gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક મોરકંડા ગામમાંથી ઘોડીપાસાની મિની ક્લબ ઝડપાઈ રૂપિયા 1.90 લાખની માલમતા સાથે 7 આરોપી પકડાયા…

G METRO NEWS by G METRO NEWS
January 5, 2026
in GUJARAT
0 0
0
જામનગર નજીક મોરકંડા ગામમાંથી ઘોડીપાસાની મિની ક્લબ ઝડપાઈ રૂપિયા 1.90 લાખની માલમતા સાથે 7 આરોપી પકડાયા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamngar Gambling Crime : જામનગર શહેર અને મોરકંડા ગામમાં પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડી 13 આરોપીઓની અટકાયત કરી લીધી છે, અને રૂપિયા બે લાખથી વધુની માલમતા કબજે કરી છે. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને જુગારનો પ્રથમ દરોડો મોરકંડા ગામના પાટીયા પાસે પાડ્યો હતો. ત્યાંથી જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા 7 આરોપીઓની અટકાયત કરી લઇ રૂપિયા 1,90,500 ની માલમતા કબજે કરી છે. જ્યારે ધરાર નગર વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા છ જુગારીઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.

 જુગારનો પ્રથમ દરોડો જામનગર નજીક મોરકંડા ગામના પાટીયા પાસે પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ઘોડીપાસાનો જુગાર રમી રહેલા જુનેદ ઉર્ફે બોદીયો, જુસબભાઈ ખફી, મહેબૂબ ઉર્ફે દાબેલી સત્તારભાઈ ચુડાસમા, ફિરોજ ઈસ્માઈલભાઈ ઉન્નડ, યાસીન કાસમભાઈ ડોસાણી, અસલમ ગફારભાઈ નોઈડા, વસીમ કાસમભાઇ ખીરા અને અફઝલ ઈકબાલભાઈ ખીરાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 1,90,500ની માલમતા કબજે કરી છે. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ દરોડો પાડ્યો હતો.

 જુગાર અંગેનો બીજો દરોડો જામનગરના ધરાર નગર વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાં ધરાનગર-1 હુસેની ચોક વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા આરીફ ઉમરભાઈ સંધી, રાયમલ હાજીભાઈ સંધિ, સલીમ મહમદભાઈ તાયાણી, ઈમરાન ઇબ્રાહીમભાઇ સંધી, અજીજ કાસમભાઈ હાલેપોત્રા, અને અનીશ અબ્બાસભાઈ જુણેજાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 14,490 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…
GUJARAT

March 26, 2026
અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

Next Post
કાલાવડના નાપાણિયા ખીજડીયા ગામમાં ખેડૂત યુવાનને પોતાની વાડીમાં વીજ આંચકો લાગતાં અપમૃત્યુ | farmer die…

કાલાવડના નાપાણિયા ખીજડીયા ગામમાં ખેડૂત યુવાનને પોતાની વાડીમાં વીજ આંચકો લાગતાં અપમૃત્યુ | farmer die...

દિલ્હીમાં પોતાને ભાજપ-RSSના નેતા ગણાવતા દબંગોએ પિતા-પુત્રને જાહેરમાં નગ્ન કરી માર્યા, CCTV વાઈરલ | D…

દિલ્હીમાં પોતાને ભાજપ-RSSના નેતા ગણાવતા દબંગોએ પિતા-પુત્રને જાહેરમાં નગ્ન કરી માર્યા, CCTV વાઈરલ | D...

જામનગર નજીક હાપા વિસ્તારના ચેક રિટર્ન અંગેના ગુન્હામાં સજા પામેલા ફરાર બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા …

જામનગર નજીક હાપા વિસ્તારના ચેક રિટર્ન અંગેના ગુન્હામાં સજા પામેલા ફરાર બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજે રામનવમી ભાવપૂર્ણ ઉજવાશે : મંદિરોમાં બપોરે આરતી ધર્મોત્સવ | Ram Navami celebrated today: aarti re…

20 hours ago
વસુધૈવ કુટુમ્બકમની વાતો થાય છે પણ કોઇ સાથે રહેવા નથી માગતું : સુપ્રીમ | There is talk of Vasudhaiva …

12 months ago
30 મિનિટમાં 30 લાડુ સફાચટ, તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકની રસાકસીભરી લાડુ સ્પર્ધા | tarnetar fai…

7 months ago
‘પાટણમાં ભેંસના તબેલામાં ચાલે છે ખાનગી યુનિવર્સિટી’, કોંગ્રેસ ધારાસભ્ય ડૉ કિરીટ પટેલનો આક્ષેપ | pata…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News