gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક નાઘેડીમાં રહેતો અને દારૂનો નશો કરવાની ટેવ ધરાવતો યુવાન બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા બાદ અ…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
જામનગર નજીક નાઘેડીમાં રહેતો અને દારૂનો નશો કરવાની ટેવ ધરાવતો યુવાન બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા બાદ અ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર નજીક નાઘેડીમાં સ્વામિનારાયણ ગુરુકુળ ની બાજુમાં રહેતા નાનજીભાઈ મોહનભાઈ જાદવ નામના 45 વર્ષના કોળી યુવાનને છેલ્લા કેટલાક સમયથી દારૂ પીવાની ટેવ હતી, અને વારંવાર ગમે ત્યાં દારૂનો નશો કરીને સુઈ જતા હતા. જે દરમિયાન ગઈકાલે પોતે સ્વામિનારાયણ ગુરુકુળ નજીક બેશુદ્ધ હાલતમાં મળી આવ્યો હતો. જે અંગે મૃતકના મોટાભાઈ ભીખુભાઈ મોહનભાઈ જાદવ ને જાણ થતાં તેણે પોતાના ભાઈને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં સિક્કાના એએસઆઈ સી.ટી. પરમાર બનાવના સ્થળે અને ત્યારબાદ જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને નાનજીભાઈના મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…
GUJARAT

April 2, 2026
ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી | lrd physical …

VIDEO | અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે 251 કિલોની કેક કાપી પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો, મોટી સંખ્યામાં …

Next Post
લાલપુર નજીક મેઘપરમાં રહેતા પર પ્રાંતિય યુવાનના ધોળે દહાડે બંધ રહેલા મકાનમાંથી રૂપિયા બે લાખની ચોરી થ…

લાલપુર નજીક મેઘપરમાં રહેતા પર પ્રાંતિય યુવાનના ધોળે દહાડે બંધ રહેલા મકાનમાંથી રૂપિયા બે લાખની ચોરી થ...

જામનગર શહેર અને મેઘપર ગામમાં જુગાર અંગે ચાર સ્થળે દરોડા: 23 આરોપી પકડાયા, અન્ય ત્રણને ફરારી જાહેર કર…

જામનગર શહેર અને મેઘપર ગામમાં જુગાર અંગે ચાર સ્થળે દરોડા: 23 આરોપી પકડાયા, અન્ય ત્રણને ફરારી જાહેર કર...

ગુરૂગ્રામમાં પિતાની બંદૂકથી ધોરણ 11ના વિદ્યાર્થીએ ક્લાસમેટને મારી ગોળી, બે સગીરની અટકાયત | Class 11 …

ગુરૂગ્રામમાં પિતાની બંદૂકથી ધોરણ 11ના વિદ્યાર્થીએ ક્લાસમેટને મારી ગોળી, બે સગીરની અટકાયત | Class 11 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નામચીન ગુનેગાર અસલમ બોડીયાની વચગાળાની જામીન અરજી નામંજૂર | Notorious criminal Aslam Bodia’s interim …

7 months ago
હીટવેવની અસર : વડોદરામાં સયાજી બાગના પશુ-પક્ષીઓના પાંજરાને કંતાન બાંધી પાણી છંટકાવ શરૂ | Water sprin…

3 weeks ago
એસ.ટી.ના કર્મીઓને દિવાળી પહેલા એક્સગ્રેસિયા બોનસ આપવા માંગણી | Demand to give ex gratia bonus to ST …

6 months ago
ઉદ્ધવ ઠાકરેના દાવાથી રાજકારણમાં ખળભળાટ, ‘ભાજપના એક નેતાએ મને EVM હેક કેવી રીતે થાય તે બતાવ્યું હતું’…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News