gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વસુધૈવ કુટુમ્બકમની વાતો થાય છે પણ કોઇ સાથે રહેવા નથી માગતું : સુપ્રીમ | There is talk of Vasudhaiva …

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in INDIA
0 0
0
વસુધૈવ કુટુમ્બકમની વાતો થાય છે પણ કોઇ સાથે રહેવા નથી માગતું : સુપ્રીમ | There is talk of Vasudhaiva …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પરિવારોમાં વધી રહેલા વિખવાદો અંગે સુપ્રીમે ચિંતા વ્યક્ત કરી

– માતા-પિતાની માગ પર ટ્રિબ્યૂનલે પુત્રને ઘર ખાલી કરવા કહ્યું, પુત્રની અપીલ પર હાઇકોર્ટે સ્ટે મુક્યો જેની સામે માતા સુપ્રીમ પહોંચી

નવી દિલ્હી : માતા અને પુત્ર વચ્ચે સંપત્તિનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હાલની પરિવારની ભાવનાને લઇને એક અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ભારતમાં વસુધૈવ કુટુમ્બકમની વાતો તો થાય છે પરંતુ બીજી તરફ સ્થિતિ એ છે કે આપણે પોતાના સ્વજનની સાથે એક થઇને રહેવામાં પણ નિષ્ફળ નિવડયા છીએ. માતા પિતાથી પુત્રો તો પુત્રોથી માતા પિતા અલગ રહેવા માગે છે તે અંગે સુપ્રીમે આ ચિંતા વ્યક્ત કરી હતી.  

સુપ્રીમના ન્યાયાધીશ પંકજ મિતલ અને એસ એન વી ભટ્ટીની બેંચે કહ્યું હતું કે પરિવારનો કોન્સેપ્ટ બદલાઇ રહ્યો છે અને વ્યક્તિ એકલો જ રહેવા માગે છે અને તે જ પોતાનામાં એક પરિવાર છે, લોકો પોતાના સગા કે પરિવારજનોની સાથે રહેવા માટે પણ તૈયાર નથી. પરિવારની વ્યવસ્થામાં થઇ રહેલા આ ફેરફારો અંગે સુપ્રીમે ચિંતા વ્યક્ત કરી હતી. 

ઉત્તર પ્રદેશના સુલતાનપુરની રહેવાસી ૬૮ વર્ષીય સમતોલા દેવીની અરજી પર સુપ્રીમે આ સુનાવણી કરી હતી, સમતોલા દેવીએ પોતાના મોટા પુત્ર કૃષ્ણ કુમારને ઘરમાંથી કાઢી મુકવાની માગ કરી હતી. આ ઘર અરજદાર વૃદ્ધા અને તેના પતિના નામે છે, બન્ને વચ્ચે ત્રણ પુત્રો અને બે પુત્રીઓ છે. મોટા પુત્રએ વર્ષ ૨૦૧૪માં પિતા સાથે ઝઘડો કર્યો હતો, જેને લઇને પિતાએ એસડીએમ સુધી ફરિયાદ કરી હતી. બાદમાં માતા-પિતાએ ફેમેલી કોર્ટમાં અરજી કરીને પુત્રો પાસેથી ભરણપોષણની માગ કરી હતી. સાથે જ ઘર ખાલી કરાવવા ટ્રિબ્યૂનલમાં અપીલ કરી હતી.

કોર્ટે મહિને ચાર હજાર રૂપિયા ભરણપોષણ આપવા પુત્રોને આદેશ કર્યો હતો. સાથે જ પિતાની સહમતિ વગર પુત્રો ઘરના કોઇ પણ હિસ્સા પર કબજો નહીં કરી શકે તેવો આદેશ આપ્યો હતો. પણ ઘર ખાલી કરવા આદેશ નહોતો થયો, બાદમાં માતા-પિતાની અપીલ પર તે આદેશ પણ થયો હતો જે બાદ પુત્ર હાઇકોર્ટ પહોંચ્યો હતો, હાઇકોર્ટે ફેમેલી કોર્ટના આદેશ પર  સ્ટે મુકી દીધો હતો. બાદમાં માતા દ્વારા સુપ્રીમમાં અપીલ કરાઇ હતી. સુપ્રીમે હાઇકોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો હતો અને કહ્યું હતું કે આ મામલામાં માતા પિતા એ સાબિત ના કરી શક્યા કે તેમનું પુત્ર દ્વારા અપમાન થયું હતું કે તેમને ઉત્પિડનનો સામનો કરવો પડયો હતો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે પરિવારના આ વિખવાદો અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ભારતમાં આમ તો વસુધૈવ કુટુમ્બકમ (વિશ્વ એક પરિવાર છે)ની વાતો થાય છે પરંતુ પરિવાર તુટી રહ્યા છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સિમેન્ટને લગતી મશીનરી પૂરી નહીં પાડી રૂ. 5.50 કરોડની ઠગાઈ | Cement related machinery not provided fr…

સિમેન્ટને લગતી મશીનરી પૂરી નહીં પાડી રૂ. 5.50 કરોડની ઠગાઈ | Cement related machinery not provided fr...

એસટી બસ મુસાફરી મોંઘી થઇ ભાડામાં રૂ.1 થી રૂ.4 સુધીનો વધારો | ST bus travel becomes more expensive fa…

એસટી બસ મુસાફરી મોંઘી થઇ ભાડામાં રૂ.1 થી રૂ.4 સુધીનો વધારો | ST bus travel becomes more expensive fa...

ગ્વાલીયરથી લાવવામાં આવેલા વાઘ-કાળીયારની જોડી મુલાકાતીઓ નિહાળી શકશે | Brought from Gwalior

ગ્વાલીયરથી લાવવામાં આવેલા વાઘ-કાળીયારની જોડી મુલાકાતીઓ નિહાળી શકશે | Brought from Gwalior

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં વસ્ત્રાલ રિંગ રોડ નજીક અકસ્માત, કન્ટેઇનરની અડફેટે મોપેડ ચાલક મહિલાનું મોત | Ahmedabad New…

અમદાવાદમાં વસ્ત્રાલ રિંગ રોડ નજીક અકસ્માત, કન્ટેઇનરની અડફેટે મોપેડ ચાલક મહિલાનું મોત | Ahmedabad New…

5 months ago
અમરેલી જિલ્લામાં 6 સરકારી પ્રાથમિક શાળાઓને 2 વર્ષમાં અલીગઢી તાળા | 6 government primary schools in A…

અમરેલી જિલ્લામાં 6 સરકારી પ્રાથમિક શાળાઓને 2 વર્ષમાં અલીગઢી તાળા | 6 government primary schools in A…

1 year ago
પાણીની સમસ્યા અંગે મહિલાએ ટોક્યા તો મોદી સરકારના મંત્રીએ મંચ છોડ્યું, કહ્યું- મને અપમાન પસંદ નથી | u…

પાણીની સમસ્યા અંગે મહિલાએ ટોક્યા તો મોદી સરકારના મંત્રીએ મંચ છોડ્યું, કહ્યું- મને અપમાન પસંદ નથી | u…

1 year ago
6 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લામાં મેઘમહેર | heavy rain i…

6 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લામાં મેઘમહેર | heavy rain i…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News