gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક કારમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી એલ.સી.બી.ના હાથે પકડાઈ : 563 બોટલો સાથે બે શખ્સોની અટકાયત…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in GUJARAT
0 0
0
જામનગર નજીક કારમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી એલ.સી.બી.ના હાથે પકડાઈ : 563 બોટલો સાથે બે શખ્સોની અટકાયત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Liquor Smuglling : જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં ચોક્કસ બાતમીના આધારે સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવી કારની અંદર બનાવેલા જુદા જુદા 8 ચોર ખાનામાં સંતાડેલો 562 નંગ નાની ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો કબજે કરી લઇ બે આરોપીઓની અટકાયત કરી છે. અને રૂપિયા 5.67 લાખની માલમત્તા કબજે કરી લીધી છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરના જ વતની બે શખ્સો દ્વારા એક કારમાં અલગ અલગ ચોરખાના બનાવીને તેમાં ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો સંતાડી જામનગર શહેરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે, જે બાતમીના આધારે ગઈકાલે સાંજે સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી, જે વોચ દરમિયાન જીજે 27 સી.એમ. 5787 નંબરની બ્રેઝા કાર પસાર થતાં સફેદ કલરની બ્લેક પટાવાળી કારને એલસીબીની ટુકડીએ રોકી હતી, અને તેની તલાસી લીધી હતી. 

જે તલાસી દરમિયાન પ્રથમ દ્રષ્ટિએ કશું મળ્યું નહતું, પરંતુ એલસીબીની ટીમને ચોક્કસપણે બાતમી મળી હતી, કે કારની અંદર અલગ અલગ ચોર ખાનાઓ બનાવ્યા છે. જેથી કારચાલકની જીણવટભરી પૂછપરછ કરતાં આખરે કાર ચાલકે કબુલાત કરી લીધી હતી, અને પોતે કારમાં જુદા જુદા 8 સ્થળે ચોરખાના બનાવી લીધા છે, અને તેમાં ઈંગ્લીશ દારૂની બોટલોનો જથ્થો સંતાડીને જામનગર લઈ જઈ રહ્યા છે. 

પોલીસ દ્વારા તેઓ પાસે ચોર ખાના ખોલાવતાં કારના ચારેય દરવાજા કે જેને ડિસમિસની મદદથી ખોલાવીને ચેક કરાવતાં તેની અંદર સંતાડેલી નાની ઇંગ્લિશ દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તે ઉપરાંત કારની પાછળની ટેઈલ લાઈટ કે જે લાઇટને ખોલ્યા બાદ તેની અંદરના ખાંચામાં પણ ઇંગ્લિશ દારૂની નાની બોટલોનો જથ્થો સંતાડ્યો હતો. જ્યાંથી પોલીસે ખોલાવીને બહાર કાઢ્યો હતો.

આ ઉપરાંત કારના ડેસ્કબોર્ડ અને ડ્રાઇવિંગ સીટની નીચેના ભાગમાં અલગ અલગ 8 સ્થળે 562 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો સંતાડેલો હતો, જે તમામ દારૂ પોલીસે કબજે કર્યો હતો. તેમજ કારના ચાલક જામનગરમાં હર્ષદ મિલની ચાલી પાસે રહેતા અક્રમ મોહમ્મદ મકરાણી (ઉંમર વર્ષ 35) તેમજ તેના સાથીદાર સાધના કોલોનીમાં રહેતા બીપીન સોમાભાઈ ચાવડા જે બંનેની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી, જ્યારે તેઓ પાસેથી 562 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો, બે નંગ મોબાઈલ ફોન, અને કાર સહિત 5,67,200 ની માલમતા કબજે કરી લીધી છે.

ચબરાક દારૂના ધંધાર્થી સામે સતર્ક એલસીબીની ટીમ

જામનગરમાં દારૂના ધંધાર્થીઓ પોલીસની નજરથી બચવા માટે નીત નવા નુસખાઓ અપનાવીને દારૂને ઘુસાડવાની પ્રવૃત્તિ કરે છે, તેવા જ દારૂના ધંધાર્થીઓની સામે એલસીબીની ટીમ વધારે સતર્ક બની છે, અને દારૂના ધંધાર્થીઓની કારીગીરીને બહાર લાવી દીધી છે.

 કોઈને પણ ધ્યાન ન પડે, તે રીતે કારમાં અલગ અલગ 8 ચોરખાનાઓ બનાવીને દારૂ ઘુસાડવાનો પ્રયત્ન થયો હતો, પરંતુ એલસીબીની ટિમને ચોક્કસ બાતમી મળી હતી, અને તેઓએ પૂરેપૂરી સતર્કતા દાખવી હતી, અને આખરે એક કારની અંદર સંતાડેલો 562 નંગ જેટલો નાની બાટલીનો જથ્થો એક પછી એક બહાર કાઢી લીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
AAP દ્વારા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણુક
GUJARAT

AAP દ્વારા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણુક

June 29, 2026
Next Post
જામનગરમાં રીક્ષા ચાલક યુવાનની હત્યા નિપજાવનાર કુલ આઠ આરોપીઓ પકડાયા : પાંચ આરોપીઓનું રી-કન્સ્ટ્રકશન ક…

જામનગરમાં રીક્ષા ચાલક યુવાનની હત્યા નિપજાવનાર કુલ આઠ આરોપીઓ પકડાયા : પાંચ આરોપીઓનું રી-કન્સ્ટ્રકશન ક...

તને જાનથી મારી દઈ ટુકડા કરી નાખીશ ! મિલકતના વિવાદમાં બહેને ભાઈને આપી ધમકી | complaint filed in atlad…

તને જાનથી મારી દઈ ટુકડા કરી નાખીશ ! મિલકતના વિવાદમાં બહેને ભાઈને આપી ધમકી | complaint filed in atlad...

પુત્રીઓને અડપલાં કરતા પતિની પત્નીએ ગળા ફાંસો આપી હત્યા કરી | wife murder husband near vadodara

પુત્રીઓને અડપલાં કરતા પતિની પત્નીએ ગળા ફાંસો આપી હત્યા કરી | wife murder husband near vadodara

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરપ્રાઈઝ વિઝિટ! ગુજરાત ટાઇટન્સના સ્ટાર્સ HCG કેન્સર સર્વાઈવર્સને તેમની લડાઈનું સન્માન કરવા માટે આવ્ય…

સરપ્રાઈઝ વિઝિટ! ગુજરાત ટાઇટન્સના સ્ટાર્સ HCG કેન્સર સર્વાઈવર્સને તેમની લડાઈનું સન્માન કરવા માટે આવ્ય…

2 months ago
બીજેપીના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખત્રીના પુત્ર જ્વલીત ખત્રીએ બાંધકામ તોડાવવાની ધમકી આપીને ખંડણી માં…

બીજેપીના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખત્રીના પુત્ર જ્વલીત ખત્રીએ બાંધકામ તોડાવવાની ધમકી આપીને ખંડણી માં…

1 year ago
બરોડા ડેરીમાં નોકરી અપાવવાનું કહી સાળા બનેવીએ ૩૯ લાખ પડાવ્યા | cheating of Rs 39 lakhs forBaroda dai…

બરોડા ડેરીમાં નોકરી અપાવવાનું કહી સાળા બનેવીએ ૩૯ લાખ પડાવ્યા | cheating of Rs 39 lakhs forBaroda dai…

11 months ago
ચાંદીમાં એક જ દિવસમાં 8400નો ઐતિહાસિક ઉછાળો, સોનાનો પણ ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ | Silver sees historic ju…

ચાંદીમાં એક જ દિવસમાં 8400નો ઐતિહાસિક ઉછાળો, સોનાનો પણ ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ | Silver sees historic ju…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News