, રાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર | khar…

'જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા કાયદો બનાવો...', રાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર | khar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં આંબેડકર બ્રિજ પરથી પસાર થઈ રહેલા એક બાઈક સવારનું પતંગની દોરીથી ગળું કપાયું: જી.જી. હોસ્પિટ…

જામનગરમાં આંબેડકર બ્રિજ પરથી પસાર થઈ રહેલા એક બાઈક સવારનું પતંગની દોરીથી ગળું કપાયું: જી.જી. હોસ્પિટ…

5 months ago
મ્યુનિ. ફુડ વિભાગ એકાએક જાગ્યું નવરાત્રિમાં ફુડ સ્ટોલ ધારકોએ ફરજિયાત લાયસન્સ લેવુ પડશે | Mun Food De…

મ્યુનિ. ફુડ વિભાગ એકાએક જાગ્યું નવરાત્રિમાં ફુડ સ્ટોલ ધારકોએ ફરજિયાત લાયસન્સ લેવુ પડશે | Mun Food De…

9 months ago
સરખેજ રોજાના ગુંબજ પરથી કળશની ચોરી કરનાર ગેંગને ઝડપી લેવાઇ | ahmedabad crime branch solve sarkhej ro…

સરખેજ રોજાના ગુંબજ પરથી કળશની ચોરી કરનાર ગેંગને ઝડપી લેવાઇ | ahmedabad crime branch solve sarkhej ro…

11 months ago
મહિલા મુસાફરો સૌથી ભૂલકણાં, સિટિ બસમાંથી દર બીજા દિવસે એક લેડિઝ પર્સ મળે છે | ladies purse found in …

મહિલા મુસાફરો સૌથી ભૂલકણાં, સિટિ બસમાંથી દર બીજા દિવસે એક લેડિઝ પર્સ મળે છે | ladies purse found in …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News