gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક જોગવડ ગામમાં 25 વર્ષના એક યુવાનનું પોતાના ઘેર બાથરૂમમાં જતી વેળાએ હૃદયરોગનો હુમલો આવી જત…

G METRO NEWS by G METRO NEWS
January 4, 2026
in GUJARAT
0 0
0
જામનગર નજીક જોગવડ ગામમાં 25 વર્ષના એક યુવાનનું પોતાના ઘેર બાથરૂમમાં જતી વેળાએ હૃદયરોગનો હુમલો આવી જત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર પંથકમાં યુવાવસ્થામાં હૃદય રોગના હુમલા ના કારણે મૃત્યુનો સિલસિલો યથાવત રહ્યો છે, અને  જોગવડ ગામમાં ૨૫ વર્ષના એક યુવકને પોતાના ઘેર બાથરૂમમાં હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નીપજયું છે. મૃતક યુવાનના વિસરા લઈને લેબોરેટરી માં મોકલાવાયા હતા, જેનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા આકસ્મિક મૃત્યુ અંગેની નોંધ કરવામાં આવી છે. મૃતકના પરિવારને ન્યાય મળે તે માટે એસ.પી. ડો. રવિ મોહન સૈની એ અંગત રસ દાખવ્યો હતો.

જામનગર નજીક જોગવડ ગામ ના પાટીયા પાસે રામાપીરના મંદિરની બાજુમાં રહેતો જીવણ મુરુભાઈ કારિયા નામનો 25 વર્ષનો ગઢવી જ્ઞાતિનો યુવાન પોતાના ઘેર બાથરૂમમાં ગયા પછી બાથરૂમમાંથી લાંબો સમય સુધી બહાર આવ્યો ન હતો. તેનો દરવાજો અંદરથી બંધ હતો, અને કોઈ અવાજ આવતો ન હતો.

જેથી પરિવારના અન્ય સભ્યોએ દરવાજો ખખડાવતાં ખોલ્યો ન હતો. આથી તે દરવાજો તોડીને અંદર જોતાં જીવણભાઈ બેશુદ્ધ અવસ્થામાં પડ્યો હતો. જેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો, ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ દેવરાજ મુરુભાઈ કારીયાએ પોલીસને જાણ કરતાં મેઘપરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એ એચ નોઈડા જે તે વખતે જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતકના વિસરા લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. દરમિયાન મૃતકના પરિવાર કે જેમાં મૃતક યુવાન ની પત્ની અને દોઢ વર્ષના સંતાન સાથે જોગવડ વિસ્તારમાં રહેતો હતો, અને મજૂરી કામ કરતો હતો.

જે પરિવારનો આશરો છીનવાઈ જતા મૃતક યુવાન નો વીમો ઉતરાવ્યો હોવાથી અન્ય સગા સંબંધીઓ દ્વારા વીમા કંપની નો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જેમાં પોલીસ રિપોર્ટ ની જરૂરિયાત હતી.

દરમિયાન આ મામલો જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની સમક્ષ પહોંચ્યો હતો, અને તેઓએ તાત્કાલિક અસરથી વિસરાના રિપોર્ટ ના આધારે મેઘપર પડાણા પોલીસ મથકમાં આકસ્મિક મૃત્યુ અંગે નોંધ કરી તેનો રિપોર્ટ જાહેર કરવા જણાવ્યું હતું, જેથી મેઘપર પડાણા પોલીસ મથકમાં ગઈકાલે અકસ્માત મૃત્યુ નોંધ કરવામાં આવી છે. મૃતકનું હાર્ટ એટેક આવી જતાં મૃત્યુ નીપજ્યું હોવાનું રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS
GUJARAT

રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

March 23, 2026
૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …
GUJARAT

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

March 23, 2026
Next Post
VIDEO: માઉન્ટ આબુમાં શિમલા જેવો માહોલ, ઠંડીનો પારો ગગડતા પ્રવાસીઓ પિકનિક માટે ઉમટ્યા | Rajasthan Hil…

VIDEO: માઉન્ટ આબુમાં શિમલા જેવો માહોલ, ઠંડીનો પારો ગગડતા પ્રવાસીઓ પિકનિક માટે ઉમટ્યા | Rajasthan Hil...

વડોદરામાં વાહન ચેકિંગ દરમિયાન બુલેટ ચાલકની દાદાગીરી, સરકારી ફરજમાં રૂકાવટ બદલ ગુનો નોંધાયો | Bullyin…

વડોદરામાં વાહન ચેકિંગ દરમિયાન બુલેટ ચાલકની દાદાગીરી, સરકારી ફરજમાં રૂકાવટ બદલ ગુનો નોંધાયો | Bullyin...

છોટાઉદેપુર: સીંગલદા ગામમાં કપાસની આડમાં કરાયેલું ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેતર માલિકની અટકાયત | 124 …

છોટાઉદેપુર: સીંગલદા ગામમાં કપાસની આડમાં કરાયેલું ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેતર માલિકની અટકાયત | 124 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આયુર્વેદ ભસ્મનાં અતિ સૂક્ષ્મ કણમાં અસાધ્ય રોગના ઉપચારની ક્ષમતા | The ability of Ayurveda ash to cure…

આયુર્વેદ ભસ્મનાં અતિ સૂક્ષ્મ કણમાં અસાધ્ય રોગના ઉપચારની ક્ષમતા | The ability of Ayurveda ash to cure…

3 weeks ago
SIR કરવામાં આટલી ઉતાવળ કેમ? વિપક્ષના સવાલો બાદ લોકસભા-રાજ્યસભામાં હોબાળો | parliament winter session…

SIR કરવામાં આટલી ઉતાવળ કેમ? વિપક્ષના સવાલો બાદ લોકસભા-રાજ્યસભામાં હોબાળો | parliament winter session…

4 months ago
સવા લાખ લોકોને લાભ મળશે , ચાંદખેડા, થલતેજ વોર્ડમાં ૩૮ કરોડના ખર્ચે નવા વોટર સ્ટેશન બનાવવા મંજૂરી | O…

સવા લાખ લોકોને લાભ મળશે , ચાંદખેડા, થલતેજ વોર્ડમાં ૩૮ કરોડના ખર્ચે નવા વોટર સ્ટેશન બનાવવા મંજૂરી | O…

8 months ago
‘બધાને નોકરી નથી મળવાની, નીચેનું તંત્ર બરાબર નથી’.. ભાજપના સાંસદની હૈયાવરાળથી સરકારની ખુલી પોલ | MP …

‘બધાને નોકરી નથી મળવાની, નીચેનું તંત્ર બરાબર નથી’.. ભાજપના સાંસદની હૈયાવરાળથી સરકારની ખુલી પોલ | MP …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News