gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક સિક્કામાંથી નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરનાર શખ્સ એસઓજીની ટીમના હાથે ઝડપાયો : સપ્લાયરનુ…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
જામનગર નજીક સિક્કામાંથી નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરનાર શખ્સ એસઓજીની ટીમના હાથે ઝડપાયો : સપ્લાયરનુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Ganja Smuggling : જામનગર શહેર અને જિલ્લામાં નશાકારક ચોકલેટના વેચાણ અંગે એસ.ઓ.જી ની ટીમે ત્રણ સ્થળે દરોડા પાડ્યા બાદ નશીલા પદાર્થ ગાંજાના વેચાણનું નેટવર્ક પકડી પાડવા માટે કમર કસી હતી, અને ગઈકાલે જામનગર તાલુકાના સિક્કા ગામમાંથી એક શખ્સને ઝડપી લીધો છે, અને તેની પાસેથી નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો કબજે કરી લીધો છે. જ્યારે તેની પુછપરછ દરમિયાન મહારાષ્ટ્રના સપ્લાયરનું નામ ખુલ્યું છે

જામનગરની એસ.ઓ.જી. શાખાની ટુકડી નશાના નેટવર્કને નેસ્ત નાબુદ કરવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવી રહી છે, જેના ભાગરૂપે ગઈકાલે જામનગર તાલુકાના સિક્કા ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો, અને ચોક્કસ બાતમીના આધારે નસીલા પદાર્થ ગાંજાના વેચાણનું નેટવર્ક શોધી કાઢ્યું હતું.

સિક્કામાં શ્રીજી સોસાયટી વિસ્તારમાં રહેતો સાજીદ જુસબભાઈ સુંભણીયા નામનો શખ્સ કે જે બહારથી નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો આયાત કરીને તેનું ખાનગી રીતે વેચાણ કરી રહ્યો છે, જે બાતમીના આધારે ગઈકાલે મોડી રાત્રે એસ.ઓ.જી. ની ટુકડીએ દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન સાજીદ સુંભણીયા કે જેના કબજામાંથી એક કિલો અને 350 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. તેથી પોલીસે નશાકારક ગાંજો અને મોબાઈલ ફોન વગેરે સહિત રૂપિયા 18,500 ની માલમતા કબજે કરી લીધી છે, અને આરોપી સાજીદ સામે સિક્કા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટની કલમ 8(સી), 20(બી), 2(બી), 29 મુજબ ગુન્હો નોંધી પૂછપરછ હાથ ધરી છે.

 જે પૂછપરછ દરમિયાન તેણે ઉપરોક્ત ગાંજાનો જથ્થો મહારાષ્ટ્ર રાજ્યના ધુલિયા વિસ્તારના રતન મોહન મોરે નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબુલ્યું હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી તપાસનો દોર મહારાષ્ટ્ર સુધી લંબાવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro…
GUJARAT

નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro…

March 30, 2026
ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…
GUJARAT

ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…

March 30, 2026
ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…
GUJARAT

ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…

March 30, 2026
Next Post
જામનગરમાં પાઠશાળા જૈન સંઘમાં પર્યુષણ પર્વના અનુસંધાને તપસ્વીઓની શોભાયાત્રા યોજાઈ | procession was he…

જામનગરમાં પાઠશાળા જૈન સંઘમાં પર્યુષણ પર્વના અનુસંધાને તપસ્વીઓની શોભાયાત્રા યોજાઈ | procession was he...

જામનગરના ધુતારપર ગામમાં ગુટકાના પૈસાની ચુકવણીના મામલે યુવાન પર હુમલો કરી હડધૂત કરાયો : ત્રણ સામે ફરિ…

જામનગરના ધુતારપર ગામમાં ગુટકાના પૈસાની ચુકવણીના મામલે યુવાન પર હુમલો કરી હડધૂત કરાયો : ત્રણ સામે ફરિ...

જામનગરમાં રાજપૂત સમાજની બોર્ડિંગમાં રહેતા વિદ્યાર્થીનો મોબાઇલ ફોન ચોરાયો | Mobile phone stolen from …

જામનગરમાં રાજપૂત સમાજની બોર્ડિંગમાં રહેતા વિદ્યાર્થીનો મોબાઇલ ફોન ચોરાયો | Mobile phone stolen from ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ શહેરમાં ST અને ખાનગી લક્ઝરી બસોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગશે, સરકાર મોટો નિર્ણય લેવાની…

અમદાવાદ શહેરમાં ST અને ખાનગી લક્ઝરી બસોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગશે, સરકાર મોટો નિર્ણય લેવાની…

1 month ago
અમદાવાદમાં બિલ્ડર પર છરી વડે હુમલો, પીડિતનો પોલીસ પર FIR ન નોંધવાનો આરોપ | Ahmedabad Builder Attacke…

અમદાવાદમાં બિલ્ડર પર છરી વડે હુમલો, પીડિતનો પોલીસ પર FIR ન નોંધવાનો આરોપ | Ahmedabad Builder Attacke…

8 months ago
જસ્ટિસ સૂર્યકાંત 53મા સીજેઆઇ બન્યા બે કલાકમાં જ 17 કેસ સાંભળ્યા

જસ્ટિસ સૂર્યકાંત 53મા સીજેઆઇ બન્યા બે કલાકમાં જ 17 કેસ સાંભળ્યા

4 months ago
વડોદરામાં આતાપી લાઇનને જોડીને વધુ 10 MLD પાણી લેવાશે : વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી શરૂ | 10 ML…

વડોદરામાં આતાપી લાઇનને જોડીને વધુ 10 MLD પાણી લેવાશે : વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી શરૂ | 10 ML…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News