gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક ડબલ સવારી બાઈક અને બોલેરો પીકપ વેન વચ્ચેના અકસ્માતમાં બાઇકસવાર તરુણનું અંતરિયાળ મૃત્યુ :…

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in GUJARAT
0 0
0
જામનગર નજીક ડબલ સવારી બાઈક અને બોલેરો પીકપ વેન વચ્ચેના અકસ્માતમાં બાઇકસવાર તરુણનું અંતરિયાળ મૃત્યુ :…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Accident : જામનગર નજીક દડીયા ગામ પાસે ડબલ સવારી બાઈક અને બોલેરો વેન વચ્ચે ગઈકાલે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઈક સવાર દડીયા ગામના 17 વર્ષના તરુણનું ગંભીર ઈજા થવાથી કરૂણ મૃત્યુ નિપજ્યું છે, જયારે પાછળ બેઠેલો તેનો મિત્ર ઘાયલ થયો છે. પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધ્યો છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે, કે જામનગર નજીક દડીયા ગામમાં રહેતા અને એક મંદિરની બહાર ફુલ વેચવાનો વ્યવસાય કરતા વાસુદેવભાઈ ડાયાભાઈ ધ્રુવ (ઉંમર વ.39) કે જેનો પુત્ર રણજીત (17 વર્ષ) પોતાના મિત્ર જયદીપ મનસુખભાઈ પાદરેસાને બાઈકમાં પાછળ બેસાડીને નારણપરથી દડિયા ગામ તરફ આવી રહ્યો હતો, જે દરમિયાન પાછળ પુર ઝડપે આવી રહેલા જીજે 37 ટી 6465 નંબરના બોલેરો પીકપ વેનના ચાલકે બાઈકને હડફેટમાં લઈ લેતાં અકસ્માત સર્જાયો હતો.

 જે અકસ્માતમાં બાઈક ચાલક રણજીત ધ્રુવને ગંભીર ઇજા થઇ હોવાથી તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે, જ્યારે પાછળ બેઠેલા તેના મિત્ર જયદીપને ઈજા થઈ હોવાથી સારવાર અપાઇ છે. આ અકસ્માતના બનાવ અંગે મૃતક રણજીતના પિતા વાસુદેવભાઈ ધ્રુવએ જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર બોલેરો વાહનના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પી.આઇ. અને તેઓની ટીમ તપાસ ચલાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારી માઝા મૂકે તેવા સંકેત! પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટર્સ ભાડામાં વધારો કરી શકે | Tran…
GUJARAT

May 15, 2026
ગેંગ બનાવી વિદેશી દારૂનું નેટવર્ક ઉભું કરનાર ગુજસીટોક આરોપીની ધરપકડ, 15 દિવસના રિમાન્ડ મંજૂર | Vadod…

ઈંધણ સંકટ વચ્ચે ચાર શખ્સોએ ટ્રક ડ્રાઇવરને છરી બતાવી 250 લિટર ડીઝલ ચોરી લીધું, નારોલમાં ફરિયાદ દાખલ |…

Next Post
જામનગરની જી.જી.હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીને અમદાવાદ ITIમાં ફરજ બજાવતા પતિનો શારીરિક-માન…

જામનગરની જી.જી.હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીને અમદાવાદ ITIમાં ફરજ બજાવતા પતિનો શારીરિક-માન...

જોડિયા નજીક ઇંગ્લિશ દારૂના માતબર જથ્થા સાથે બે શખ્સોને એલસીબીએ પકડ્યા : 8.64 લાખનો મુદ્દામાલ કબજે | …

જોડિયા નજીક ઇંગ્લિશ દારૂના માતબર જથ્થા સાથે બે શખ્સોને એલસીબીએ પકડ્યા : 8.64 લાખનો મુદ્દામાલ કબજે | ...

શરદ પવારને ઝટકો! અજિત પવારના નિધન બાદ બદલાયા સમીકરણો, NCPનું વિલિનીકરણ અટક્યું | Maharashtra : Shara…

શરદ પવારને ઝટકો! અજિત પવારના નિધન બાદ બદલાયા સમીકરણો, NCPનું વિલિનીકરણ અટક્યું | Maharashtra : Shara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોત્રી નિલામ્બર સર્કલ પાસે ON DUTY VMSS લખેલા ડમ્પર ચાલકની ધરપકડ,ડમ્પર કબજે | Dumper driver arrested…

10 months ago
આપ-કોંગ્રેસની આબરૂના ધજાગરાં, ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘણા ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી | Gujar…

2 weeks ago
ગેંગરેપ બાદ પીડિતાને 90ની સ્પીડે જતી વેનમાંથી રોડ પર ફેંકી દીધી

4 months ago
જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો : ઠંડીનો પારો 16.0 ડિગ્રી સુધી નીચે સરકયો હોવાથી ટાઢોળું છવાયું…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News