gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સવા લાખ લોકોને લાભ મળશે , ચાંદખેડા, થલતેજ વોર્ડમાં ૩૮ કરોડના ખર્ચે નવા વોટર સ્ટેશન બનાવવા મંજૂરી | O…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
સવા લાખ લોકોને લાભ મળશે , ચાંદખેડા, થલતેજ વોર્ડમાં ૩૮ કરોડના ખર્ચે નવા વોટર સ્ટેશન બનાવવા મંજૂરી | O…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 સવા લાખ લોકોને લાભ મળશે , ચાંદખેડા, થલતેજ વોર્ડમાં  ૩૮ કરોડના ખર્ચે નવા વોટર સ્ટેશન બનાવવા મંજૂરી 1 - image      

 અમદાવાદ,શુક્રવાર,25 જુલાઈ,2025

અમદાવાદના ચાંદખેડા અને થલતેજ વોર્ડમાં રુપિયા ૩૮ કરોડના
ખર્ચથી નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવા પાણી સમિતિની બેઠકમાં મંજૂરી અપાઈ
છે. પમ્પહાઉસ સાથેની ભૂગર્ભ અને ઓવરહેડ પાણીની ટાંકી તૈયાર થવાથી સવા લાખ લોકોને
પાણી પુરતા પ્રેસરથી મળતુ થશે.

ચાંદખેડા ગામથી સરદાર પટેલ રીંગ રોડ તરફના વિસ્તારનો ઝડપથી
વિકાસ થઈ રહયો છે.વસતી પણ વધી રહી છે. હાલમાં આ વિસ્તારમાં ખાનગી બોરથી રહીશો પાણી
મેળવે છે.ચાંદખેડા ગામમા પાણીનો સ્ટેગર્ડ સપ્લાય આપવામા આવે છે.જેના કારણે પાણી
પુરતા પ્રેસરથી નહી મળતુ હોવાની લોકો કોર્પોરેશનને ફરિયાદ કરે છે.૬૪ લાખ લીટરની
ક્ષમતા ધરાવતી પાણીની ઓવરહેટ ટાંકી સાથે રુપિયા ૧૬.૯૯ કરોડના ખર્ચથી નવુ વોટર
ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવા કોન્ટ્રાકટર નયન સી શાહ જોઈન્ટ વેન્ટર સન ટ્રેડીંગ
કુ.ને કામ અપાયુ છે.

થલતેજ વોર્ડમાં સરદાર પટેલ રીંગ રોડથી ગોતા-ગોધાવી કેનાલ
અને તેની આસપાસના વિસ્તારના વિકાસને ધ્યાનમાં રાખીને શીલજ-આંબલી ટી.પી.સ્કીમ
નંબર-૪૦૫ના ફાઈનલ પ્લોટ નંબર-૩૪૫
,૧,૨માં ૧૧૧ લાખ
લીટર ક્ષમતાની પમ્પહાઉસ સાથેની ભૂગર્ભ તથા ૨૦ લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ પાણીની
ટાંકી  રુપિયા ૨૧.૯૧ કરોડના ખર્ચે બનાવવા
કોન્ટ્રાકટર સોબર એન્વાયરમેન્ટલ સોલ્યુસન જોઈન્ટ વેન્ચર માના ઈલેકટ્રિક એન્ડ
એન્જિનીયરીંગ સર્વિસીસને કામગીરી અપાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
ભુજની જવેલર્સ પેઢીના ભાગીદાર સામેની ફોજદારી ફરિયાદની કાર્યવાહી સ્થગિત રાખવા હાઇકોર્ટનો હુકમ | High C…

ભુજની જવેલર્સ પેઢીના ભાગીદાર સામેની ફોજદારી ફરિયાદની કાર્યવાહી સ્થગિત રાખવા હાઇકોર્ટનો હુકમ | High C...

સુરતમાં વિડીયો વાયરલ કરવા ધમકી આપી તરૂણી પાસે તેના જ ઘરમાં ચોરી કરાવનાર ઝડપાયો | for allegedly steal…

સુરતમાં વિડીયો વાયરલ કરવા ધમકી આપી તરૂણી પાસે તેના જ ઘરમાં ચોરી કરાવનાર ઝડપાયો | for allegedly steal...

રીબ઼ડામાં ફાયરિંગ કરનારા બંને શખ્સો છેલ્લે રૈયા સર્કલ સુધી દેખાયા | The two men who fired in Ribda w…

રીબ઼ડામાં ફાયરિંગ કરનારા બંને શખ્સો છેલ્લે રૈયા સર્કલ સુધી દેખાયા | The two men who fired in Ribda w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિંધુ બાદ પાકિસ્તાનને વધુ એક ઝટકો, ચિનાબ નદી પર હાઈડ્રો પ્રોજેક્ટ માટે ભારત સરકારે ટેન્ડર જાહેર કર્ય…

5 months ago
VIDEO : ‘હું તને વિદેશી સ્ટાઈલમાં પ્રપોઝ કરીશ…’, બોયફ્રેન્ડના હાથ-પગ બાંધી જીવતો સળગાવ્યો, બેંગલુર…

3 months ago
10 જેટલા સ્ટાર્ટઅપ્સ IPO થકી રૂ.18,000 કરોડ ઉભા કરશે | As many as 10 startups will raise Rs 18 000 c…

1 year ago
કતાર એરવેઝની દોહા-હોંગકોંગ ફ્લાઈટનું અમદાવાદમાં ઈમર્જન્સી લેન્ડિંગ | Qatar Airways Flight Makes Emer…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News